20 તું હૈયે હાલી આવે


હો ભીનો ભીનો સાદ કરે છે રૂપલી રાતો મેઘલી વાતો રે 
 મીઠી ફરિયાદ કરે છે એકલી રાતો મેઘલી વાતો રે

વરસાદી બરસાદી
તારા મારા પ્રેમનો નાતો રે
 હો તારા મારા પ્રેમનો નાતો રે

હે કે તારી રાહમાં હતું આખું આભ રે
કે તારી રાહમાં હતું આખું આભ રે
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે

 હે મારી ધરતી સજી તારા માટે 
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે

ઝીણા ઝીણા બોલે છે મનના મોર 
તું છે મારા કળજડાની કોર 
તારી હરિયાળી આખે હરિયાળું કીધું મારા રે રુદિયાના ગીરવે 
મારા  અજવાળા લઈને પગપાળા આવું રીઝવુંરે મહોબતના પીરને 

હે મને છોડીને ન જાજે મારા પ્રાણ રે 
હે મને છોડીને ન જાજે મારા પ્રાણ રે 
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે

 હે મારી ધરતી સજી તારા માટે 
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે

હે સાજણ સાજણ તારી સોગઠીયું 
હે મારો જીવ લઈને જાય…


Leave a Reply

Your email address will not be published.