Category: 41 ટ્રેન્ડિંગ ગુજરાતી ગીત

  • 2 બારખડીમાં અક્ષર જાજા રે

    બારખડીમાં અક્ષર જાજા રેતેમાં મને ગમે એક તુંએબીસીડી માં અક્ષર જાજા રેતેમાં મને ગમે એક યુ હે વિદેશી તમે ને દેશી અમેઆ ઈલું પીલું મને ના રે ફાવેઆ ગુજરાતીમાં તને ના ગમેપણ અંગ્રેજીમાં મારા ફાફા પડે એ પ્રેમની ભાષા જે મારા શ્યામની છેએ આવડે છે મને બહુએબીસીડી માં અક્ષર જાજા રેતેમાં મને ગમે એક યુ… […]

  • 1 મારી આંખે ઉજાગરા

    વ્હાલા આતો વાલપનુ છે વહાણહે અને પાર તુ ઉતારવ્હાલા આતો વાલપનુ છે વહાણએને પાર તુ ઉતારમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીવ્હાલા થોડો હરખ તો દેખાડબળેલાને ના તુ બાળમારી આંખે ઉજાગરા, દી ને રાતક્યા રમી આવ્ય કાન રાતલડીહે મારી આંખ્યું જુવે કાન્હા તારી વાટક્યા રમી આવ્યા તમે રાતલડી હી ઊંચી નારી ઉજાળીઆને […]