Category: 28 માતાજીના ગરબા

  • 52 સોનાનો ગરબો રૂપાનો ગરબો

    હે સોનાનો ગરબો રૂપાનો ગરબોસોનાનો ગરબો રૂપાનો ગરબોહે ગરબો અમ્બા શીરે ગરબો અમ્બા શિરેશોભતો રે હે માને હે માને હે માનેહેમનો ગરબોસોનાનો ગરબો… હે નવરંગ ચુંદડી માને શોભતીનવરંગ ચુંદડી માને શોભતીહે લિલુડો કંચવો હે લિલુડો કંચવોઓપતો રે મા નેહે માને હે માને હેમનો ગરબોસોનાનો ગરબો…

  • 51 લળી લળી પાય લાગુ

    લળી લળી પાય લાગુહે દયાળી દયાં માગુ રે મોગલ માડી એ માં તુ ચૌદ ભુવન મા રેતીઉડણ મા આભ લેતીછોરુડા ને ખમ્મા કહેતી માંમોગલ માડી….. એ મેળો છે માં ને વ્હાલોનમી ને આઇ ને હાલોઆયલ ના વેણે હાલોમાં મોગલ માડી….. એ દાઢાળી દેવ એવી ગરજીસુણો અમારી અરજીઆગળ તમારી મરજીમોગલ માડી….. દાન અલગારી કહે છેભામીણા તોળા […]

  • 50 પાવામાં પાવો વાગ્યો

    પાવામાં પાવો વાગ્યો હો માકેસરિયા ગરબાનો રંગ લાગ્યોહો રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યોકેસરિયા ગરબાનો રંગ લાગ્યો આવી નોરતા ની નવ નવ રાતો માંકેસરિયા ગરબાનો રંગ લાગ્યો ગરબો રમતો રમતો આવે હો માંકેસરિયા ગરબાનો રંગ લાગ્યો રંગતાળી રંગતાળી રંગતાળી હો માંકેસરિયા ગરબાનો રંગ લાગ્યો

  • 49 મારી અંબાજીમાં તારા ગુણલા

    ઓ મારી અંબાજી માંતારા ગુણલા ગવાયરમવા આવો તો જામશે,આ નોરતાની રાતઆરાસુરની તે માં,તારા દર્શન થાયરમવા આવો તો…. આજે માના મંદિરે મેળો જામ્યોમાના દ્વારે મોતીનો માંડવો બાંધ્યોદેવળ ધજા ફરકેસૌના હૈયા હરખેરમવા આવો તો… ઓ મારી અંબાજી માંતારા ગુણલા ગવાયરમવા આવો તો જામશે,આ નોરતાની રાતઆરાસુરની તે માં,તારા દર્શન થાયરમવા આવો તો….

  • 48 કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે

    કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવકે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્માકુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવકે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્માચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવકે માડી ઘણી ખમ્માકુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવકે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા… ચાલો સૈયર જઈએ ચાચર ચોક માં રે લોલદીવડો પ્રગટાવે […]

  • 47 કુમ કુમ પગલે રુમ ઝૂમ રથડે

    કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડેઅંબા આવો તમે મારે આંગણેકુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડેઅંબા આવો તમે મારે આંગણેદિન દયાળી માં મમતાળીસિંહ સવારી શોભે અસવારીકુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડેઅંબા આવો તમે મારે આંગણે… લાલ ચટક ચૂંદડી અંબેમાં ને ઓપતીકાને કુંડળ નાકે નથડી માંને શોભતીઓ માડી તારા દર્શનની લાગી મને લગણીતારા પગલાંથી માડી પાવન છે […]

  • 46 ગબ્બરના ડુંગરે જઈને તું બેઠી

    હો ગબ્બરના ડુંગરે જઈને તું બેઠીહે ગબ્બરના ડુંગરે જઈને તું બેઠીગબ્બરના ડુંગરે માં જઈને તું બેઠીઆવ ને ઘડીક હેઠી રે માંનોરતાની રાત આવી નોરતાની રાતઅરે નોરતાની રાત આવી નોરતાની રાત એ અંબા બહુચર ને આવો મહાકાળીઅંબા બહુચર ને આવો મહાકાળીરમવાને રંગતાળી રે માંનોરતાની રાત આવી નોરતાની રાતએ નોરતાની રાત આવી નોરતાની રાતહે આવી નોરતાની રાત […]

  • 45 એવા સાત સાત દેવીને વીરો માનતા

    એવા સાત સાત દેવીને વીરો માનતા,હે…કોઈ ન આવે કુળદેવીની તોલે રેકુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની કે એવા પહેલે નોરતે માડી પ્રગટ થયાં,હે…બીજે માએ ધર્યાં આભૂષણ અંગ રેકુળદેવી માતા, રક્ષા કરો અમારા કુળની હે એવા ત્રીજે તે ખડ્ગ,ત્રિશુળ ધારિયાં,હે…ચોથે માએ માર્યો મહિષાસુર રે,કુળદેવી માતા,રક્ષા કરો અમારા કુળની હે એવા પાંચમે નોરતે માજી પ્રસન્ન થયાં,હે…છઠે માએ […]

  • 44 ગળ ધરેથી માજી નિસરીયા

    ગળ ધરેથી માજી નિસરીયાઆવ્યા છે માટેલ ગામડે રે હાઆવ્યા છે માટેલ ગામડે રે હા ગામ માટેલ ને ધરોમાં ઠેલીયોગામ માટેલ ને ધરોમાં ઠેલીઓત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હાત્યાં છે સ્થાન ખોડિયાર ના રે હા બાર બાર વરસ ગાય રેઢી ચરી છેગોવાળને નોતી જાણ રે હાગોવાળને નોતી જાણ રે હા… એક દિન ગોવાળ જીદે ચઢ્યો […]

  • 43 ગરબો ગબ્બર ગોખથી આવ્યો

    એ ગરબો ગબ્બર ગોખથી આવ્યોકે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રેએ ગરબો ચાચર રમવા ને આવ્યોકે ગરબો ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે એ માડી સોળે સજી શણગારહારે લાખ લાખ દીવડાની હારએ ગરબો ગબ્બર ગોખથી આવ્યોકે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે એ ગરબાની ઉપર ચીતર્યો માએચૌદે ચૌદ રે લોક, ચૌદે ચૌદ રે લોકએ ગરબાની ઉપર […]