હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી
હે દ્વારકાના નાથ, કૃષ્ણ મોરારી
હે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારી
હે કૃષ્ણ મોરારી
હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવી
ગોકુળીયા માં વાલે ગાયો ચરાવી
લીધો ગોવર્ધન ધારી
હે જી લીધો ગોવર્ધન ધારી
હે દ્વારકાના નાથ
હે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારી
હે કૃષ્ણ મોરારી, હે કૃષ્ણ મોરારી
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી
વૃંદા વન માં વાળો રાસ રચાવે
વૃંદા વન માં વાળો રાસ રચાવે
ગોપીયો સંગ ગિરધારી
હે જી ગોપીયો સંગ ગિરધારી
હે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મોરારી
કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી
કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી