Category: 29 કાનુડાના ગરબા

  • 72 તને જાતા જોઈ પનઘટની વાટે

    હે તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ મન મોહી ગયુહે તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ મન મોહી ગયુહે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટેમારૂ મન મોહી ગયુ હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટેમારૂ મન મોહી ગયુહે તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ મન મોહી ગયુહે મારૂ મન મોહી ગયુ મારૂ મન મોહી ગયુહે તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ […]

  • 71 છટકી રે મારા માખણની મટકી

    એ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકીએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકી નંદના લાલજી કાળા ઓ કાનજીનંદના લાલજી કાળા ઓ કાનજીજાવા દે છોગાળા છેલ…મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રેકનૈયા મોરલી વાળા રે કાના મારા મોરલી વાળા રેએ છટકી રે મારા માખણની મટકીઉભો છે પેલો કાનુડો અટકી મારગડો […]

  • 70 શરદ પૂનમ ની રાતમાં

    શરદ પૂનમ ની રાતમાં , ચાંદલિયો ઉગ્યો છેશરદ પૂનમ ની રાતમાં , ચાંદલિયો ઉગ્યો છેહે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,એના કિરણો રેલાય છે આભ માં,આભ માં, આભ માં….શરદ પૂનમ ની રાતમાં , ચાંદલિયો ઉગ્યો છેશરદ પૂનમ ની રાતમાં , ચાંદલિયો ઉગ્યો છે સોના નું બેડું મારું […]

  • 69 સાયબો રે ગોવાળીયો રે

    સાયબો રે ગોવાળીયો રે,મારો સાયબો રે ગોવાળીયો;હું ગોવાલણ ગીરની રે,મારી શ્યામ-રાધાની જોડલી. સાયબો શિતળ ચાંદલો રે,મારો સાયબો શિતળ ચાંદલો;હું ચકોરી વનરાવનની,મારા વાલીડા સાથે રમતી. સાયબા ઘેરો ઘુંઘટો રે,મારો સાયબા ઘેરો ઘુંઘટો;હું મૂંગી મર્યાદ,વાલીડાની સોડમાં હું તો શોભતી. સાયબો મીઠો મેહુલો રે,મારો સાયબો મીઠો મેહુલો;હું અષાઢી વીજળી,મારા સાયબા સાથે રમતી. સાયબો લીલો વડલો રે,મારો સાયબો લીલો […]

  • 68 કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે

    કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નઈટાણું કટાણું એ જોવે નહીં ટાણું કટાણું એ જોવે નહીંને આવે વાંસલડી લઈ લઈ ને કહેજો કાનુડાને જઈ કોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં નચાવે નઈહે ટાણું કટાણું એ જોવે નહીં ટાણું કટાણું એ જોવે નહીંને આવે મટુકડી લઈ લઈ કહેજો ગોરાંદે ને જઈકોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં […]

  • 67 વા વાયા ને વાદળ ઉમટ્યા

    વા વાયા ને વાદળ ઉમટ્યા,ગોકુળ માં ટહુક્યા મોર,મળવા આવો સુંદીરવર શામળિયા, તમે મળવા તે ના’વો શા માટે,નહિ આવો તો નંદજી ની આણ…મળવા, તમે ગોકુળ માં ગૌ ધન ચોરંતા,તમે છો રે, સદાના ચોર,…મળવા, તમે કાળી તે કામળી ઓઢંતા,તમે ભરવાડ ના ભાણેજ ,…મળવા, તમે વ્રજ માં તે વાંસળી વાજંતા,તમે ગોપીઓના ચિતના ચોર,…મળવા, મહેતા નરશી ના સ્વામી શામળિયા,એને […]

  • 66 ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે

    હે ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રેહે ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રેહે ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રેહે ગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે હે ઓલ્યા… હે ઓલ્યા…મધુરાં થી ઉતર્યા કાનરાયહો રાજ રાસે રમવા ને વેલા આવજો રેગોકુળ ગઢ થી ગોવાલણ ઉતરી રે હે ગોક-ગોવાળી રમે રૂડા રંગ માં રેહૈ ગોક-ગોવાળી રમે રૂડા રંગ […]

  • 65 રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ

    રંગલો જામ્યો કાલિંદરીને ઘાટહે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટછોગાળા તારા, હો રે છબીલા તારાહો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટરંગલો જામ્યો કાલિંદરીને ઘાટ હે હાલ્ય હાલ્ય હાલ્યવહી જાય રાત વાતમાં ને, માથે પડશે પરભાતછોગાળા તારા, હો રે છબીલા તારાહો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટરંગલો જામ્યો કાલિંદરીને ઘાટ હે રંગરસીયાહે રંગરસીયા તારો રાહડો માંડી […]

  • 64 રમો રમો ગોવાળિયા રમો મારગડો

    રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી નેતારી તલવારે ત્રણ ફૂમકાહે તારી બંધુકે ઘમસાણુંગોવાળિયા રમો મારગડો મેલી નેરમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને તારા પગે રાઠોડી મોજડહે તુતો હાલે ચટક્તી ચાલેગોવાળિયા રમો મારગડો મેલી નેરમો રમો ગોવાળિયા રમો મારગડો મેલી ને તારી બાહે બાજુબંધ બેરખાહે તારી દસેય આંગળીએ વેઢગોવાળિયા રમો મારગડો મેલી નેરમો રમો ગોવાળિયા […]

  • 63 કાનજી ક્યાં રમી આવ્યા રાસ

    કાનજી,ક્યાં રમી આવ્યા રાસ….કાનજી, ક્યાં રમી આવ્યા રાસ….હે ઘેલી રાધાનુંહે ઘેલી રાધાનું દલડું ઉદાસ…..ક્યાં રમી આવ્યા રાસ..કાનજી, ક્યાં રમી આવ્યા રાસ… અમે ગયાતાં ગોરી સોનીડા નાં દેશમાં,સોનામાં ભાન અમે ભૂલ્યાંહો..‌સોનામાં ભાન અમે ભૂલ્યાં..અમે જાણ્યું કે તમે સોનારણ કેરા‌ચમકતાં રૂપમાં ડોલ્યાં..‌ચમકતાં રૂપમાં ડોલ્યાં..કાનજી, ક્યાં રમી આવ્યા રાસ… અમે ગયાતાં ગોરી કાના નાં બાગમાં,મારગમાં ભાન અમે ભૂલ્યાહો..મારગમાં […]