-
22 ખમ્મા મારી પાવાવાળી માં
ખમ્મા મારી પાવાવાળી માંએ… માં… એ… માં…ખમ્મા મારી ભદ્રકાળી માંએ… માં… એ… માં…માડી હિંડોળે હિંચકે છે મહાકાળી માવડી રેતમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્માખમ્મા મારી પાવાવાળી માંએ… માં… એ… માં…ખમ્મા મારી ભદ્રકાળી માંએ… માં… એ… માં… હિરલે મઢ્યો હેમ હિંડોળો હરખેથી હિંચકાવુંહીરની દોરી હાથ લઇ ગુણલા માના ગાવુંપાવાવાળી માં ભદ્રકાળી માં મહાકાળી માંતમને […]
-
21 અમર તું રાખજે માં
અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલોઅમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલોબીજું કોઈ જોઈએ ના માં મારો ચુંડી ને ચાંદલોઅમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો સુંદર મજા ની લાલ પેરી મેં ચૂંદડીપૂજન સહિતય લઇ ઉભી દ્વારે ખડીઅભિલાસ પૂરજો માં માં મારો ચુંડી ને ચાંદલોઅમર તું રાખજે માં… […]
-
20 સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણીહે ઈંઢોણી રે રતન જડાવું હો માંઈંઢોણી રે રતન જડાવું હો માંરમવા…હે રમવા આવો તો રંગ જામશે રેહે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણીસોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી હો ગરબો લઈને અમે આરાસુર ગ્યાતાગરબો લઈને અમે આરાસુર ગ્યાતાહે અંબેમા બારણાં ઉઘાડો હો માંઅંબેમા બારણાં ઉઘાડો હો માંરમવા… હે રમવા આવો તો રંગ […]
-
19 તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે
(તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રેહો મારી અંબાજી મયા)…3હે તારા વાઘને પાછો વાળ રેહો મારી અંબાજી માહે તારા વાઘને પાછો વાળ રેહો મારી અંબાજી માહે તારા ડુંગરેથી ઉતર્યો…… (હો તારા ડુંગરીયે કેમ તો ચઢાય રેહો મારી અંબાજી મા)…..૩હે તારા વાઘની લાગે બહુ બીક રેહો મારી અંબાજી મયાહે તારા વાઘની લાગે બહુ બીક રેહો મારી અંબાજી મયાહે […]
-
18 આદ્યશક્તિ તુજને નમુ બહુચરા
આદ્યશક્તિ તુજને નમુ બહુચરા,ગુણપત લાગુ પાયહે દિન જાણીને દયા કરો મા બહુચરામુખે માગુ તે થાયઆદ્યશક્તિ તુજને નમુ વાણી આપોને પરમેશ્વરી રે બહુચરાગુણ તમારા ગવાયચોસઠ બેની મળી સામટી રે બહુચરામાનસરોવર જવાયઆદ્યશક્તિ તુજને નમુ સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરાધરાવ્યો બહુચર નામસામસામા બે ઓરડા રે બહુચરાસોનુ ખડે સો નારઆદ્યશક્તિ તુજને નમુ શુંભ નિશુંભને હાથે હણ્યા બહુચરાબીજા અનેક […]
-
17 અંબા અભય પદ દાયની રે
અંબા અભય પદ દાયની રેઅંબા અભય પદ દાયિની રે,શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,અંબા અભય… હેમ હિંડોળે હિંચકે રે,હીંચે આરાશુરી માત ભીડ ભંજની,અંબા અભય… સંખીઓ સંગાથે કરે ગોઠડી,આવે આઠમ ની રાત ભીડ ભંજની,અંબા અભય… સર્વે આરાશુર ચોક માં રે,આવો તો રમીએ રાસ ભીડ ભંજની,અંબા અભય… એવે સમે આકાશ થી રે,આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની,અંબા અભય… કોણે […]
-
16 ચપટી ભરી ચોખાને ઘી નો છે
ચપટી ભરી ચોખાને ઘી નો છે દીવડોશ્રીફળની જોડ લઈને રે,હાલો હાલો પાવાગઢ જઈએ રે,ચપટી ભરી ચોખા ને… સામેની પોળેથી માળીડો આવે,ગજરાની જોડ લઈને રે,હાલો હાલો પાવાગઢ જઈએ રે, ચપટી ભરી ચોખા ને… સામેની પોળેથી સોનીડો આવે,ઝુમ્મરની જોડ લઈને રે,હાલો હાલો પાવાગઢ જઈએ રે, […]
-
15 એક વણઝારી ઝૂલણાં ઝૂલતી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી,મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી તીવણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… માએ પહેલે પગથીયે પગ મૂક્યો,માની પાની સમાણાં નીર મોરી માતવણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… માએ બીજે પગથીયે પગ મૂક્યો,માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માતવણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… માએ ત્રીજે પગથીયે પગ મૂક્યોમાનાં ઢીંચણ સમાણાં નીર મોરી માતવણઝારી ઝૂલણાં […]
-
14 આવી આસોની રઢીયાળી રાત
આવી આસોની રઢીયાળી રાત મોરી માંહે માં… હે માંહે આવી આસોની રઢીયાળી રાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માંહે આવી આસોની રઢીયાળી રાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માં હે રૂડો ગરબો, હે રૂડો ગરબોહે રૂડો ગરબો કોરાવ્યો રૂડી ભાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માંહે […]
-
13 એવું પડવેથી પહેલુ માનું નોરતુ
એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રેએવા બીજા તણા ઉપવાસ રેમાતા આશાપુરા ગરબે રમે જી રેગરબે રમે ને તાળી પડે જી રેએવા પડછડે ટહુકે ઝીણા મોર રેમાતા આશાપુરા ગરબે રમે જી રે… એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રેએવા ચોથા તણા ઉપવાસ રેમાતા આશાપુરા ગરબે રમે જી રેગરબે રમે ને તાળી પડે જી રેએવા […]