Category: 29 કાનુડાના ગરબા

  • 110 દ્વારિકા દેશ જોયો

    દ્વારિકા દેશ જોયોગોકુળનો ગોવાળ જોયોદ્વારકા દેશ જોયો,મૂર્તિ મા મન મોહ્યા,શામળીયાને ભાળી રોયો,ગોમતી મા પાપ ધોયા,રુઠેલા રૂક્ષ્મણી જોયા,દેવ ભુમિ મા સુદ બુધ ખોયા,તુ જસોદા નો લાડકવાયો,નંદ ની આંખ્યો નો તારો,ચોરી માખણ ખાનારો,ગોવાળોનો છે સથવારોગોપીઓના મન હરનારોવન વગડે ગાયો ને ચારોરાધા ના રુદીયે રમનારોકાળીયો તુ કામણગારો,ગોકુળ થી મથુરા આવ્યોમાવતર ને જેલે સોડાયોમામા તે કંસ ને પસડયોનરસિંહ મહેતા […]

  • 109 કાનો દ્વારીકા વાળો

    મીઠી મીઠી મોરલી વાળોદેવ દ્વારિકા વાળોમીઠી મીઠી મોરલી વાળોકાનો આખા વ્રજને વ્હાલો રે કાનો ગોકુળીયા વાળોમીઠી મીઠી મોરલી વાળોયશોદા નંદ નો લાલો રેદેવ દ્વારિકા વાળો રેમીઠી મીઠી મોરલી વાળો રેદેવ દ્વારિકા વાળો રે કાનો ગોકુળીયા વાળોમીઠી મીઠી મોરલી વાળોયશોદા નંદ નો લાલો રેદેવ દ્વારિકા વાળો રેમીઠી મીઠી મોરલી વાળો રેદેવ દ્વારિકા વાળો રે ધજાયુ આભને […]

  • 108 માધવ મારા મોરલી વાળા

    કાનજી કાળા દ્વારીકા વાળાકાનજી કાળા દ્વારીકા વાળામાધવ મારા મોરલી વાળાકાનજી કાળા દ્વારીકા વાળામાધવ મારા મોરલી વાળા મેતો દ્વારિકની શેરિયુંમાં દીઠામાધવ માધવ મારા મીઠાડાકોરના ઠાકર છેમેતો દ્વારિકની શેરિયુંમાં દીઠામાધવ માધવ મારા મીઠાડાકોરના ઠાકર છે સોનાની નગરીને દ્વારીકા બેટ છેબેઠો હિંડોળે શામળિયો શેઠ છેહે જોને ઘમ્મર વલોણા ગાજેવાલિડો મારો જાગેડાકોરના ઠાકર છેમેતો દ્વારિકની શેરિયુંમાં દીઠા.. હે રૂડા […]

  • 107 રણછોડ રંગીલા

    કાળા કાળા કાનજી ને રૂપાળારણછોડ રાધે ગોવિંદાશેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામરણછોડ રંગીલા… હોનાની નગરી વારોદેવમારો દ્વારીકા વારોહે માધવ તારી મેડિયુમાંબોલે જીણા મોર રણછોડરંગીલા… ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખેસામે બેઠા શામળિયો નેગોમતીજી ભરપુરરણછોડ રંગીલા… મને વાલો અમારો ઠાકરએને ભાવે મિસરી સાકરસોના રૂપાના ઢોલિયા નેદિવડાં ઝાકમ ઝોળરણછોડ રંગીલા… વાલો મધુરી મોરલી વગાડેરંગ રસિયો […]

  • 106 દ્વારિકની શેરીએ

    દ્વારિકની શેરિયુંમાં ઘુમે રે મણિયારોચૂડલા વેચે જોને નંદનો દુલારોચૂડલા વેચે જોને નંદનો દુલારોશેરીએ શેરીએ સાદ પડે ને કાઇશેરીએ શેરીએ સાદ પડેજોવા ઉતાર્યા બ્રહ્મા મહેશકે હોવે હોવેઉતાર્યા બ્રહ્મા મહેશકે હું તો તને વારી જાવું મણિયારાહું તો તને વારી જાવું મણિયારા.. મોતી જડી મોજડીને આતિયાળી પાઘડીમોતી જડી મોજડીને આતિયાળી પાઘડીમેડીએ બેઠી રાધા જુવે એની વાટડીમેડીએ બેઠી રાધા […]

  • 105 પારેવડા જાજે પિયુના દેશ

    પારેવડા જાજે પિયુને દેશપારેવડા જાજે પિયુના દેશહો લઈ જાજે મારો સંદેશહો લઈ જાજે મારો સંદેશજાજે પિયુને દેશપારેવડા જાજે પિયુના દેશપારેવડા જાજે પિયુના દેશ.. સાજણ વિનાનું મને સૂનું સૂનું મને લાગેરાત દિવસ એના ભણકારા વાગેસાજણ વિનાનું મને સૂનું સૂનું મને લાગેરાત દિવસ એના ભણકારા વાગેલઈ જાજે મારો સંદેશહો લઈ જાજે મારો સંદેશજાજે પિયુને દેશપારેવડા જાજે પિયુના […]

  • 104 વારી વારી વારણા લઉં તમારા શામળા

    વારી વારી વારણા લઉં તમારા શામળાવારી વારી વારણા લઉં તમારા શામળાનિત નિત દર્શન થાયે, મંગલ શુભ દિન આજનોવારી વારી વારણા લઉં તમારા શામળા મથુરામાં પ્રગટયા વાલા ગોકુલ પધાર્યાઆનંદ નંદજીને દ્વાર,દહીં હળદરના ત્યાં ઉડે છે છાંટણાદહીં હળદરના ત્યાં ઉડે છે છાંટણાનાચે છે ગોપને ગોવાળ મંગલ શુભ દિન આજનોવારી વારી વારણા લઉં તમારા શામળા જશોદા ઝુલાવે બાબા […]

  • 103 મેતો જોબનની આંખ્યું માં ઘોળા રંગીલી

    મેતો જોબનની આંખ્યું માં ઘોળા રંગીલીતારા નેણાં નો મને રંગ લાગ્યોમેતો જોબન ની આંખ્યું માં ઘોળા રંગીલીતારા નેણાં નો મને રંગ લાગ્યો મેતો રંગ માં કપડાં બોળીયા રંગીલાતારા નેણાં નો મને રંગ લાગ્યોમેતો રંગ માં કપડાં બોળીયા રંગીલાતારા નેણાં નો મને રંગ લાગ્યો તમે એકવાર ઘોઘા જાજો રંગીલાતારા નેણાં નો મને રંગ લાગ્યોતમે એકવાર ઘોઘા […]

  • 102 મને લઇ જાને તારી સંગાથ

    ઓ કાના ઓ હો કાના ઓ હો કાના ઓ કાનાઓ કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના…મને લઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથીહે મને લઇ જાને તારી સંગાથતારા વિના ગમતું નથીહે વાલા આવે છે તારી બહુ યાદતારા વિના ગમતું નથીહે મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જાલઇ જાને તારી સંગાથતારા […]

  • 101 કૃષ્ણ મોરારી વાલા કૃષ્ણ મોરારી

    હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથહે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મોરારીહે વાલા કૃષ્ણ મોરારીહો હો કૃષ્ણ મોરારી વાલા કૃષ્ણ મોરારી હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવીગોકુળીયા માં વાલે હોગોકુળીયા માં વાલે ગાયો ચરાવીલીધો ગોવર્ધન ધારીહે વાલા લીધો ગોવર્ધન ધારીહે દ્વારકાના નાથ મારાહે દ્વારકાના […]