Category: 27 લોકગીત

  • 09 રમો રમો ગોવાળિયા રમો

    રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીનેતારી તલવારે ત્રણ ફૂમકાહે તારી બંધુકે ઘમસાણુંગોવાળિયા રમો મારગડો મેલીનેરમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને તારા પગે રાઠોડી મોજડહે તુતો હાલે ચટક્તી ચાલેગોવાળિયા રમો મારગડો મેલીનેરમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને તારી બાહે બાજુબંધ બેરખાહે તારી દસેય આંગળીએ વેઢગોવાળિયા રમો મારગડો મેલીનેરમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને તારી તલવારે ત્રણ […]

  • 08 લીંબુડા ઝૂલે તારા બાગમાં

    લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલલીંબુડા ઝૂલે તારા બાગમાંલીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલલીંબુડા ઝૂલે તારા બાગમાં હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારાલીંબુડા ઝૂલે તારા બાગમાંહેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારાલીંબુડા ઝૂલે તારા બાગમાં એ લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલલીંબુડા ઝૂલે તારા બાગમાંલીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલલીંબુડા ઝૂલે તારા […]

  • 07 સોના વાટકડી રે

    સોના વાટકડી રે,કેસર ઘોળ્યાં રે વાલમિયાહે લીલો છે રંગનો છોડ,રંગમાં ઘોળ્યાં રે વાલમિયાસોના વાટકડી રે,કેસર ઘોળ્યાં રે વાલમિયા પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયાકાબિયુંની બબ્બે તારે જોડ,રંગમાં રોળ્યાં રે વાલમિયાહાથ પરમાણે ચૂડલો સોઈ રે વાલમિયાગુજરીની બબ્બે તારે જોડ,રંગમાં રોળ્યાં રે વાલમિયાસોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા ડોક પરમાણે હારલો સોઈ રે વાલમિયાહે હારલાની બબ્બે […]

  • 06 સાગ સીસમનો ઢોલિયો

    સાગ સીસમનો ઢોલિયો રે વાલમાઅમરા ડમરાનાં વાણ મારા વાલમાસાગ સીસમનો ઢોલિયો રે વાલમા… તિયાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમારુકમણી ઢોળે છે વાય મારા વાલમાસાગ સીસમનો ઢોલિયો રે વાલમા… વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમાસ્વામી અમને ચૂંદડિયુંની હોંશ મારા વાલમાસાગ સીસમનો ઢોલિયો રે વાલમા… કેવાં તે રંગમાં રંગાવું મારા વાલમાકેવી કેવી પડાવશું ભાત મારા વાલમાસાગ સીસમનો ઢોલિયો […]

  • 05 ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ

    હે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલચાંદો ઊગ્યો ચોકમાંહે લેરીડા હરણ્યું આથમી રેહાલાર શેરમાં રે અરજણિયા હે પાવો રે વગાડ મા ઘાયલહે પાવો રે વગાડ મા ઘાયલ પાવો રે વગાડમાપાવાના સુરે મન મોયા અરજણિયાપાવાના સુરે મન મોયા અરજણિયાહે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાંહરણ્યું આથમી રે હાલાર શેરમાં રે અરજણિયા… હે ઝાંપે મારી ઝૂંપડી ઘાયલહે ઝાંપે […]

  • 04 અમે મહિયારા રે ગોકુળ ગામના

    અમે મહિયારા રે ગોકુળ ગામનામારે મહી વેચવાને જાવામહિયારા રે…ગોકુળ ગામનાં મથુરા નીવાટ મહી વેચવાને નીસરીનટખટ એ નંદકિશોર માગે છે દાણ જી,હે..મારે દાણ દેવા નહી લેવા,મહિયારા રે…ગોકુળ ગામના યમુનાને તીર વા’લો વાંસળી વગાડતોભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતોહે…મારે જાગી જોવુ ને જાવુ.મહિયારા રે…ગોકુળ ગામના માવડી જશોદાજી કાનજીને વારોદુ;ખડા હજાર દિયે નંદજીનો લાલોહે…મારે દુઃખ સહેવા, નહીં કહેવા,મહિયારા રે…ગોકુળ […]

  • 03 મેલી દિયો ગિરધારી મારગડો

    મેલી દિયો ગિરધારી, મારગડો મારોમેલી દિયોને ગિરધારી. ખારા સમદરમાં મીઠી એક વીરડી,ત્યાં પાણી ભરે છે પાણિયારી,મારગડો મારો મેલી દિયોને ગિરધારીસાસુ ને સસરા ઘરમાં છે ભૂંડાં,એ મારી નણંદી છે નઠારી,મારગડો મારો મેલી દિયોને ગિરધારી નાનો દિયરિયો ઘરમાં છે લાડકો,એ મારી હાડ કાઢે છે તાણી તાણી,મારગડો મારો મેલી દિયોને ગિરધારીમેલી દિયોને ગિરધારી મારગડો મારોમેલી દિયોને ગિરધારી.

  • 02 અમે મૈયારાં કંસ રાજાનાં

    અમે મૈયારાં કંસ રાજાનાં,કોઈને ન દઈએ દાણ રેમારગડો મારો મેલી દિયોને કુંવર કાન એ.કિયા રાજાના તમે બેટડાને,શું છે તમારાં નામ રેમારગડો મારો મેલી દિયોને કુંવર કાન એ નંદરાજાના અમે બેટડા ને,કાનો છે મારું નામ,કાન કુંવરજી મારું નામ રે…મારગડો મારો મેલી દિયોને કુંવર એ દૂધે ભરી તલાવડી નેમોતીડે બાંધી પાળ રેએ… દૂધ તમારાં ઢોળાઈ જાશે,તૂટશે મોતીડાંની […]

  • 01 વા વાયાને વાદળ ઉમટ્યા

    વા વાયાને વાદળ ઉમટ્યા…૨હે ગોકુળમા ટહૂક્યા મોરમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… હે તમે મળવા તે ના વો શા માટેનહિ આવો તો નંદજીની આણમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… તમે ગોકુળમા ગૌ ધન ચોરંતાતમે છો રે સદાના ચોરમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… તમે કાળી તે કામળી ઓઢતાતમે ભરવાડોના ભાણેજમળવા આવો સુંદિરવર […]