-
19 આવી રૂડી અંબલીયાની ડાળ
આવી રૂડી અંબલીયાની ડાળહિંચકો રે બાંધ્યો હીર નો રે માણારાજહિંચકો રે બાંધ્યો હીર નો રે માણારાજ હે દાદા તમારે દેવુ હો તે દેજો રેહે દાદા તમારે દેવુ હો તે દેજો રેઅમારે જાવું વેગળું રે માણારાજ દાદા એ દોધા કાળજડા ના દાનદાદા એ દોધા કાળજડા ના દાનદિકરી ને હેતે વળાવ્યા રે માણારાજદિકરી ને હેતે વળાવ્યા રે […]
-
18 સવા બશેરનું મારું દાતરડું લોલ
સવા બશેરનું મારું દાતરડું લોલઘડ્યું ઓલા લાલિયા લુહારેમુંજા વાલમજી લોલહવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ સાવ રે સોનાનું મારું દાતરડું લોલહીરનો બંધિયો છે એનો હાથમુંજા વાલમજી લોલહવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલમેં રે વાઢ્યા છે દશ-વીશમુંજા વાલમજી લોલહવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ પરણ્યાનો ભારો […]
-
17 જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતાપીધો રે કસુંબીનો રંગરાજ મને લાગ્યો કસુંબીનો રંગકસુંબીનો રંગ, કસુંબીનો રંગહો રાજ મને લાગ્યો કસુંબીનો રંગહો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતાપીધો કસુંબીનો રંગહો રાજ પીધો કસુંબીનો રંગમાના ધોળાં રે ધાવણ કેરી ધારાએ ધારાએપામ્યો કસુંબીનો રંગહો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાંઘોળ્યો કસુંબીનો રંગહો રાજ […]
-
16 રૂખડબાવા તું હળવો હળવો હાલ
રૂખડબાવા તું હળવો હળવો હાલ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ ધરતી માથે આભ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ કૂવાને માથે કોસ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ મોરલી માથે નાગ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો જેમ ઝળૂંબે કંઈ બેટાને માથે બાપ જોગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો રૂખડબાવા […]
-
15 મારી મેના બોલે રે ગઢને કાંગરે
મારી મેના રે બોલે રે ગઢને કાંગરેકાયાના કુડા રે ભરોંસા‚દેહુંના જૂઠા રે દિલાસા‚મારી મેના રે બોલે રે ગઢને કાંગરે… એવી ધરતી ખેડાવો‚ રાજા રામની રે‚હીરલો છે રે ધરતીની માંય,હીરલો છે રે ધરતીની માંય‚મારી મેના રે બોલે રે ગઢને કાંગરે… એવી છીપું રે સમદરિયામાં નીપજે રે‚મોતીડાં છે રે છીપની માંય‚મોતીડાં છે રે છીપની માંય‚મારી મેના રે […]
-
14 વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં
ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલકહેજો દીકરી સખદખની વાત જોકવળાં સાસરિયામાં જીવવું રે લોલ હરખના દાડા તો માતા વહી ગયા રે લોલદખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જોકવળાં સાસરિયામાં જીવવું રે લોલ પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલવહુ કરે છે આપણા ઘરની વાત જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલવહુ […]
-
13 માડી હું તો બાર બાર વરસે
માડી હું તો બાર બાર વરસે આવિયોમાડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રેજાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે… દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રેકલૈયા કુંવર, પાણીડા ભરીને હમણાં આવશે માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યોમાડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રેજાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે… દીકરા, હેઠો રે બેસીને […]
-
12 આવી રૂડી અજવાળી રાત
આવી રૂડી અજવાળી રાત,રાતે તે રમવા નીસર્યા રે માણારાજઆવી રૂડી અજવાળી રાત,રાતે તે રમવા નીસર્યા રે માણારાજ… હે રમ્યા રમ્યા પૂર બે પૂર,સાયબોજી તેડાં મોકલે રે માણારાજરમ્યા રમ્યા પૂર બે પૂર,સાયબોજી તેડાં મોકલે રે માણારાજ… હે ઘેર આવો ઘર કેરી નાર રે,ઘેર આવો ઘર કેરી નાર રેઅમારે જાવું ચાકરી રે માણારાજઅમારે જાવું ચાકરી રે માણારાજ… […]
-
11 રામ લખમણ બે બાંધવા
રામ લખમણ બે બાંધવા રામૈયા રામબેય ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ રામને તરસ્યું લાગિયું રામૈયા રામલખમણ વીર પાણીડાં લાવ રે રામૈયા રામ ઝાડે ચડી જળ જોઈ વળ્યા રામૈયા રામક્યાંય ન દીઠું અમૃત નીર રે રામૈયા રામ ખેતર વચ્ચે ખરખરડી રામૈયા રામછેટેથી તબક્યાં છે નીર રે રામૈયા રામ વનરા તે વનમાં વાવલડી રામૈયા રામપાણી ભારે […]
-
10 નાગર નદજીના લાલ
નાગર નદજીના લાલરાસ રમંતાં મારી નથડી ખોવાણીકાના! જડી હોય તો આલકાના! જડી હોય તો આલરાસ રમંતાં મારી નથડી ખોવાણી પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતીતે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતીજોતી… જોતી… નાગર નંદજીના લાલરાસ રમંતાં મારી નથડી ખોવાણી એક એક મોતી માંહી સોના કેરો તારસોળસેં ગોપીમાં પ્રભુ! રાખો મારો ભારભાર… ભાર નાગર […]