-
01 મારી શેરીએથી કાનકુંવર
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,મુખેથી મોરલી વગાડતા રે લોલમારી શેરીએથી કાનકુંવર… હું તો ઝબકીને જોવા નિસરી રે લોલઓઢણ અંબર વીસરી રે લોલહું તો પાણીડાંની મસે જોવા નિસરી રે લોલ,ઇંઢોણીને પોટલી વીસરી રે લોલમારી શેરીએથી કાનકુંવર… સાગ રે સીસમની મારી વેલડી રે લોલ,નવલે સુતારે ઘડી પીંજણી રે લોલમેં તો ધોળોને ધમળો બે જોડીયા રે લોલ,જઇ […]