-
04 તડકો છાયો
હો તડકો છાયોહો તડકો છાયો ભલે ગમે તેવો થાય,પણ મારો કદી પ્રેમ નઈ ઓસો થાય,તડકો છાયો ભલે ગમે તેવો થાય,પણ મારો કદી પ્રેમ નહી ઓછો થાય,હો સમય અને તારીખ કદી રોકાઈ જો જાયતને મળ્યા વિના મારો દાડો નહિ જાયહે તડકો છાયો, ભલે ગમે તેવો થાયપણ મારો કદી પ્રેમ જાતે હસીને જાનુ, મને તુ રડાવે ભલે,પણ […]
-
03 દિલનો દર્દી
દિલનો દર્દી બનાયો તે ભલેપણ દુવા હુ કરુ છુ તને દુઃખ નહી પડેનથી ખબર હવે શું થશે કાલેપણ દુઆ હુ કરુ છુ તને દુઃખ નહી પડેભલે તુ ભભુલી જાય હવે મારો હક ના થાયભલે કદી સામે ના મળેપણ દુવા હુ કરુ છુદિલનો દરદી બનાયો તારી ખુશીઓને કોઈની નજરુ ના લાગે,બધુ તને મળે જે દિલથી તુ […]
-
02 મારે કેટલા ટકા
એલી હોભળયુ છે તનેરૂપિયાવાળો મળી ગ્યો છે કોઇએટલે મોઢુ ફેરવી લેસે, મારી હોમુ જોઇતને એવુ લાગતુ હસે, તને હુ કગરીસતને એવુ લાગતુ હસે, તને હુ રોકીસઅરે મારે કેટલા ટકાતારે જવુ હોય તો જા મારે કેટલા ટકાહવે નથી પરવા, મારે કેટલા ટકાતને રૂપિયાવાળો હો ભલે અમે નોના ઘરના,પણ દિલમા ના દગો હોય,રૂપિયા દોલત જોઇને જોનેફરી જાય […]
-
01 યાદ કરજે ગમે તે વેળાયે
હો કસુ કેવુ નથી તમને,લાખો દર્દ દિધા અમનેકસુ કેવુ નથી તમને,એલી કોમ પડે ગોંડી મને યાદ કરજે… હે ભલે ફોન ના ઉપાડો અમારાશુ ગુના કર્યા તા તમારાતોયે યાદ કરજે, યાદ કરજેલાખો દર્દ દિધા અમનેકસુ કેવુ નથી તમને,પણ કોમ પડે ગોંડી મને યાદ કરજે… હો ટાણુ કટાણુ ના જોયુ તારા માટેતમે સુતા તા અમે જાગતા તા […]