Category: 27 લોકગીત

  • 01 વા વાયાને વાદળ ઉમટ્યા

    વા વાયાને વાદળ ઉમટ્યા…૨હે ગોકુળમા ટહૂક્યા મોરમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… હે તમે મળવા તે ના વો શા માટેનહિ આવો તો નંદજીની આણમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… તમે ગોકુળમા ગૌ ધન ચોરંતાતમે છો રે સદાના ચોરમળવા આવો સુંદિરવર શામળીયાવા વાયાને વાદળ ઉમટ્યા… તમે કાળી તે કામળી ઓઢતાતમે ભરવાડોના ભાણેજમળવા આવો સુંદિરવર […]