gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 27 દયા જીસ દિલ મેં ના હોવે

    દયા જીસ દિલ મેં ના હોવે,દિલ કો લેકે કયા કરના,રહે જો રાતદિન બિષ મેં,અમીરસ દેકે કયા કરનાદયા જીસ… સદા સંસાર મેં રાજી,બને બૈરાગમેં પાજી,ન હો પંડિત ન હો કાજી,ફિર સંગ રહકે કયા કરનાદયા જીસ… ન છોડે જૂઠે ભોગો કો,બસાવે ઘર મેં રોગો કો,‘સત્તાર’ ફિર બોધ ઉન લોગો કો,અપના દેકે ક્યા કરનાદયા જીસ…

    October 8, 2022
  • 26 અલખ તુને ખેલ બનાયાં ભારી

    અલખ તુને ખેલ બનાયાં ભારી,ગુરૂજી તેરી લીલા અપરંપારી… ઇસ કાયા મેં પાંચ તત્વ હય,દુગ્ધા ઉનમેં નારી,પચ્ચીસ પ્રકૃતિ સાથ રખે વો,અયસી હય બિસતારીઅલખ તુને ખેલ… પાંચ પચ્ચીસ મિલ કર ઘર કે અંદર,કરત હય મારા મારી,પાંચ કો માર કર પચ્ચીસ કો બસ કર,તભી કરે સરદારીઅલખ તુને ખેલ… ઇસ કાયા મેં દસ દરવાજે,દસ મેં ઝીણી બારી,એ બારી જોવિરલા […]

    October 8, 2022
  • 25 એવી પ્યાલી મેં તો પીધી

    એવી પ્યાલી મેં તો પીધી રેમારા સદગુરૂને હાથે,પીતાં મારે પ્રીત બંધાણીમારા પ્રીતમવર સંગાથેએવી પ્યાલી… પ્રેમ તણી લાગી છેઅગ્નિ પ્રગટી હાડો હાડ રે,અણસમજુ અજ્ઞાની મુજનેગાંડી ગણીને કાઢે રેએવી પ્યાલી… પ્રેમે સદગુરૂ મુજને મળીયાસફળ થયો જન્મારો રે,હું ગાંડી કે દુનિયા ગાંડીજ્ઞાની આપ વિચારે રેએવી પ્યાલી… સ્વામીના તો સુખને બહેનીપરણેલી સ્ત્રી જાણે,શું સમજે કુંવારી કન્યાએ તો પિયરિયુ વખાણે […]

    October 8, 2022
  • 24 આવત મોરી ગલીયન મેં

    આવત મોરી ગલીયન મેં ગોપાલ,આવત જાવત નાચ દિખાવત,શ્યામ સુંદિર નંદલાલ… શ્યામ મુરારી ગિરિવર ધારી,માત યશોદા કે બાલ,શ્યામ સુંદિર નંદલાલ… હાથે લકડીયાં કાંધે કામલીયાં,બંસી બજાવે કૃપાલ,શ્યામ સુંદિર નંદલાલ…. ભલ ભય ભંજન કંસ નિકંદન.ભક્તન કે પ્રતિપાલ,શ્યામ સુંદિર નંદલાલ…. દાસ સત્તાર ઘર મંગલ બાજત,દરશન દેત દયાલ,શ્યામ સુંદિર નંદલાલ…

    October 8, 2022
  • 23 કરશો ના જુઠા વિચાર

    કરશો ના જુઠા વિચાર,ઓ ભાઇકરશો ના જુઠા વિચાર… જુઠા વિચારે તમો જુઠા કહેવાશો,અને બગડે મનુષ્ય અવતારકોઇ કરશો ના…. સાચા વિચારે તમો સતિયા કહેવાશો,ને ઓળખાશો કિરતારકોઇ કરશો ના…. મતિ ત્યાં ગતિ એમ શાસ્ત્ર પોકારે,એમાં જુઠ નથી રે લગારકોઇ કરશો ના…. સત્ય શ્રવણ કરો, સત્ય ગ્રહણ કરો,જરૂર થશે રે ઉદ્ધારકોઇ કરશો ના…. ‘દાસ સત્તાર’ કર જોડી,હરિ ભજી […]

    October 8, 2022
  • 22 દિન કે દયાળુ તુમી

    દિન કે દયાળુ તુમી દુસરા ન કોઇ,ગોદડી પુરાની શ્યામ દીજે મોરી ધોઇદિન કે દયાળુ… અનાથો કે નાથ પ્રભુ હાથ પકડ લીજે,દીજે દાન દર્શકા મૈં રાતદિન રોઇદિન કે દયાળુ… ફંદે મેં ફસી હું નાથ અનાથ કે છુડ઼ાઓ,ભૂલ ગઇ રંગ રાગ સુધ બુધ ખોઇદિન કે દયાળુ… નાત-જાત ભુલી ઔર માત તાત ભૂલી,હો ગઇ ફજેત મૈને લોક લાજ […]

    October 8, 2022
  • 21 ધાર્યું ધણીનું થાય

    ધાર્યું ધણીનું થાય પરંતુ,સત્ય કર્મ તું કરતો જા,સેવક બનીને સેવા કરજે,ધ્યાન ધણીનું કરતો જા તનથી મનથી વચનથી સાચી,સેવા કરજો ભાઇ,સત્યમેવ જયતે આફર તો,એમાં શાની નવાઇ,દયા ધર્મમાં નિશદિન રહેજે,નિડર થઇ વિચરતો જાસેવક બનીને યોગી તો પોતાનું કરતાં,ભક્ત તો દુઃખમાં દુઃખીયા,સુખ દુઃખમાં છે સાથી સૌના,પ્રભુ નામમાં સુખીયા,બે મારગ છે સમજુ શાણા,મન ભાવે તે કરતો જાસેવક બનીને મરવું […]

    October 8, 2022
  • 20 હરીગુન ગાના

    હરીગુન ગાના,ગુરૂ રૂપ કા ધર ધ્યાના ગુરૂ કા ધ્યાન ધરો,બુરે કામો સે ડરો,પ્રભુ ભજન કરો,સાચા ધન કમાના રે હરિ ગુન ગુરૂ ગોવિંદ એક.દુગ્ધા કો દુર ફેંક,ત્તિન ચક્ષુ સે દેખ,દોનો કા ઠીકાના રે હરિ ગુન નામ સે બનત કામ,ધ્યાન સે મિલત રામ,બસે વો તો ઠામો ઠામ,ચરણો મેં ચિત્ત લાના રે હરિ ગુન પ્રભુ કી માયા જાલ,ફસે […]

    October 8, 2022
  • 19 હમસે રાર કરો ના મુરારી

    હમસે રાર કરો ના મુરારી,મૈં તો હારી તોસે હારી તુમ નિર્લજ નટખટ હો કાના,તુમ જૈસે હમ નાહી,જાઓ હટો મત મારગ રોકો,દુંગી મુખસે ગાલીમૈં તો હારી લોક દેખે ઔર લાજ ન આવે,કૈસે નિપટ ગિરધારી,ત્રિપુટી તીર નિકટ પનઘટ,રોકત હો બ્રજનારીમૈં તો હારી બન મેં જાઓ ગૌઆ ચરાવો,ગોપ સે લાડ લડાવો,થનગન થનગન થૈ થૈયા નાચો,મોરલી બજે પ્યારી પ્યારીમૈં […]

    October 8, 2022
  • 18 જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વર

    જ્ઞાની કરતાં ઘટમેં પુજા ઇશ્વરજ્ઞાની કા નહીં દુજા મસ્જિદ જ્ઞાની મંદિર જ્ઞાની,જ્ઞાની દરીયા કુંજા,કુંજે મેં દરિયા પાયા,અંધોને નહી બુઝાજ્ઞાની કરતાં મંતર જ્ઞાની તંતર જ્ઞાની,જ્ઞાની સીજદા રોજા,અજ્ઞાની કો ગમ નહીં આવે.જબતક મન હૈ ગોઝાજ્ઞાની કરતાં ઇત ઉત ક્યું અથડાવે,મુરખ નાહક લેકર બોજા,લકડા બગલેમેં શહેર ઢંઢેરા,ઘટ ભીતર નહીં સુજાજ્ઞાની કરતાં અપના ચેલા આપ હી બનકર,ગુરૂ ઘટમેં જો […]

    October 8, 2022
←Previous Page
1 … 115 116 117 118 119 … 231
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress