-
60 વાવડીનાં પાણી ભરવા ગ્યાંતા
હો રાજ રે !વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તામને કેર કાંટો વાગ્યો. હો રાજ રે !વડોદરાના વૈદડા તેડાવો,મારાં કાંટડિયા કઢાવો,મને પાટડિયા બંધાવો;મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે !ધોરાજીના ઢોલિયા મંગાવો,માંહી પાથરણાં પથરાવો,આડા પડદલા બંધાવો;મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે !ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો,મારા ધબકે ખંભા દુખે;મને કેર કાંટો વાગ્યો. હો રાજ રે !સસરાજીને ચોવટ કરવા […]
-
59 વેલ્યું છૂટિયું રે વીરા
વેલ્યું છૂટિયું રે વીરા વાડીના વડ હેઠધોળીડાં બાંધ્યા રે વડને વાંકીએ ચાર પાંચ સૈયરું રે વીરા પાણીડાંની હાર્યવચલી પાણિયારીએ વીરને ઓળખ્યો ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસારબાપની બોલાશે વીરને ઓળખ્યો વીરા ચાલો રે દખણી બેનીને ઘેરઉતારા દેશું ઊંચા ઓરડા વેલ્યુ છોડજો રે વીરા લીલા લીંબડા હેઠધોળીડાં બાંધજો રે વચલે ઓરડે નીરીશ નીરીશ રે વીરા લીલી […]
-
58 શરદ પુનમની રાતડી રંગ
શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો,માતાજી રમવા ચાલો રે રંગ ડોલરીયો. રમી ભમી ઘેર આવીયા રંગ ડોલરીયો,માતાજી જમવા ચાલો રે રંગ ડોલરીયો. માતાએ પીરસી લાપસી રંગ ડોલરીઓ,માએ નાખ્યા તલના તેલ રે રંગ ડોલરીયો. આવી છે અજવાળી રાતડી રે રંગ ડોલરીયો,કાંઈ ચાદો ચઢ્યો આકાશે રે રંગ ડોલરીયો.
-
57 માછલી વિયાણી દરિયાને બેટ
માછલી વિયાણી કાંઈ દરિયાને બેટસરવણ રિયો એની માને પેટ કાળી પછેડી ને ભમરિયાળી ભાતસરવણ જનમ્યો માઝમ રાત અડી કડી ને નવઘણ કૂવોત્યાં સરવણનો જનમ હુઓ લાંબી પીપળ ટૂંકા પાનસરવણ ધાવે એની માને થાન સાત વરસનો સરવણ થીયોલઈ પાટીને ભણવા ગીયો ભણી ગણી બાજંદો થીયો નેસુખણી નારને પરણી ગીયો સુખણી નાર મારાં વચન સુણો રેમારાં આંધળા […]
-
56 સાત સાત ભાઈઓ ને એક બેનડી
સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલપહેરી ઓઢી કરે લીલા લહેર જોસાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલબાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલમંડાણી લગનિયાની વાત જોલગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલએ જી રે….લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલપેટીયું પટારા પચાસ જોકરિયાવર કર્યો બેનીને સામટો રે લોલલઈને હાલ્યા બેનીબા […]
-
55 સાયબા હું તો ત્રાંબાની હેલ્યે પાણી
સાયબા હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ, સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ રેસાયબા, મુને મુંબઇમાં મો’લ ચણાવજો રે લોલ. સાયબા, મારે સાસરો ભલા પણ વેગળા રે લોલ,સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે. સાયબા, મારી સાસુ ભલાં પણ વેગળા રે લોલ,સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે. સાયબા, મારે જેઠ ભલા […]
-
54 સાહ્યબા સડક્યું બંધાવ
સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવુંવાગડ જાવું મારે ભુજ શે’ર જાવું વાગડ જાતાં મુને તડકા રે લાગેસાહ્યબા ઝાડ રોપાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવુંવાગડ જાતાં મુને તરસ્યું રે લાગેસાહ્યબા વાવ્યું બંધાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવુંવાગડ જાતાં મુને ભૂખલડી લાગેસાહ્યબા કંદોઈ બેસાડ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ […]
-
53 સૈયર મેંદી લેશું રે
મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડએક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચારસૈયર મેંદી લેશું રે મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલમેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલસૈયર મેંદી લેશું રે મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલમેં ભોળીએ એમ જાણ્યું કે બેડલાં ફોડી મેલસૈયર મેંદી લેશું રે મારી સાસુએ એમ […]
-
52 સોનલ રમતી રે ગઢડાને ગોખે જો
સોનલ રમતી રે ગઢડાને ગોખે જો,ગઢડાને ગોખે જો,રમતાં ઝીલાણી સોનલ ગરાસણી. આડો આવ્યો રે, સોનલ ! દાદાનો દેશ જો,દાદાનો દેશ જો,સોનલે જાણ્યું જે દાદા છોડવશે.દાદે દીધાં રે સોનલ ! ધોળુડાં ધણ જો,ધોળુડાં ધણ જો,તો યે ન છૂટી સોનલ ગરાસણી. આડો આવ્યો રે, સોનલ ! કાકાનો દેશ જો,કાકાનો દેશ જો,સોનલે જાણ્યું જે કાકો છોડવશે.કાકે દીધાં રે […]
-
51 સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી
સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણીકોના તે ઘરના ભરીશ પાણી રાજ રાજવણકહે તો ઉતારું તારું બેડલું હો જીકહે તો ઓવારું મારું દલડું હો જી રે જોઈને વિચારી મારગ રોકજે જુવાનડાકાંઈ નથી તારે મારે નેડા રાજ રાજિયામેલી દે નીચો મારો છેડલો હો જીછોડી દે નીચો મારો છેડલો હો જી રેસોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણી તારે બેડલિયે ગોરી […]