-
91 આલાલીલા વાંસડિયા રે વઢાવો
આલાલીલા વાંસડિયા રે વઢાવોએની રે ઉતરાવો મારા પરભુજીની વાંસળી રે લોલવાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર,વાંસલડી વગાડે ઓલ્યો નંદજીનો લાડલો રે લોલઆલાલીલા… વાંસળીએ કાંઈ ફૂમતાં લટકે ચારઆંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલઆલાલીલા… વાંસળીએ કાંઈ ચંદ્ર સૂરજનાં તેજ,વાંસલડી માથે મોહી રે ગોકુળ કેરી ગોપિયું રે લોલઆલાલીલા… આવ્યા આવ્યા ઓતરા દશના મેહ,ખેતરડાં-પાદરડાં રે કાંઈ હરિ કેરાં […]
-
90 નંદલાલા ને માતા યશોદાજી સંભારે
નંદલાલા ને માતા યશોદાજી સંભારેમમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાંહે નંદલાલા ને માતા યશોદાજી સંભારે હે સોના રૂપા ના અહિ વાસણ મજાનાકાસા ની થાળી મારી રહી ગઈ ગોકુલમાહે નંદલાલા ને માતા યશોદાજી સંભારે હે છપ્પન ભોગ અહી થાળ ધરાય છેમાખણ ને મિસરી મારી રહી ગઈ ગોકુલમાહે નંદલાલા ને માતા યશોદાજી સંભારે હે હીરા મોતીના […]
-
89 હાલ કાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન
હાલ કાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રેહે વાલા રહી ના શકું તમ વિના, હાલ કાના મને ગોમતીમાંનવરાઈ કોડીલા કાન રેહે વાલા રહી ના શકું તમ વિના..કાના મને દ્વારકા દેખાડ, સામેકાંઠે વ્હાલો વેણુવગાડે જી હો જી,ધેનુ તણો નહીં પાર રેમોરલીયે મન હેરીલીધા તારી,બંસરી કામણગાર રે,હે વાલા રહી ના શકું તમ વિના, ઊંચા દેવળ દ્વારકાના જી […]
-
88 આઠેય કૂવા ને નવ પાવઠાં હો જી
આઠેય કૂવા ને નવ પાવઠાં હો જી રે,પાવઠે જોને પાણીડાં નિહાર્ય માણારાજ,કલગીવાળો કાન,હે કાન તારું ઝુમખડું રે. કાંઠે તે કાન ઘોડાં ખેલવે હો જી રે,કાન મુને ઘડૂલો ચડાવ્ય માણારાજ,કલગીવાળો કાન,હે કાન તારું ઝુમખડું રે.આઠેય કૂવા ને… તારો ઘડૂલો ગોરી તો ચડે હો જી રે,થા તું મારા ઘર કેરી નાર માણારાજ,કલગીવાળો કાન,હે કાન તારું ઝુમખડું રે.આઠેય […]
-
87 કાના રે ગોકુળ ગામને ગોંદરે
ગોકુળ ગામને ગોંદરેસાહેલી મોરી રે… ગોકુળ તે ગામને ગોંદરેમારો વા’લો વગાડે વેણ અલબેલોછેલછબીલો કાનુડો… સાહેલી મોરી રે…ઉતારા દેશું ઓરડાઅમે દેશું મેડીના મોલ અલબેલોછેલ… સાહેલી મોરી રે…નાવણ દેશું કુંડિયાંઅમે દેશું જમુનાનાં નીર અલબેલોછેલ… સાહેલી મોરી રે…ભોજન દેશું લાપશીઅમે દેશું કઢિયેલાં દૂધ અલબેલોછેલ… સાહેલી મોરી રે… પોઢણ દેશું ઢોલિયાઅમે દેશું હિંડોળાખાટ અલબેલો…છેલ…
-
86 હારે દાણ માગે કાનુડો દાણ માગે
હારે દાણ માગે કાનુડો દાણ માગેહારે દાણ માગે કાનુડો દાણ માગેએની મોરલીમાં એની બંસરીમાંએની મોરલીમાં એની બંસરીમાંવેણુ નાદ વાગેકાનુડો દાણ માગે હારે દાણ માગે ધુતારો દાણ માગેહારે દાણ માગે કાનુડો દાણ માગેહારે કાન કિયા મલક નો તુ સુબોહારે કાન કિયા મલક નો તુ સુબોહે મારા મારગ વચ્ચે સિદ્ધ ઊભોકાનુડો દાણ માગે હારે દાણ માગે ધુતારો […]
-
85 તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રેઆ તો કહું છું રે પાતળીયા તને અમથુંતારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રેઆ તો કહું છું રે પાતળીયા તને અમથું તારા પગનું રે પગરખું ચમચમતું રેતારા અંગનું રે અંગરખુ તસતસતું રેમને ગમતું રે આતો કહું છું રે પાતળીયા તને અમથુંતારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ […]
-
84 કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો
હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયોહે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયોતું મારો દ્વારકાનો નાથહો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયોતું મારો દ્વારકાનો નાથહે કેમ ભુલી ગયો ભગવાન રેહે મારો દ્વારકાનો નાથહે ગોકુળ તે ગામનો ગોવાળિયો.. હે ગોકુળ તે ગામમાં ગાયુ ચરાવતોગાયુ ચરાવતો ને ભેળો ભેળો હાલતોહો ભુલીગયો ભાઈબંધી અમે નથી ભુલીયામોટા મોટા મેલોમાં તું મોજ માણતોહે […]
-
83 ઓલા કાનાને કહો રમવાને રાસે આવે વેહલો
ઓલા કાનાનેઓલા કાનાને કહો રમવા નેરાસે આવે વેહલોઓલા કાનાને કહો રમવા નેરાસે આવે વેહલો કે આવે ગોમતીને ઘાટ રેરાધા જો એ જોને વાટ રેકે આવે ગોમતીને ઘાટ રેરાધા જો એ જોને વાટ રેજટ આવને જોજે વખત ના વીતી જાયરઢિયાળી રાત આમના અમથી વહેતી જાયઓલા કાનાનેઓલા કાનાને કહો રમવા નેરાસે આવે વેહલોઆવને કાના આવને કાના તારી […]
-
82 કોઈ ગોકુલ મથુરામાં જાય રે
કોઈ ગોકુલ મથુરામાં જાય રેલખીએ કાગળિયું રે પ્રેમનુંકોઈ કાના ને મનાવા જાય રે કાગળ લખું કપૂરથી નેવિધ વિધ કરું પ્રણામહે જેદી થી જુદા પડ્યાપડા વેદોથી નિંદ્રા હરામ રેલખીએ કાગળિયું રે પ્રેમનું કાગળ થોડા ને હેત ઘણાઆતો મુખથી કયા ન જાયરત્ના ઘર સાગરમાં નીર ઘણાગાગરમ ન સમાયલખીએ કાગળીયો રે પ્રેમ ખેતર હોય તો ખેડેઆતો ડુંગર ખેડીયા […]