147 મને મારી ખોડલ માં વ્હાલી


વ્હાલી વ્હાલી રે
મને મારી ખોડલ માં વ્હાલી,

વ્હાલી વ્હાલી રે મારી ખોડલ માં વ્હાલી,
મારો હાંક સાંભળીને દોડી આવે માવડી…

હે ખોડલ ખમકારી, ગળધર વાળી,
માં તું મારી ત્રિપુરારી,
મગર પર સવારી શોભે ભારી,
ખમ્મા ખમ્મા ખોડલ માડી જી રે ખમ્મા…

તારી રમત છે ન્યારી ઓ માડી ખોડિયાર,
ભક્તોના દુઃખડા તું પળમાં નિવારે,
વ્હાલી વ્હાલી રે મારી ખોડલ માં વ્હાલી…


Leave a Reply

Your email address will not be published.