-
21 વ્હાલમની વાંસળી વાગી
વ્હાલમની વાંસળી વાગી,મારા વ્હાલમની વાંસળી વાગીજમુનાજી જળ ભરવા ગઈ’તી,ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે,કાનો જુવે છે મારી વાટ… હોનજરું ચુરાવી સૈયરની હું તો,આવી છું તારી હું પાસ… હોજમુનાજી જળ ભરવા… હૈયામાં જાગેલા મોહનનાં મોહને,કેમે કરી ના સચવાય… હોદેરાં મેલી ઘેલી દોડી વનવાટે,બાંવરી બની હું તારે કાજ… હોજમુનાજી જળ ભરવા
-
20 રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલરૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ વાંસલડી મારે મંદિરિયે સંભળાય જોવાંસલડી મારે મંદિરિયે સંભળાય જોપાણીડાંની મશે રે જીવણ જોવા નીસરી રે લોલઆ પાણીડાંની મશે રે જીવણ જોવા નીસરી રે લોલઆ રૂડી ને રંગીલી… આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જોબેડાં તે મેલ્યા માન સરોવર પાળ […]
-
19 સૈયર વનરા તે વનમાં વેણું વાગી
સૈયર વનરા તે વનમાં વેણું વાગીહું તો ભર રે નીંદરડીમાંમધ રે રાતલડીમાં હો ઝબકીને જાગી રેવેણું વાગી…સૈયર વનરા તે વનમાં વેણું વાગીસૈયર વનરા તે વનમાં વેણું વાગી સૈયર આંબે તે મંજરી મ્હોરી રહીઅલી પલ્લવને પુંજપુંજ છૂપી કોયલડીહો ટહુકવાને લાગી રેવેણું વાગી…સૈયર વનરા તે વનમાં વેણું વાગીસૈયર વનરા તે વનમાં વેણું વાગી સૈયર વનરા તે વનમાં […]
-
18 વા વાયા ને વાદળ ઉમટ્યા
વા વાયા ને વાદળ ઉમટ્યા,ગોકુળ માં ટહુક્યા મોર,મળવા આવો સુંદીરવર શામળિયા, તમે મળવા તે ના’વો શા માટે,નહિ આવો તો નંદજી ની આણમળવા આવો સુંદીરવર શામળિયા તમે ગોકુળ માં ગૌ ધન ચોરંતા,તમે છો રે, સદાના ચોરમળવા આવો સુંદીરવર શામળિયા તમે કાળી તે કામળી ઓઢંતા,તમે ભરવાડ ના ભાણેજમળવા આવો સુંદીરવર શામળિયા તમે વ્રજ માં તે વાંસળી વાજંતા,તમે […]
-
17 કુંજ બિહારી પીતામ્બર ધારી
કુંજ બિહારી પીતામ્બર ધારીમારો રગડ઼ો રોકે ગિરિધારી રેવાલમીયા ને હેજો,તમો જીત્યા ને હું હારી રે કાલિંદી ને તીરે, ગોપ ગોવાલિની ને,રાસે રમાડ઼ે રાસે રમાડ઼ે ગિરિધારી રેમારગ રોકી કાનજીએ મારી,નવરંગ ચુંદડ઼ી, નવરંગ ચુંદડ઼ી ઝાલી રેહે હું તો લાજ શરમ થી શરમાયી રેવાલમીયા ને હેજો… મધ્યરાત માની જગતી, મોરલી ના નાદેહું તો ભરલી નીં દર થી,ભરલી નીંદર […]
-
16 કાનજી ક્યાં રમી આવ્યા રાસ
કાનજી, ક્યાં રમી આવ્યા રાસકાનજી,ક્યાં રમી આવ્યા રાસહે ઘેલી રાધાનું,હે ઘેલી રાધાનું દલડું ઉદાસક્યાં રમી આવ્યા રાસ.કાનજી, ક્યાં રમી આવ્યા રાસ અમે ગયાતાં ગોરી સોનીડા નાં દેશમાં,સોનામાં ભાન અમે ભૂલ્યાંહો સોનામાં ભાન અમે ભૂલ્યાઅમે જાણ્યું કે તમે સોનારણ કેરાચમકતાં રૂપમાં ડોલ્યાં.કાનજી, ક્યાં રમી આવ્યા રાસ
-
15 આજનો ચાંદલિયો મને લાગે
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલોકઇદો સુરજ ને કે ઉગે નહિ ઠાલોઆજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલોકઇદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો તારા તે નામ નો…તારા તે નામ નો છે એક તારોહું તારી મીરા તું ગિરિધર મારોહું તારી મીરા તું ગિરિધર મારોઆજ મારે પિવો છે…આજ મારે પિવો છે પ્રિતિ નો પ્યાલોકઇદો સુરજ ને કે […]
-
14 રે કાન્હા હું તને ચાહું
રે કાન્હા હું તને ચાહુંહું તને ચાહુંતારા વિના વેરણ લાગે આ રાતડીવાટ્યુ જુવે છે મારી આંખડીઓ રે કાન્હા હું તને ચાહુંહું તને ચાહું કેમ રે વિસારી પ્રીત રે ગોપાલાતું તો જગતનો સ્વામી બ્રિજની હું બાલારે કાન્હા હું તને ચાહુંહું તને ચાહુંતારા વિના વેરણ લાગે આ રાતડીવાટ્યુ જુવે છે મારી આંખડીઓ રે કાન્હા હું તને ચાહુંહું […]
-
13 એક વાર હું ને મીરાં મથુરામાં
મથુરામાં ગ્યાતાં અમે ગોકુળિયામાં ગ્યાતાંમથુરામાં ગ્યાતાએક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા હાથમાં લાકડીયો હતી પગમાં ચાખડીયો હતીપગમાં ચાખડીયો હતીમંદિરીયાની ઓસરીમાંમંદિરીયાની ઓસરીમાં ભજન કરી ગ્યાતાંમથુરામાં ગ્યાતાએક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા કાળા કાળા કાન હતા ગોરી ગોરી ગોપીઓગોરી ગોરી ગોપીઓમોર્યાવાળી બંડી હતી માથે કાન ટોપીઓમાથે કાન ટોપીઓરાસ લીલા રમવામાં ભાન ભૂલી ગ્યાતાંમથુરામાં ગ્યાતાએક વાર […]
-
12 મુને એકલી મેલી ને રમે રાસ
હે મુને એકલી મેલી ને રમે રાસરંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસરંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ મન ની માનેલી તને, મેલું કેમ એકલીવ્હાલી લાગે છે મુને રાધા રૂપેરીવ્હાલી લાગે છે મુને રાધા રૂપેરીહે મારા તન મન માં, હો માર તન મન માંહે મારા તન મન માં તારો રે આવાસ,રંગીલા રાજા, હવે નહિ […]