-
62 કાન્હાને માખણ ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રેકાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સીઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સીમોહનથાળ ને માલપુઆ પણમોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈમાખણ જેવા નઈકાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રેકાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે… […]
-
61 અમે મહિયારા રે ગોકુળ ગામનાં
અમે મહિયારા રે ગોકુળ ગામનાંમારે મહિ વેચવાને જાવામહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહિ વેચવાને નીસરીનટખટ એ નંદકિશોર માગે છે દાણ જીહે… મારે દાણ દેવા, નઇ લેવા, મહિયારા રેગોકુળ ગામના યમુનાને તીર વ્હાલો વાંસળી વગાડતોભુલાવી ભાન સાન ઉંઘથી જગાડતોહે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રેગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજીને વાળોદુ:ખડા હજાર દીએ નંદજીનો લાલોહે… […]
-
60 કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યારમતાંને રોવડાવ્યા રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાંવણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યાઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડા ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં… પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારાતમે જીત્યા ને અમે હાર્યા રે ગોકુળિયામાંકાનુડે કવરાવ્યાં…
-
59 કાનો દ્વારિકા વાળો
મીઠી મીઠી મોરલી વાળોદેવ દ્વારિકા વાળોમીઠી મીઠી મોરલી વાળોકાનો આખા વ્રજને વ્હાલો રે કાનો ગોકુળીયા વાળોમીઠી મીઠી મોરલી વાળોયશોદા નંદ નો લાલો રેદેવ દ્વારિકા વાળો રેમીઠી મીઠી મોરલી વાળો રેદેવ દ્વારિકા વાળો રે કાનો ગોકુળીયા વાળોમીઠી મીઠી મોરલી વાળોયશોદા નંદ નો લાલો રેદેવ દ્વારિકા વાળો રેમીઠી મીઠી મોરલી વાળો રેદેવ દ્વારિકા વાળો રે ધજાયુ આભને […]
-
58 વ્રજ મને કોણ લઇ જાય
આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવામને જાવાનું મન થાય હે ઓલા ગોવાળિયા ને કોણ સમજાવેવ્રજ મને કોણ લઈ જાયહે મને કનૈયાના કાગળ આવેવ્રજ મને કોણ લઈ જાયમને વ્રજ ના સપના આવેવ્રજ મને કોણ લઈ જાય… સાસુજી મારાં હઠીલાનણદલ છે નઠારહે મારી જેઠાણીના જોર બઉ જાજાવ્રજ મને કોણ લઈ જાયમને વ્રજ ના સપના આવેવ્રજ મને કોણ […]
-
57 ગોકુળનો ગોવાળિયો મને
એ હે મોરલીવાળો માલધારી મને ગમતોમોરલીવાળો માલધારી મને ગમતોગોવાળિયો ગોકુળનો ગોકુળનોએ હે દ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતોદ્વારિકાવાળો ઠાકર રૂદિયામાં રમતોગોવાળિયો ગોકુળનો ગોકુળનો… હો એની હારે જોડ્યો છે નાતોહૈયે હોઠે એનીજ વાતોએની હારે જોડ્યો છે નાતોહૈયે હોઠે એનીજ વાતોએ હે મોરલીવાળો માલધારી મને ગમતો… એ હે માલધારીના મોટા ઘરનો મોભીમાલધારીના મોટા ઘરનો મોભીગોવાળિયો ગોકુળનો ,ગોકુળનોએ હે નેહડાના […]
-
56 કાન આવો તો માખણના
હે કાન આવો તો માખણના માટ છે રે.હે આખા જગને વાલમ તારી વાટ છે રે.હે કાન આવોતો માખણના માટ છે રે… હે નેણે નેણે થી ઉભરાતા નીર છે રે.હે એનો ધુધવતો જમુનાનો ધાટ છે રે.હે કાન આવોતો માખણના માટ છે રે. હવે વઢ વેડ ના બોલ નહિ બોલીએ રે.હે તને ગમશે એવી ઘણી વાત છે […]
-
55 ગિરધર
હે મામા કંસે તે રાજગ આદરો.હારે કાઈ પડ્યા કમળ કેરા કામ.લીલા હો ગિરધારી.હે મામા કંસે તે કંકોત્રી મોકલી.હરે કાઈ દેજો ભાણેજને રે હાથલીલાહો ગિરધારી.હે મામા કંસે તે રાજગ આદરો. હે ભાણેજ આવોતો કમળ ભારો લાવજો.હે નયતો જાજો દેશ પરદેશલીલાહો ગિરધારી.હે વાલે સોનાનો દડુલીયો દોડાવિયો.હે દડો પડો કલીધ્રાની માય.લીલાહો ગિરધારીહે મામા કંસે તે રાજગ આદરો. હેવાલે […]
-
54 કાના ને જોયા
હે યમુનાના પાણી ગ્યાતા રે, કાના ને જોયા.હે એની અમને લાગી માયા રે, સુધબુધ ખોયા. પીળારે પીતાંબર પેરા અમારા મનડાને હેરાઅમારા કાળજ કોરારે, કાના ને જોયાંયમુનાના પાણી ગ્યાતારે, કાના ને જોયા. ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી.એવી ભમી ગઈછે મતી મારી રે, કાના ને જોયા.યમુનાના પાણી ગ્યાતારે, કાના ને જોયા. તારો ચૂડલો લવ […]
-
53 વ્રજ માં વેલો આય
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે તારા વિના તારા વિના તારા વિનામારુ મન લાગતું નથી રે વાલા ગમતું નથી રેવાલા ગમતું નથી રેહે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રેએ વાલા વ્રજ માં વેલો આય ગોકુલ માં […]