-
102 વરસે ભલે વાદળી ને
વરસે ભલે વાદળી નેવાયુ ભલે વાયમાડી તારો દીવડો તોય ના બુઝાય હે આવે આંધી ને આવે તુફાનભલે ને જગમાં વાતો જ થાયમાડી તારો દીવડો તોય ના બુઝાયવરસે ભલે વાદળી નેવાયુ ભલે વાયમાડી તારો દીવડો તોય ના બુઝાય માજા ભલે ને મુકે મેરામણભલે ને ડુગરા ડોલી જાયમાડી તારો દીવડો તોય ના બુઝાયવરસે ભલે વાદળી નેવાયુ ભલે […]
-
101 કોણે માર્યો માં નો રોજો
કોણે માર્યો માં નો રોજોમારી આઈ ખોડલ નો રોજોમારી મછરાડી નો રોજોમારી આઈ ખોડિયાર નો રોજોકોણે માર્યો માં નો રોજોમારી ખમકારી નો રોજોમારી મગરાડી નો રોજોમારી આઈ ખોડિયાર નો રોજોકોણે માર્યો માં નો રોજોમારી આઈ ખોડલ નો રોજોમારી મછરાડી નો રોજોમારી આઈ ખોડિયાર નો રોજો કોણે માર્યો માં નો રોજોમારી ભેળીયા વાળીનો રોજોમારી ખોડિયાર મા […]
-
100 ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના
ડમ્મર ડાકલા વાગ્યા ચામુંડ માં નાડમ્મર ડાકલા વાગ્યા …..(૨)ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડ માં નાડુંગરા ડોલવા લાગ્યા …..(૨)ડમ્મર ડાકલા વાગ્યા ચામુંડ માં નાડમ્મર ડાકલા વાગ્યા …..(૨) હે ડાક ને ડમરૂ માને હરદમ વાગેડાક ને ડમરૂ માને …..હો …..હોહૈ ડાક ને ડમરૂ માને હરદમ વાગે .ભૂતડા જાય હવે બધા ભાગ્યા ચામુંડ માં નાડમ્મર ડાકલા વાગ્યા …..(૨)ડમ્મર ડાકલા […]
-
99 ડાકલુ વગાડ તારુ જાગરીયા
ડાકલુ વગાડ તારુ જાગરીયાડમ્મર ડાકલુ પાવળીયાકોણ ડાકલા નો ઘડનારો જાગરીયોશીવ શંકર કૈલાશ વાળો બાવલીયોડાકલુ વગાડ તારુ જાગરીયાડમ્મર ડાકલુ પાવળીયા કડીના કાંગરા વાળી મેલડીલટકાડી.મટકાડી…નવલખીલોંબડીયાળી ખમ્મા ખમ્મા માં મેલડીમલ્હાવ રાવ નો આખો મહેલ ડોલાવ નારીખમ્મા ખમ્મા માં મેલડીસોના નુ ડાકલુ ને પડે રૂપા ની હાંકડાકલુ વગાડ તારુ જાગરીયાડમ્મર ડાકલુ પાવળીયાકોણ ડાકલા નો ઘડનારો જાગરીયોશીવ શંકર કૈલાશ વાળો […]
-
98 ડેકલા વાગે દેવી તણા
ડેકલા વાગે દેવી તણા નેબધા ભુવા ધુણવા જાયડમ્મર વાગે છે …..(૨)હે નવલી આવી નવરાત્રી નેમાડી રમજો માજમ રાતડમ્મર વાગે છે …..(૨) હે નવ દુર્ગા મળી સામટીમાડી રમજો માજમ રાતડમ્મર વાગે છે ..…..(૨)ડેકલા વાગે દેવી તણા નેબધા ભુવા ધુણવા જાયડમ્મર વાગે છે …..(૨) મોમાઈ મારી માવડી નેમાડી રમવા આવો આજડમ્મર વાગે છે …..(૨)મિનાવાડા વાળી માવડી નેગરબે […]
-
97 પાવા માં પાવો વાગ્યો હો માં
પાવા માં પાવો વાગ્યો હો માંકેસરીયા ગરબા નો રંગ લાગ્યોરંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો હો માંકેસરીયા ગરબા નો રંગ લાગ્યોપાવા માં પાવો વાગ્યો હો માં આવી નોરતા ની નવ નવ રાતો હો માંકેસરીયા ગરબા નો રંગ લાગ્યોપાવા માં પાવો વાગ્યો હો માંકેસરીયા ગરબા નો રંગ લાગ્યો ગરબો રમતો રમતો આવે હો માંકેસરીયા ગરબા નો […]
-
96 અંબા આવો તો રમીએ
અંબા આવો તો રમીએઅમને રમતા ના આવડેઅમે રમીને બતલાવીયેચુંદડી ની જોડ છેએમાં મારો ભાગ છેમેં બોલાવી કેમ ના આવીએટલો મારો વાંક છેઅંબા આવો તો રમીએ બહુચર આવો તો રમીએઅમને રમતા ના આવડેઅમે રમીને બતલાવીયેકડલા ની જોડ છેએમાં મારો ભાગ છેમેં બોલાવી કેમ ના આવીએટલો મારો વાંક છેઅંબા આવો તો રમીએ ચામુંડ આવો તો રમીએઅમને રમતા […]
-
95 બાંધ્યો છે હીરલા ની દોર
હેતે ઝુલાવુ માં ને હીંડોળેબાંધ્યો છે હીરલા ની દોરમાડી તારો હીંડોળો ઝાકમઝોળ હડવે હીંચોળતા હીંડોળો હેમ નોડુંગર માં બોલે ઝીણા મોરમાડી તારો હીંડોળો ઝાકમઝોળબાંધ્યો છે હીરલા ની દોરમાડી તારો હીંડોળો ઝાકમઝોળહેતે ઝુલાવુ માં ને હીંડોળે
-
94 પેલા ડુંગર વાળા ડોશી
પેલા ડુંગર વાળા ડોશી મને લાડ લડાવેહે લાડ લડાવે ને પછી લાડવા ખવડાવેકે પછી ગરબા ગવડાવેહે પેલા ડુંગર વાળાપેલા ડુંગર વાળા ડોશી મને લાડ લડાવે મે ગુલામ મે ગુલામ મે ગુલામ તેરાતુ તો મેરી મૈયા કાલી મે હુ તેરા ચેલાઅજબ તેરી ચાકરી ઔર ગજબ તેરા ડેરાહે પેલા ડુંગર વાળા પેલા ડુંગર વાળા ડોશી મને લાડ […]
-
93 સોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણીહે ઈંઢોણીએ રતન જડાવું હો માંગરબે રમો તો રંગ જામશેસોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી ગરબો લઈને અમે ઉંઝા ગામ ગ્યાતાઉમિયા માં બારણા ઉગાડો હો માંગરબે રમો તો રંગ જામશેસોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી ગરબો લઈને અમે આરાસુર ગ્યાતાઅંબે માં બારણા ઉગાડો હો માંગરબે રમો તો રંગ જામશેસોના નો […]