-
32 માં શંખલ તે પુરના ચોકમાં
માં શંખલ તે પુર ના ચોકમાંદેવી અન્નપુર્ણાએ માયે સોળે લીધો શણગાર રેદેવી અન્નપુર્ણા એ માને કડલા કાંબીએ શોભતાદેવી અન્નપુર્ણાએ માને હાર એકાવન શોભતાદેવી અન્નપુર્ણા એ મને હારલે રતન જડેલ રેદેવી અન્નપુર્ણાએ માને ભલે તે ટીલડી શોભતી રેદેવી અન્નપુર્ણા એ માને નથડીયે રતન જડેલ રેદેવી અન્નપુર્ણા
-
31 ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છેઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છેમાને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણીભક્તો ઝૂલાવે ખમ્મા મા ખમ્મા કહીભક્તો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છેઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે માને દરવાજે નોબત ગડ ગડેવળી શરણાયુંના સૂર સાથે ભળેરાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છેઝૂલે […]
-
30 માડી તારા મંદિરીયામાં
માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજેઉંચા-ઉંચા ડુંગરિયામાં માડી તું બીરાજે,જય અંબે… બોલો અંબે,જગદંબે… બોલો અંબે-બોલો અંબે લાલ ચટક ચુંદડી સોહે સાવજ અસવારી,તેજ ભરીયું મુખડું જોઈ જાવ વારી-વારી,ચાચર ચોકે ઉતરિયા માડી ગરબે રમવા આજે,જય અંબે… બોલો અંબે,જગદંબે… બોલો અંબે-બોલો અંબે માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે,જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે,ભીડ ભાંગી ભક્તોકેરી […]
-
29 મંગલ દિવડાની મંગલ જ્યોતે
મંગલ દિવડાની મંગલ જ્યોતેમંગલ દિવડાની મંગલ જ્યોતેમાડી તારો ગરબો ઘૂમતો જાયમાડી તારો ગરબો ઘૂમતો જાયમાડી તારો ગરબો ઘૂમતો જાય મંગલ દિવડાની મંગલ જ્યોતેમાડી તારો ગરબો ઘૂમતો જાયમાડી તારો ગરબો ઘૂમતો જાયમાડી તારો ગરબો ઘૂમતો જાયમંગલ દિવડાની મંગલ જ્યોતે હે જનની જગદંબે તારીકરુણાનો કોઈ પાર નથીહે જનની જગદંબે તારીકરુણાનો કોઈ પાર નથી પ્રેમ શાંતિની પ્રીત જગાડીપ્રેમ […]
-
28 તમે ગરબે રમવા આવો હો માડી
તમે ગરબે રમવાઆવો હો માડી, અંબે માંમાડી ના કર્તિ વાર,માડી ના કર્તિ વાર,તારી વાત જુવે નર નાર, હો માંમાડી ના કર્તિ વાર, માડી ના કર્તિ વાર,તારી વાત જુવે નર નાર, હો માંતમે ગરબે રમવાઆવો હો માડી, અંબે માં મારા ગામના દોશીદા રે માંની,ચુંદલડી લાઇ, ચુંદલડી લાઇચુંદલડી લાઇ, ચુંદલડી લાઇમારા ગામ ના સોનીડા રે માં ની,નથણી […]
-
27 રૂડે ગરબે રમે છે દેવી અંબિકા
હો રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રેહે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રેહો રૂડે ગરબે રમે છે હે બ્રમ્હલોક માંથી બ્રહ્મા જોવા આવિયા રેહે સાથે દેવી બ્રમ્હાણી ને લાવીયા રેહો રૂડે ગરબે રમે છે હે વિષ્ણુલોક માંથી વિષ્ણુ જોવા આવિયા રેહે સાથે દેવી લક્ષ્મીજી ને લાવીયા રેહો રૂડે ગરબે રમે છે હે કૈલાશ […]
-
26 ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યોએ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યોએ માની ચૂંદડીના ચટકા ચારચુંદડીયે રંગ લાગ્યોમાની ચૂંદડીના ચટકા ચારચુંદડીયે રંગ લાગ્યોધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યોએ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો… એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યાએ માંએ સોળે શણગાર તો અંગે ધર્યાએ માડી રમતા આઠમની રાતચુંદડીયે રંગ લાગ્યોમાડી રમતા આઠમની રાતચુંદડીયે રંગ લાગ્યોધીરે ધીરે […]
-
25 ઘુમતો ઘુમતો જાય
રમતો ભમતો જાયઆજ માંનો ગરબો ઘુમતો જાયઘુમતો ઘુમતો જાયઆજ માંનો ગરબો ઘુમતો જાય પહેલે તે ગરબે અંબેમાં નીસર્યા..લળી લળી લાગુ પાયઆજ માંનો ગરબો ઘુમતો જાય બીજે તે ગરબે બહુચરમાં નીસર્યા..સાથે છે સખીઓનો સાથઆજ માંનો ગરબો ઘુમતો જાય ત્રણ ભુવન માં ગરબા ને જોતાદેવો હૈયે હરખાયઆજ માંનો ગરબો ઘુમતો જાય ગરબા ને જોતા બાળકડા આજેગાંડા ઘેલા […]
-
24 મા તારા ઉંચા મંદિર નીચા મોલ
અંબામાના ઉંચા મંદિર નીચા મોલઝરૂખડે દિવા બળે રે લોલમા તારા ઉંચા મંદિર… અંબા માના ગોખ ગબ્બર અણમોલ કેશિખરે શોભા ઘણી રે લોલઅંબામાના ઉંચા મંદિર… આવી આવી નવરાત્રી ની રાતો કેબાળકો રાસ રમે રે લોલમા તારા ઉંચા મંદિર… અંબે મા ગરબે રમવા આવો કેબાળ તારા વિનવે રે લોલઅંબામાના ઉંચા મંદિર… અંબા માને શોભે છે શણગાર કેપગલે […]
-
23 મા તું પાવાની પટરાણી
મા તું પાવાની પટરાણી ભવાનીમાકાળકા રે લોલમા તારે ડુંગરડે ચડવું તે અતિઘણુંદોહ્યલું રે લોલ. મા તારા મંડપના દર્શન રે કરવાંઅતિ દોહ્લાલા રે લોલમા તારે ગામ ગરબે ગૂંજ ફરતેપૈદા થયો રે લોલ મા તારે કાંડે કંડલા જોડ રેઝાંઝરી ઝગમગે રે લોલમા તારે અંગુઠ વીંછીંયા પાન રેઘૂઘરી રણઝમે રે લોલ. મા તારે દસે આંગળીયે વેઢ રેપહોંચા પરવળે […]