Category: 29 કાનુડાના ગરબા

  • 100 છેલડા હો છેલડા માખણના

    છેલડા હો છેલડા માખણ ના છેલડારાધાજીના જીવન પ્રાણ છેલડા,છેલડા હો છેલડા… આવો અલબેલડા ઘરમાં એકલડાના આવો તો નંદજીની આંણ,છેલડા હો છેલડા… ઓઢી મેતો ઘાટડી જોવું તારી વાટડીશ્યામ સલુણા શું જાણ છેલડા,છેલડા હો છેલડા… હળવેથી આવજો સાંકળ ખખડાવજોજોજો જાણ નવ થાય વાલા છેલડા,છેલડા હો છેલડા… સાસુ કઠોર છે નણંદી ચકોર છેકરી મુકશે હો મનરાડ છેલડા,છેલડા હો […]

  • 99 દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે

    દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે,એણે મને માયા લગાડી રે.તમે મને માયા લગાડી મારા વાલા,તમે મને માયા લગાડી રે,દ્વારકાનો નાથ મારો રાજા…. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છેએણે મને માયા લગાડીરેમાખણનો ચોર મારો ગિરધર ગોપાલ છેએણે મને માયા લગાડીરેદ્વારકાનો નાથ મારો રાજા…. ગોવાળોને વાલો મારો ગિરધર ગોપાલ છેએણે મને માયા લગાડીરેમાલધારી ને વાલો મારો ગિરધર […]

  • 98 આવને કાના મોરલીવાળા

    લખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામનીલખે ચીઠ્ઠી રાધીકા કાના તારા નામનીક્યાં ઠેકાણે મોકલાવું કાનાઆવને કાના હે આવને કાનાહો આવને કાના મોરલીવાળા નંદના રે લાલાહે આવને કાના મોરલીવાળા નંદના રે લાલા હો ગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શુંમાખણની મટકી ભુલી રે ગયો કે શુંગોકુળના ગોવાળોને ભુલી રે ગયો કે શુંમાખણની મટકી ભુલી રે ગયો કે […]

  • 97 ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ

    ઓ ડાકોરના ઠાકોરતારા બંધ દરવાજા ખોલડાકોરના ઠાકોર તારાબંધ દરવાજા ખોલહે તું તો રાધિકાનો હે તું તો રાધિકાનોહે તું તો રાધિકાનો ચિત્તચોરતારા બંધ દરવાજા ખોલએ તુંતો રાધિકાનો ચિત્તચોરતારા બંધ દરવાજા ખોલએ જય રણછોડ માખણ ચોરતારો ગલીએ ગલીએ શોરજય રણછોડ માખણ ચોરતારો ગલીએ ગલીએ શોર… દુનિયાનો દાતાર બનીતું કેમ બન્યો છે કઠોરઅરે અરે ડાકોરના ઠાકોરતારા બંધ દરવાજા […]

  • 96 રંગ ભીની રાધા

    રાધે તું બડી ભાગીની,તુને કૌન તપસ્યા કીન,તીન લોક તારન તરન વે,સૌ તેરે આધીન… રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા.હવે મોરલીયુ બંધ કર માધા,કીયે છે એમ રંગ ભીની રાધા. જામ્યો છે રંગ આજ, શરણાયુ સુર પખાજધૈ તૈ ધૈ ઢોલ તાલ બાજે,સજ થ્યા ગોપી ગોવાળ, રાસે રમવાને કાજહૈયે ઉમંગ સૌના આજે,માધવની વાંહળીના, સાંભળીને સુર જીણારાધા ખીજાઇને […]

  • 96 કાનુડો મારી ખેધે પડ્યો છે

    ચંદન તલાવડી રોકી કાનુડે, ને જળ ભરવા નદિયે;કાનુડો મારી ખેધે પડ્યો છે…ખેધે પડ્યો છે ગુણગારો, હઠીલો મારી ખેધે પડ્યો છે.કાનુડો મારી ખેધે પડ્યો છે… વનમાં કા’નો દાતણ મગાવે, વનમાં દાતણ ક્યાંથી?કાનુડો મારી ખેધે પડ્યો છે…ખેધે પડ્યો છે ગુણગારો, હઠીલો મારી ખેધે પડ્યો છે. વનમાં કા’નો નાવણ મંગાવે, વનમાં નાવણ ક્યાંથી?કાનુડો મારી ખેધે પડ્યો છે…ખેધે પડ્યો […]

  • 95 કાનુડો કાળો કાળો હે રાધા છે ગોરી ગોરી

    કાનુડો કાળો કાળો હે રાધા છે ગોરી ગોરીકાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરીછે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરીકાનુડો કાળો કાળો મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાયેમન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાયેશુદ્ધ પ્રેમ જાખી થાયેઅજ્ઞાની જીવ જાયે અજ્ઞાની જીવ જાયેત્યાં મનડું જાયે દોરીકાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરીકાનુડો […]

  • 94 ગોરી રાધા ને કાળો કાન

    થનગનતો આ મોરલો, એની પરદેશી છે ઢેલ,ખમ્મા રે વાલમજી મારા, ખરો કરાવ્યો મેળ,રે…. ખરો કરાવ્યો મેળ, ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે,જગની રીત નું શું કામ,રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે,જગની રીત નું શું કામ,આખો […]

  • 93 રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું

    હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથીરસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી હે મારા માથે છે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથીમારા માથે છે પાણીડાંની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથીરસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથીહો મારો રસિયો રૂપાળો […]

  • 92 ગોવાળીયો કાનુડો મોરલીવાળો

    ગોવાળીયો ગોવાળીયો ગોવાળીયો ગોવાળીયોએ ગોવાળીયો કાનુડો મોરલીવાળોએ ગોવાળીયો કાનુડો મોરલીવાળોહે મોરલી વાળો રે કાનજી કાળોહે કાનજી કાળો રે છેલછોગાળોગોવાળીયોહે ગોવાળીયો કાનુડો મોરલીવાળોએ ગોવાળીયો કાનુડો મોરલીવાળો એ વેલા પરોઢિયે વાહળી વગાડતોવાહળી વગાડતો ને ઊંઘથી જગાડતોહે વનરાતે વનમાં રાહદે રમાડતોરાહદે રમાડતો ઘેલું લગાડતોવાલીડો લાગે વાલો રે નંદનો લાલોહે નંદનો લાલો જશોદાને વાલોગોવાળીયોહે ગોવાળીયો કાનુડો મોરલીવાળો હે ગોપીયોનું […]