-
80 કઠણ ચોટ છે કાળની રે
કઠણ ચોટ છે કાળની રે,મરણ મોટેરો માર;કંઇક રાજા ને કંઇક રાજિયા,હાં રે મેલી ચાલ્યા સઁસાર.હેતે હરિરસ પીજીએ…. સંસાર ધુમાડાના બાચકા રે,સાથે આવે ન કોઇ;રંગ પતંગ નો ઉડી જશે,હાં રે જેમ આકડાનુ નૂરહેતે હરિરસ પીજીએ…. કેના છોરુ ને કેના વાછરુંકેના માય ને બાપ?અઁતકાળે જાવુ એકલુ ,હાઁ રે સાથે પુણ્ય ને પાપ્.હેતે હરિરસ પીજીએ…. માળી વિણે રુડાં […]
-
79 જીવવું થોડું ને મારે કોનાથી બગાડું
કોના થી બગાડું કોના થી બગાડુંજીવવું થોડું ને મારે કોનાથી બગાડું. વ્હેલું કે મોડું સહુએ જવાનુંઆ દુનિયા છે મુસાફિરખાનુંસુખે સુતેલાને નહિ રે જગાડુજીવવું થોડું ને મારે કોનાથી બગાડું પંખી તમે સહું સંપીને રહેજોવડલાની ડાળે વિસામો રે લેજોડરશો ના દિલમાં નહિ રે ઉડાડુંજીવવું થોડું ને મારે કોનાથી બગાડું અંતરજામી હું એટલું જ માંગુપરદુ:ખે હું દોડી ને […]
-
78 જેસલ કરી લે ને વિચાર
જેસલ ! કરી લે ને વિચાર‚માથે જમ કેરો માર‚સપના જેવો આ સંસાર‚તોળી રાણી કરે છે પોકાર‚ આવો ને જેસલ રાય‚આપણ પ્રેમ થકી મળીએ રે‚પૂરા સાધ હોય ત્યાં જઇને ભળીએ રે… અનુભવી આવ્યો છે અવતાર‚માથે સતગુરુ ધાર‚જાવું છે ધણીને દુવાર‚બેડલી ઉતારે ભવ પાર… ચાંદો સૂરજ વસે છે આકાશ‚નવ લાખ તારા એની પાસ‚પવન પાણી ને પરકાશ‚સૌ લોક […]
-
77 નૂરિજન સતવાદી આજ મારા
નૂરિજન સતવાદી !આજ મારા ભાઈલા આરાધો રે‚એક મન કરો ને આરાધ જીવે રામ… પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚પોતે પત પાળી રે‚જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામએવા નૂરિજન સતવાદી !આજ મારા ભાઈલા આરાધો રે… બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚સાડા […]
-
76 અજરા કાંઈ જરિયા નૈ જાય
અજરા કાંઈ જરિયા નૈ જાય‚એ જી વીરા મારાઅજરા કાંઈ જરિયા ન જાય તમે થોડે થોડે સાધ પિયો હો જીતન ઘોડો મન અસવાર હે જીવીરા મારા તન ઘોડો મન અસવાર… તમે જરણાના જિન ધરો હો જીશીલ બરછી સત હથિયારહેજી વીરા મારા શીલ બરછી સત હથિયાર… તમે માંયલાસે જુદ્ધ કરો હો જીકળિયુગ છે કાંટા કેરી વાડયવીરા મારા […]
-
75 ભગતી કરો તો હરજી આગમ
ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚અને કહું તે વચનું માં હાલો રે હાં ધરમ જૂનો છે હરજી નિજારપંથ આદિરે‚મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં… જીત રે સતીનો હરજી ભેદ જાણો રે હાં‚પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં… મૂળ રે વચનનો હરજી મરમ સમજી લ્યો‚તમે સાબીત રાખજો દાણો રે હાં… જીત રે […]
-
74 એવા પડઘમ વાજાં વાગ્યાં
એવા પડઘમ વાજાં વાગ્યાં રે‚પશ્ચિમ વાળા પીરના રે‚ એ રજી અમારી સાંભળોનેરણુંજાને રણુંજાના રાય રે…પડઘમ વાજાં વાગ્યાં રે… હરજી ભાટી પુરાણાં રે‚જોધાણાની જેલમાં રેકીધો છે કાંઈ રામાધણીને પોકાર રેપડઘમ વાજાં વાગ્યાં રે… પલંગથી પછાડયો પીરજીએજોધાણાનો બાદશા રેધનધનવા રે આરાધ્યા નકળંગી નાથ રેપડઘમ વાજાં વાગ્યાં રે… હરજી ભાટી ગાવે રેરામાપીરની સાવળ્યું રેજેલમાં કાંઈ પીરજીની થાપનાયું થાય […]
-
73 વાગે ભડાકા ભારી ભજનના
વાગે ભડાકા ભારી ભજનના‚વાગે ભડાકા ભારી રે હો જીબાર બીજના ધણીને સમરૂંનકળંગ નેજા ધારીભજનના વાગે ભડાકા ભારી રે… ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો‚પ્રહલાદ લીધો ઉગારી રે હો જીસંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો‚હરિએ નોર વધારીભજનના વાગે ભડાકા ભારી રે… તારાદેનું સત રાખવા માળીબન્યા’તા મોરારી રે હો જીસુધન્વાને નાખ્યો કડામાં‚ઉકળતી દેગ ઠારીભજનના વાગે ભડાકા ભારી રે… તોળી રાણીએ ત્રણ […]
-
72 જીવણ જીવને જ્યાં રાખીએ
જીવણ જીવને જ્યાં રાખીએ‚વાગે અનહદ તૂરા રે‚ઝળહળ જ્યોતું ઝળહળે‚વરસે નિરમળ નૂરા રેજીવણ જીવને જ્યાં રાખીએ… પાંચ તત્વ ને ત્રણ ગુણ છે‚પચીસ પ્રકૃતિ વિચારી રે‚મંથન કરી લ્યો મૂળનાં‚તત્વ લેજો એમાંથી તારી રેજીવણ જીવને જ્યાં રાખીએ… ગંગા જમના ને સરસ્વતી રે‚તરવેણી ને ઘાટે રે‚સુખમન સુરતા રાખીએ‚વળગી રહીએ ઈ વાટે રેજીવણ જીવને જ્યાં રાખીએ… અણી અગર પર એક […]
-
71 એના ઘડનારા ને પરખો
એ જી એના ઘડનારા ને પરખો‚એ જી તમે નૂરતે સુરતે નિરખો‚જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો… આવે ને જાવે‚ બોલે બોલાવે‚જિયાં જોઉં ત્યાં સરખો‚દેવળ દેવળ કરે હોંકારા‚પારખ થઈને પરખોજી રે રામ‚ કોણે બનાવ્યો… ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈમીટયો અંધાર અંતર કો‚ઈ અજવાળે અગમ સુઝે‚ભેદ જડયો ઉન ઘરકોજી રે રામ‚ કોણે બનાવ્યો… પાંચ […]