Category: 28 માતાજીના ગરબા

  • 142 આવ્યા દીવડીયે ઝગમગતા

    આવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યાંઆવ્યા ફૂલડિયે મધમધતા, માના નોરતા આવ્યાહે માના નોરતા આવ્યા, માના નોરતા આવ્યાઆવ્યા દીવડીયે ઝગમધતા, માના નોરતા આવ્યા હે… માની માંડવડી શણગારો,ફરતી ઉભી ઝુલ ની કિયારીમૂર્તિ શોભે – મંગલ કિયારી, માના નોરતા આવ્યાઆવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યા હે…માનો ગરબો શણગારો,ઉપર દીવડા પ્રગટાવોગરબે શોભે નાર-નારી, માના નોરતા આવ્યાઆવ્યા દીવડીયે ઝગમગતા માના […]

  • 141 મારો અમર રાખોને ચુડી ચાંદલો

    હો મૈયા માંગુ તારી પાસમારી પુરી કરજો આશહે મૈયા માંગી માંગી માંગુ હું તો એટલુંમારો અમર રાખોને ચુડી ચાંદલો હું તો આવી તારે પાસતું છે દલડાની દાતારમાંડી જુગ જુગ રાખો મારી જોડ રેમારો અમર રાખોને ચુડી ચાંદલો જેવી રામ સીતાની જોડએવી રાખો મારી જોડહે માંડી જુગ જુગ રાખો મારી જોડ રેમારો અમર રાખોને ચુડી ચાંદલો […]

  • 140 મા મોગલ તારો આશરો

    માઁ મોગલ તારો આશરોઓ માઁ, ઓ માઁ, ઓ માઁ(માઁ મોગલ તારો આશરો)(ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ) મુઠ્ઠીભર બાજરો ને ભર્યો પણીયારો દેજેઆંગણિયે પારણા ઝુલાવજેમાઁ, આંગણિયે પારણા ઝુલાવજેદીવાની દિવેટ ને ઘી થી પલાળજે નેનેહડા રૂડાં દીપાવજેમાઁ, નેહડા રૂડાં દીપાવજેકે તારા ચરણોની ચડતી રાખજે…, માઁકે તારા છોરૂડા ચડતી રાખજેમાઁ રાખજે ને આયલ ભણજેને મીઠો હોંકારોઓ, માઁ […]

  • 139 અંબામાના ઉંચા મંદિર નીચા મોલ

    અંબામાના ઉંચા મંદિર નીચા મોલઝરૂખડે દિવા બળે રે લોલમા તારા ઉંચા મંદિર… અંબા માના ગોખ ગબ્બર અણમોલ કેશિખરે શોભા ઘણી રે લોલઅંબામાના ઉંચા મંદિર… આવી આવી નવરાત્રી ની રાતો કેબાળકો રાસ રમે રે લોલમા તારા ઉંચા મંદિર… અંબે મા ગરબે રમવા આવો કેબાળ તારા વિનવે રે લોલઅંબામાના ઉંચા મંદિર… અંબા માને શોભે છે શણગાર કેપગલે […]

  • 138 બિરદાળી બહુચર માડી

    બિરદાળી – બહુચર માડીબિરદાળી, બહુચર માડી શંખલપુર વાળીભવાની પૂરજે આસ અમારી,પૂરજે આસ અમારી મેં તો ગરબો કોરાવી કોડ કીધા,ગરબે રમવા સહિયર ને બોલ દીધાઆસોપાલવ ને તોરણે સજાવી,દીવડે અનેરા કોલ કીધા,દીવડે અનેરા બોલ કીધા, આસો ની, માં આસો ની રાતડી રૂપાળી,પધારો મારા માડી, ભવાની પૂરજે આસ અમારીપૂરજે આસ અમારી,બિરદાળી, બહુચર માડી શંખલપુર વાળીભવાની પૂરજે આસ અમારી,પૂરજે […]

  • 137 ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની

    ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાનીપૃથ્વી પહેલા તમારો વાસજુગ પહેલા પ્રગટી તું જોગણી નોહતા સુરજ ને માડી નોહતા ચાંદલિયાનોહતા દેવો ના દરબારનોહતા દેવો ના દરબારપાતાળે જઈને માએ પીંડ જ રોપીયોતેના પડ્યા છે બે ભાગતેના પડ્યા છે બે ભાગ પંચ તત્વો નું માએ પુતળું બનાવ્યુંતેમાં પૂર્યા છે માએ પ્રાણતેમાં પૂર્યા છે માએ પ્રાણજુગ પહેલા પ્રગટી […]

  • 136 ધન ધન છે કચ્છની ધરતી

    ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી(ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી)હા, ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી(ધન-ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળી) હે, દેવચંદ્રજગાડી માડી સપનામાં આવીયા(દેવચંદ્રજગાડી માડી સપનામાં આવીયા)દેવચંદ્રજગાડી માડી સપનામાં આવીયા(દેવચંદ્રજગાડી માડી સપનામાં આવીયા)આપો આપ આશાપુરા રૂપે […]

  • 135 ઉગ્યો છે ચાંદલોને અજવાળી રાત

    ઉગ્યો છે ચાંદલો ને અજવાળી રાત,માથે ગરબો ને ઘૂમે ખોડલ માં,રમે ખોડીયાર માં, રમે ખોડીયાર માં,રંગતાળી … ઉગ્યો છે ચાંદલો ને … માંડ માંડ હશે માં મઢવાળી માવડી,રંગે રંગે જાણે બાળકોની બાવડી,આવી દયાળુ માડી તું છે સાકાર,માથે ગરબો ને ઘૂમે ખોડલ માં, સોળે શણગાર સજી આશાપુરા ઘૂમતા,ગરબામાં આવી રમે છે રુમઝુમતા,ઓઢી ચુંદલડીને વેલેરી ભાત,માથે ગરબો […]

  • 134 ઝીણો ઝીણો મા ઝીંઝવો

    ઝીણો ઝીણો મા ઝીંઝવો રે,ઝીણી શિયાળાની રાત,અંબા તું મોરી માવડી રે,રમવા આવોને રાસ. આસોના ઉજળા દા’ડા આયા,માડીના રથના ઓરા આયાવેલેરા આવ મોરી મા,આંગણે પધારો મોરી મા. શ્રીફળ ને ચૂંદડી માની લાયા,માડીની માંડવી સંગે લાયાવેલેરા આવ મોરી મા,આંગણે પધારો મોરી મા. સિંહની સવારીએ માડી આવ્યા,ચોસઠ જોગણીઓ સંગે લાવ્યા.ભલે પધાર્યા મોરી મા,ખમ્મા પધાર્યા મોરી મા. આરા તે […]

  • 133 ખોડલ માં ખમકારી

    માં માદળ કુળ માં અવતારી માં ખમકારીએલા મોમણીય ચરણ ઘેર ખોડલ માં ખમકારી માં વાંઝિયા મેના ટાળવા માં ખમકારીલીધો ચારણ ઘેર અવતાર …ખોડલ માં માં સુમલ દેને સહાય કીધી માં ખમકારીદીધો નવઘણ સોરઠ સિંહ …ખોડલ માં માં ઉગારી જાહલ બેનડી માં ખમકારીવીરા નવઘણ ની કીધી તમે વાર …ખોડલ માં માં સેથો પુરીઓ સિંહોર નો માં […]