-
62 હું ભૂલી જઉ ભુલાતું નથી
હું ભૂલી જઉ ભુલાતું નથીહું ભૂલી જઉ ભુલાતું નથીહાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથીહું ભૂલી જઉ ભુલાતું નથીહાથે લખ્યું તારું નામ ભૂંસાતું નથી ઘાવ તો મટી ગયા દર્દ એના રહી ગયાનિશાન એના રહી ગયાહો કદી ના રૂઝાય એવા જખ્મો બની ગયાબની પડછાયો મારો સાથ રે છોડી ગયાસાથ એ છોડી ગયાહું ભૂલી જઉ ભુલાતું નથીહાથે લખ્યું […]
-
61 ઓ રે દિલ મારા કેમ રડે છે
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે…(2)કિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છેહો દિલ ની વાતો દિલમાં જ રાખવીકોઈની આશા હવે નથી રે રાખવી…(2)ઓ રે ઓ દિલ મારા કેમ રડે છેકિસ્મત ખરાબ હોય ત્યાં સૌકોઈ નડે છે હો જયારે પોતાના દુશ્મન બની જાય છેવર્ષો નો પ્રેમ એક પલ માં ભૂલી જાય છેહો મુખ પર […]
-
60 ગોમડે જતા વચમાં આવી નિહાળ
એ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળએ નેહાળ જોઈને મન આઈ તારી યાદહો એક પાટલી એ બેહેલા ભેરૂ હતા આપણેસમય વીતેલો પાછો આવે ના આજ રેએ ગોડા મારાએ વર્ષો જૂની છે આ નોનપણની વાતનેહાળ જોઈ ને આજે આઈ તારી યાદએ ગોમડે જતાં વચમાં આઈ રે નેહાળનેહાળ જોઈને આજ આઈ તારી યાદ આભ ના તારા ગણી […]
-
59 હો વાલમ
હો વાલમ…હો વાલમ…હો વાલમવેલેરા આવો નેઓ વાલમ…હો વાલમ ના રે તારસાવો નેએ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરુંતારા લાગે ભણકારા બારે નીકળુંએ જુરી રે મરું હૂતો જુરી રે મરુંઆહ ભરું રે હૂતો આહ ભરુંએ તને વાયરે હમાચાર મોકલુંએ ઘરે આવો સાજણજી તમને નોતરુંએ હૂતો ઉંચી રે ચડુંને ન નેચી ઉતરું હો દિવસ જો જાય […]
-
58 ડરી ગયા એ મરી ગયા
જે ડરી ગયા સમજો મરી ગયાજે ડરી ગયા સમજો મરી ગયાપ્રેમ આગ નો છે દરિયો ને ડૂબી ને જવાનુંપ્રેમ આગ નો છે દરિયો ને ડૂબી ને જવાનુંપાછું વળીને પછી ના હોય જોવાનુંલેલા મજનુ એ કહી ને ગયાજે ડરી ગયા એ મરી ગયાજે ડરી ગયા એ મરી ગયા… હો દરિયામાં રહીને મગર જોડે દુશ્મનીપહેલાથી આદત છે […]
-
57 હમસફર
इश्क़ में हमने अपने दिल पे चोट खाई हैहो इश्क़ में हमने अपने दिल पे चोट खाई हैना कोई मर्ज़ उसका ना कोई दवाई हैहो इश्क़ में हमने अपने दिल पे चोट खाई हैना कोई मर्ज़ उसका ना कोई दवाई हैहो पहले अपना बना के हमसफ़र बने थे तुमफिर रुला के मुझे हो गए हो […]
-
56 સગાઈ
એ છેલ્લી વાર ફોનમાં વાતો થઇએ છેલ્લી વાર ફોનમાં વાતો થઇબીજા દાડે હગઇ તારી થઇ ગઈએ ફોન મુક્યો ને હું રોતી રઈબીજા દાડે હગઇ તારી થઇ ગઈમારી હારે પરણવાના વાયદા કર્યા’તાહાથમાં હાથ નાખી બજારે ફર્યા’ તામારી હારે પરણવાના વાયદા કર્યા’તાહાથમાં હાથ નાખી બજારે ફર્યા’ તાએ જોવા જેવી મારી હારે થઇઆજ તારી જાનુ બીજી થઇએ છેલ્લી […]
-
55 સાયબા તમને એક વાત કેવી
હે સાયબા સોભળો તો તમને એક વાત કેવીહે બોલો બોલો ને સાજણ સુ વાત કેવીહે રમવા જાવું કોનુંડો એવી રજા લેવીહે ના ના મૈયારીએ જાવા મળશે નહિતમે આયા સો હમણાં જઈહેંડો હેંડો ને દૂધણી ભૈસો દોવીહો સાયબા સોભળો તો તમને એક વાત કેવી… હો ગોમે રે ગોમ થી મારી ગોઠેણો રે આવશેગોમ ના ગોંદરે ઢોલ […]
-
54 તને યાદ કરૂં
જીવું કે મરુ તને યાદ કરુંભગવાન જાણે તને પ્રેમ કરુંહરું કે ફરું તને યાદ કરુંભગવાન જાણે તને પ્રેમ કરુંજે વીતી ગયો એ સમય નઈ આવેદિલ માં હવે કોઈ બીજું નઈ આવે જે સાથે જીવ્યા એ…જે સાથે જીવ્યા એ દિવસ નઈ આવેતું ના આવે તારી યાદ તો આવેજીવું કે મરુ તને યાદ કરુંભગવાન જાણે તને પ્રેમ […]
-
53 એક પલ ની મુલાકાત
હો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાતહો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાતમારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાતહો ભૂલી ગયા તમે એક પલ ની મુલાકાતમારા દિલ ને આપી છે તમે કેવી રે સૌગાત આ પ્રેમ મારો ઠુકરાવી છોડી દીધો સાથઆ મજબૂર દિલ ની હવે કોને કરું વાતઅરે હું તો તારા […]