-
74 નશેડી કરી ગઈ
હે આખો વખતની વેળા નડી ગઈહે આખો વખતની વેળા નડી ગઈસબંધમાં તિરાડ પડી ગઈમારા વગર એ તો જીવતા શીખી ગઈહે કોની કાળી નજર પડી ગઈઆજ મારાથી એ જુદી પડી ગઈમારા વગર એ તો જીવતા શીખી ગઈ હો દાડામાં દસ વાર ફોન કરનારીકેમ ભૂલી શકે કે આદત મારીહો મને જીનકે નારી સીટી પડી ગઈએમાં મારા વચ્ચે […]
-
73 નેહડો
મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલમારા નેહડા મા આવી એક નમણી નાગરવેલહે નમણી નાગરવેલ લાગે ધડકતી એ ઢેલતારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલતારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલલઈને આવી હેલ હવે ઉતાર મારા છેલમારા નેહડા મા આવી એક નમણી નાગરવેલતારા ઘર ના ભરવા પાણી હું તો […]
-
72 તારા લગ્ન ની કંકોતરી
આભ ફાટ્યું ને પડી જોને વીજળીઆભ ફાટ્યું ને પડી જોને વીજળીનજરે જોઈ રે તારા લગનની કંકોતરીતારા વગર નહીં રેવાય મુજનેદલડાની વાત ના કહેવાય તુજનેરોઈ રોઈ રે મારી પાપણો બીજાણીહો જીવનની વહમી લાગે વાટ મુજનેહમજાવું કેમનું આજ તુજનેઆભ ફાટ્યું ને પડી જોને વીજળીનજર રે જોઈ રે તારા લગનની કંકોત્રી કાળજાના કટકા થયા હજાર રેપ્રેમના દરિયામાં રહ્યા […]
-
71 ગળા ના હમ
હું નહીં ભૂલું યાદ રાખજેપેલા રે પ્રેમની લાજ રાખજેજોજે ના તૂટે વિસવાસ જોનહી છૂટે તારો મારો સાથ જોતને મારા ગળાના રે હમશેહો જાનુ તને મારા ગળાના રે હમશેહું નહીં ભૂલું યાદ રાખજેપેલા રે પ્રેમની લાજ રાખજેતને મારા ગળાના રે હમશેહો જાનુ તને મારા ગળાના રે હમશે તું મારો જીવશે એવું મને કહેતીતારા આ જીવને ભૂલી […]
-
70 દિલ તારું હશે મજબૂર
દિલ તારું હશે મજબૂરહે દિલ તારું હશે મજબૂરનકેતું એ કરતી ના મને દૂરહો આંખો મારી રડી રહી બહુબોલ તને એ કયા શબ્દોમાં કહુંહો યાદો તમારી મારા દિલમાં ભરપૂરઉતરી ગયું રે મારી આંખોનું નૂરહે ધીરજ રાખી હવે બહુબોલ તને કયા શબ્દોમાં કહુંહે દિલ તારું હશે મજબૂરનકેતું એ કરતી ના મને દૂર હંઘરી રાખજે ફોટા મારા જોવા […]
-
69 સાચા પ્રેમી
મેતો ગુનો એટલો કરીયોતને પ્રેમ મેતો કરીયોમેતો ગુનો એટલો કરીયોતને પ્રેમ મેતો કરીયોતું રૂઠી ગઈ ને મુજથી રૂઠી ગયો ખુદાથાય ક્યા કારણીયે તું ને હું જુદાના દવા લાગે ના દુવા લાગેસાચા પ્રેમીને કેવી બદદુવા લાગેના દવા લાગે ના દુવા લાગેસાચા પ્રેમીને કેવી બદદુવા લાગે તારી યાદોમાં આંખો રાત દિન જાગેતારી યાદોમાં આંખો રાત દિન જાગેતું […]
-
68 તમે મનના હતા મેલા
એ તમે મનના હતા મેલા જાનુએ તમે મનના હતા મેલા જાનુમોઢે મીઠા લાગ્યા રેહે મને જુઠો પ્રેમ કરીને જાનુંદુશ્મન જેવા લાગ્યા રેહે માથે હાથ મુકીને જાનુ સોગન તું તો ખાતીભુલવાની તો વાત ખોટી દૂર પણ ના જાતીઅરે તમે દિલના હતા જુઠા જાનુતમે મનના હતા મેલા જાનુમોઢે મીઠા લાગ્યા રેહો મને જુઠો પ્રેમ કરીને જાનુંદુશ્મન જેવા […]
-
67 તારા દિલમાં દગો રે હતો
તારા દિલમાં દગો રે હતોહો તારા દિલમાં દગો રે હતોએ બહુ મોડી ખબર રે થઈહો તન ગોડી હું કહેતો હતોએ જ મને ગોડો બનાઈ ગઈહો તારા નીકળેલા બોલ બધા પુરા રે કર્યાજો જરૂર પડી તો મારા જીવ પાથર્યામારા જીવ પાથર્યાકર્યો ગળા સુધી ભરોહો એ બેવફા રે મળ્યાહો સાચું સોનુ માન્યું એ તો કલરબાજ નીકળ્યા હો […]
-
66 આવતી ઉતાવળી મને મળવા
એ ચંપલ પેરવા ના રેતીચંપલ પેરવા ના રેતીઘેર કેવા ના રેતીહે આવતી ઉતાવળી મને મળવાચંપલ પેરવા ના રેતીઘેર કેવા ના રેતીહે આવતી ઉતાવળી મને મળવાહે કોઈ નવું બોનું કરી મળવા મને આવતીહાથનું મીઠું રાંધેલું મને ખવરાવા લઈ આવતીએ કઈને પુછવા ના રેતીહો કઈને પુછવા ના રેતીપોણી પીવા ના રેતીહે આવતી ઉતાવળી મને મળવાહે આવતી ઉતાવળી […]
-
65 મારી જાનુ મને ના ભુલાતી
હો યાદ તારી આવે મારા દિલને રડાવેયાદ તારી આવે મારા દિલને રડાવે રેયાદ તારી આવે મારા દિલને રડાવે રેતારા વીના રાતો નથી જાતી જાતીમારી જાનુ મને ના ભુલાતીહો મારી જાનુ મને ના ભુલાતીહો વાતે વાતે મારા હમ તું ખાતીવાતે વાતે મારા હમ તું ખાતીમને મેલીને દૂર ઘડીયે ના જાતીયાદ તારી આવે મારી આંખ ઉભરાવે રેતારા […]