Category: 28 માતાજીના ગરબા

  • 92 આવી આસુ સુદ અજવાળી

    આવી આસુ સુદ અજવાળી રે માંઅંબાજી ગરબે ઘુમે છેમાડી ગબ્બરના ગોખથી ઉતર્યા રે માંઅંબાજી ગરબે ઘુમે છેઆવી આસુ સુદ અજવાળી રે માંઅંબાજી ગરબે ઘુમે છે આજ સોળે સજી શણગાર રે માંઅંબાજી ગરબે ઘુમે છેગોવાળીયો ગાયો ચરાવે રે માંઅંબાજી ગરબે ઘુમે છેગોવાળીયો ચરામણ માંગે રે માંઅંબાજી ગરબે ઘુમે છે માં એ સુપડુ ભરી ને જવ આપ્યા […]

  • 91 પૃથ્વી માં પાવાગઢ મોટો

    પૃથ્વી માં પાવાગઢ મોટો રેફરતી ડુંગરીયા ની કોરગરબો રમણે ચઢ્યો રે લોલપૃથ્વી માં પાવાગઢ મોટો રે ડુંગર ઉપર મહાકાળી માં શોભતા રેએના પરચા નો નહી પારગરબો રમણે ચઢ્યો રે લોલપૃથ્વી માં પાવાગઢ મોટો રેફરતી ડુંગરીયા ની કોરપૃથ્વી માં પાવાગઢ મોટો રે ડુંગર ઉપર બેઠી બંન્ને બેનડીયોકાળી ભદ્રકાળી સોહાયગરબો રમણે ચઢ્યો રે લોલપૃથ્વી માં પાવાગઢ મોટો […]

  • 90 મને માવતર મળે તો

    મને માવતર મળે તોમારી અંબેમાં જેવા મળજોમારૂ મોનીતુ માં ને બાપમાવતર મળે તો અંબે જેવા મળજો આ ભવે મળ્યા માડી ભવો ભવ મળજોછોરૂડા જોણી માડી હંભાળ તમે રાખજોતારા ખોળે ખેલવા ના જાજા કોડમાવતર મળે તો અંબે જેવા મળજો આ યુગે મળ્યા માડી યુગો યુગ મળજોબાલુડા જોણી માડી ખોળે તમે રાખજોમારા અંતર ના તેડા ન દેવમાવતર […]

  • 89 પતઈ રાજા ગરબડીયો રે કોરાવો

    પતઈ રાજા ગરબડીયો રે કોરાવો .કે ઝીણી મેલો જાળીયો રે લોલઆયા રે આયાનવરાત્રી ના નવ દાડાકે માડી રમે ગરબે રે લોલપતઈ રાજા ગરબડીયો રે કોરાવોકે ઝીણી મેલો જાળીયો રે લોલ રમે રે રમે રાજા ની સોળ રાણીઆ નવી નાર કોણ રમે રે લોલરમ રે રમેરાજા ની સોળ રાણી આ નવીનાર કોણ રમે રે લોલપતઈ રાજા […]

  • 88 હે માડી રમવા ને આવ્યા છે રાસ

    હે માડી રમવા ને આવ્યા છે રાસચાંચર ચોક માં રેસૌ દેવો ની નજરુ માં આજચાંચર ચોક માં રેહે માડી રમવા ને આવ્યા છે રાસચાંચર ચોક માં રે હો અંબા ભવાની દિન દયાળીરમતા મે ભાળી વિશ ભૂજાળીહે પછી સુખ નો ઉગાડે પ્રભાતચાંચર ચોક માં રેસૌ દેવો ની નજરુ માં આજચાંચર ચોક માં રેહે માડી રમવા ને […]

  • 87 છોટો છોટો માડીને મન મોટો

    છોટો છોટો માડી ને મન મોટો કે ગરબો સોના નોહે માં ના નોરતા નો મહિમા મોટો કે ગરબો સોના નો મારી ખોડલ માં રમવા ને આવ્યા કે ગરબો સોના નોહે..સાથે સરખી સાહેલીઓ ને લાવ્યા કે ગરબો સોના નોછોટો છોટો માડી ને મન મોટો કે ગરબો સોના નોહે માં ના નોરતા નો મહિમા મોટો કે ગરબો […]

  • 86 હો માવડી માં હો માવડી માં

    હો માવડી માં..હો..હો..માવડી માંઆજે ચાંદો ચઢ્યો આકાશ માવડી માંઝીણા ઝીણા મોતી વેરાણા માં ના ચોક માંવીણો રે વીણો મોતી વેરાણા માં ના ચોક માં ભરૂ ભરૂ તોય છાબડી માં માય નહીવીણુ વીણ તોય વીણ્યા વીણાય નહીંહો માવડી માં..હો..હો..માવડી માંઆજે ચાંદો ચઢ્યો આકાશ માવડી માંઝીણા ઝીણા મોતી વેરાણા માં ના ચોક માંવીણો રે વીણો મોતી વેરાણા […]

  • 85 ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ

    ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલડુંગર ઉપર ટહુકે ઝીણા મોરકે ગરબે રમવા આવજો રે લોલઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ પહેલી કંકોત્રી રે પાવાગઢ મોકલો રે લોલહૈ દે જો મારી કાળકા માં ને હાથકે ગરબે રમવા આવજો રે લોલઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ બીજી કંકોત્રી રે ચોટીલા મોકલો […]

  • 84 આબુ માં અંબા જોયા

    આબુ માં અંબા જોયાપાવાગઢ કાળકા જોયાચોટીલે ચામુંડ જોયા રેજોયા બહુ રૂપે જોયા રે મોરાગઢ મોમાઈ જોયાઆશાપુરા મઢમાં જોયાસિકોતર દરિયે જોયા રેજોયા બહુ રૂપે જોયા રે રાજપરા ખોડલ જોયાખેડા ગામ મેલડી જોયાબુટમાં અરણજ જોયા રેજોયા બહુ રૂપે જોયા રે આબુ માં અંબા જોયાપાવાગઢ કાળકા જોયાચોટીલે ચામુંડ જોયા રેજોયા બહુ રૂપે જોયા રે

  • 83 હે તમે હીંચો તો તમને હીંચાવુ

    હે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માતહૈયા માં બંધ્યો હીંચકો રે માંહે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માતહૈયા માં બંધ્યો હીંચકો રે માં હૈયા ના હીંચકે ના મખમલ ગાલીચામાણેક કે મોતી નથી દીલ ના છે દોરડાહે ખાલી ભકિતનુ આસન બિછાવુ મોરી માતહૈયા માં બંધ્યો હીંચકો રે માંહે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી […]