-
62 માં તારા આશીર્વાદ મને બહુ
હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છેહે ઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છેઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છેમાં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છેએ મારી માં તારા… હો તારા પ્રતાપે મારે ખમ્મા-મજા છેતારા ઉપકાર મુજ પર ધણા છે…ઓ માં ભાવે તારી ભક્તિ કરતાદિવા તારા મેં ભર્યા છેહે દિવા માડી મેં […]
-
61 તુ દયાળી છે માં
તુ દયાળી છે માં માંગુ તારી દયાતુ દયાળી છે માં માંગુ તારી દયાતારા વિન સુનો છે ગરબો અહિયાતુ દયાળી છે…. ગબ્બરના ગોખ વાળી…ચાચર ના ચોક વાળી…નમુ ચરણોમા તારા,હો આરાસુર વાળી…તુ દયાળી છે….
-
60 તમે કુમકુમ પગલીયા પાડો મોરી
હે તમે કુમકુમ પગલીયા પાડો મોરી માતનોરતાની રાત આવીનોરતાની રાત આવી બાજોટિયા ઢાળીને ચોકે પધરાવશુંતારલા ભરેલી માને ચુંદડી ઓઢાડીશુંપહેરાવી ફૂલડાનો હાર મોરી માનોરતાની રાત આવી… આસોપાલવના તોરણ બંધાવજોકંકુ કેસરના સાથીયા પુરાવજોહરખે થી ફૂલડે વધાવીશું મોરી માતનોરતાની રાત આવી….
-
59 અંબા રમે જગદંબા રમે આરાસુર
અંબા રમે જગદંબા રમે,આરાસુર વાળી અંબા રમેહે.. ખમકારા કરતી ખોડલ આવે,સાથે બેનડીયું લઈ આવેહે.. રાજપરા વાળી માડી રમે,આરાસુર વાળી અંબા રમે ચોટીલા થી ચામુંડ આવે,સાથે જોગણીયુ લઈ આવેહે.. માડી પાચળ ના પળવાળી રમે,આરાસુર વાળી અંબા રમેઅંબા રમે જગદંબા… અંબાજી થી અંબાજી આવે,સાથે સરખી સહેલી લાવેહે.. માડી આશાપુરી ના ચોકે રમે,આરાસુર વાળી અંબા રમેઅંબા રમે જગદંબા…
-
58 ટહુકા કરતો જાય મોરલો
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાયટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાયહો ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાયટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વારપેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વારમારી અંબામાને લઈને તું તોઅંબામાને લઈને તું તો આવજે આપણે દ્વારકે મોરલો, કે મોરલોકે મોરલો ટહુકા કરતો […]
-
57 ચકરડી ભમરડી મારે ઘેર
ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝી રે ભાવની માંચકરડી નો રમનાર દેજો રે ભાવની માં સાવરે રે સોના નું મારુ પારણું ભાવની માંપારણાં નો પોઢ નાર દેજો રે ભાવની માંચકરડી ભમરડી મારે…. લીપેલું ગુંથેલું મારુ પારણું ભાવની માંપગલી નો પોઢ નાર દેજો રે ભાવની માંચકરડી ભમરડી મારે…
-
56 ખેલ ખેલ રે ભવાની માં
ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માંખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં હે તારા લોટા ને બલિહારી રે જય જય અંબે માંતારા લોટા ને બલિહારી રે જય જય અંબે માંજય જય અંબે માં જય જય અંબે માંજય જય અંબે માં જય જય અંબે માંહે તારી ચૂંદડી ને શણગાર રે જય […]
-
55 મારો સોનાનો ઘડુલો રે
મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છેમારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છેહો રાજ ઘૂંઘટની ઓરકોર પાલવની ઓરકોરગોરું મુખલડું મલકે રે હા પાણીડાં છલકે છેમારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે હે પચરંગી પાઘડી વાલાને બહુ શોહે રાજહે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજનવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજહો રાજ […]
-
54 લાવો કંકુડીયાને ચોખલિયા
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે,એ રે ચોખલિયા આરાસુર મોકલાવો રે,આરાસુર થી અંબે માં વહેલા આવો રે,નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે, લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે,એ રે ચોખલિયા રાજપરા મોકલાવો રે,રાજપરા થી ખોડીયાર માં વહેલા આવો રે,નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે , લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે.એ રે ચોખલિયા પાવાગઢ […]
-
53 ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબોઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબોએ ઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબોઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબોએ બંસરીના સૂરે રે માડી તારો સોના ગરબોબંસરીના સૂરે રે માડી તારો સોના ગરબોખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબોખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબોમાડી તારો સોના […]