Category: 29 કાનુડાના ગરબા

  • 81 રાધા ને શ્યામ મળી જાશે

    કે આજ પ્રિતમ ને પ્રીત મળી જાશે તું જોઆજ પ્રિતમને પ્રીત મળી જાશે તું જોરાધા ને શ્યામ મળી જાશેરાધા ને શ્યામ મળી જાશે, તૂ જો… જમુના કાંઠે રાસ રમે, કનુડો ને રાધાજોવે આખું ગામ જોને, મેલી કામ આધા મોરલી ના સુર સુનીસાન ભાન ભૂલી જાયગોકુળીયું ગામ થાય ઘેલું રાસ કેરી રમઝટ માંસહુ આજે જુલી જાયનથી […]

  • 80 રાધા ગોવાલડી ઘર પછવાડે મોહન મોરલી

    રાધા ગોવાલડીરાધા ગોવાલડીહે રાધા ગોવાલડી ઘર પછવાડેમોહન મોરલી વગાડે જોરાધા ગોવાલડી ઘર પછવાડેમોહન મોરલી વગાડે જોઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગેઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગેનેણો મા નીંદર ના આવે જોરાધા ગોવાલડી ઘર પછવાડેમોહન મોરલી વગાડે જો સરખી સાહેલી મળી ગરબે ઘુમતારાધીકાને કાળી નાગે ડંખ્યો જોડાબે અંગુઠડે સર્પ ડંખ દીધોડાબે અંગુઠડે સર્પ ડંખ દીધોરાધા ગોવાલડીરાધા […]

  • 79 એકવાર શ્યામ તમે રાધાને કહી

    એકવાર શ્યામ તમે રાધાને કહી દો કેગોકુળિયે ગામ નહી આવું રેજમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કેમુરલીની તાન નહીં લાવું રેગોકુળિયે ગામ નહીં આવું રે જમુનાનાં તીરે તમે ઊભા તો એમ જાણેઊભો કદંબનો ઘાટલીલેરી લાગણીઓ ક્યાંય ગઈઅધૂરી રઈ ગઈ વેદનાની વાટફૂલની સુવાસ તણા સૌગંધ લઈ કહી દો કેશમણાંને સાદ નહી આવુંગોકુળિયે ગામ નહીં આવું રે આટલી […]

  • 78 કાન તારી મોરલીએ મોહીને ગરબો

    કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધોકે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત નીજીરે મોરલી ક્યારે વાગીજીરે મોરલડી ક્યારે વાગી કાન તારી મોરલીએ મેં તો મોહીનેરોતા બાળ મેલ્યાકાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યાકે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત નીજીરે મોરલી ક્યારે વાગીજીરે વાંસલડી ક્યારે વાગી હે…. કાન તારી મોરલીએ મોહીનેમાને બાપ […]

  • 77 ગોપાલ મારો પારણીયે જુલે રે

    ગોપાલ મારો પારણીયે જુલે રેગોપાલ મારો પારણીયે જુલે રેઝુલાવે ગોકુલ ની નારી રેઝુલાવે ગોકુલ ની નારી રેગોપાલ મારો પારણીયે જુલે રેગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ તને રામકડા આપુ રેગોપાલ તને રામકડા આપુ રેગોપલ તને માખણીયુ વાલુ રેગોપલ તને માખણીયુ વાલુ રે ગોપાલ મારો બોલે છે કાલુ કાલુગોપાલ મારો બોલે છે કાલુ કાલુગોપાલ મારો પારણીયે […]

  • 76 મને લાગે છે વ્હાલો યશોદાનો લાલો

    મને લાગે છે વ્હાલો, યશોદાનો લાલો,માધવ મતવાલો મતવાલોહો હો માધવ મતવાલો મતવાલો… જન્મ જેલમાં થયો,તોય ખીલતો રહ્યો,નથી કીધા નિરાશાના ખ્યાલો..માધવ મતવાલો મતવાલોહો હો માધવ મતવાલો મતવાલો…મને લાગે છે વ્હાલો, જીત્યા ગોપીઓના ચિત,અને લૂટ્યા નવનીત,તોયે લાગ્યો સકલ ને એ વ્હાલો..માધવ મતવાલો મતવાલોહો હો માધવ મતવાલો મતવાલો…મને લાગે છે વ્હાલો, ધર્યો ગોવર્ધન હાથ,ભરી ઈન્દ્ર સાથે બાથ,ભલે નાનો […]

  • 75 હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી

    હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારીહા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારીઘરે વાટ્યું જુએ છે માં મોરીઘડુલીયોહે હે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી તારા હાથની હથેળી રે ગિરધારીતારા હાથની હથેળી રે ગિરધારીજાણે બાવન ગજની થાળીઘડુલીયોહે હે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી તારા હાથની આંગળીયું રે ગિરધારીતારા હાથની આંગળીયું રે ગિરધારીજાણે ચોળા-મગની સીંગુઘડુલીયોહે હે ઘડુલીયો ચઢાવ રે […]

  • 74 ઉંચી તલાવડીની કોર

    પાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબોબોલે અષાઢીનો મોરપાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો ગંગા જમની બેડલું ને કિનખાબી ઈંઢોણીનજર્યું ઢાળી હાલું તોય લાગી નજર્યું કોનીવગડે ગાજે મુરલીના શોરપાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબોઉંચી તલાવડીની કોરપાણી ગ્યા’તાં પાણી ભરતાં રે જોયો સાહ્યબો ભીંજી ભીંજી જાય મારા પાલવડાની કોરઆંખ મદીલી ઘેરાણીજાણે બન્યું ગગન ઘનઘોરછાનો […]

  • 73 આજની ઘડી તે રઢિયામણી

    આજની ઘડી તે રઢિયામણીહારે સખી આજની ઘડી તે રઢિયામણીઆજની ઘડી તે રઢિયામણીહારે સખી આજની ઘડી તે રઢિયામણી હે જી મારો વ્હાલો આવ્યાની વધામણી જી રેવધામણી જી રેઆજની ઘડી તે રઢિયામણીહારે સખી આજની ઘડી તે રઢિયામણીહે જી મારો વ્હાલો આવ્યાની વધામણી જી રેવધામણી જી રેઆજની ઘડી તે રઢિયામણીહારે સખી આજની ઘડી તે રઢિયામણીહારે સખી આજની ઘડી […]

  • 72 તને જાતા જોઈ પનઘટની વાટે

    હે તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ મન મોહી ગયુહે તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ મન મોહી ગયુહે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટેમારૂ મન મોહી ગયુ હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટેમારૂ મન મોહી ગયુહે તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ મન મોહી ગયુહે મારૂ મન મોહી ગયુ મારૂ મન મોહી ગયુહે તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ […]