gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 05 તને જોઈ પણ જોઈ ન સક્યો

    તને જોઈ પણ જો ન શક્યોબીજા હારે જોઇ રહી ન શક્યો,તને હસતી જોઇ, તારા સામે રડી ના શક્યોચુપચાપ રહ્યો, કાઇ બોલી ના શક્યોતને જોઇને મારો પગ ના ટક્યોતને કેવી હતી દિલના વાત કઇ ના શક્યોતને હસતી જોઇ પ્રેમના નામથી વિશ્વાસ ઉઠી ગયોલાગ્યુ જાણે એવુ મારા રોમ રુઠી ગયોજીગા જાનુડીનો સાથ આજ છટી ગયોપરભવનો પ્રેમ પલ […]

    September 13, 2022
  • 04 તડકો છાયો

    હો તડકો છાયોહો તડકો છાયો ભલે ગમે તેવો થાય,પણ મારો કદી પ્રેમ નઈ ઓસો થાય,તડકો છાયો ભલે ગમે તેવો થાય,પણ મારો કદી પ્રેમ નહી ઓછો થાય,હો સમય અને તારીખ કદી રોકાઈ જો જાયતને મળ્યા વિના મારો દાડો નહિ જાયહે તડકો છાયો, ભલે ગમે તેવો થાયપણ મારો કદી પ્રેમ જાતે હસીને જાનુ, મને તુ રડાવે ભલે,પણ […]

    September 13, 2022
  • 03 દિલનો દર્દી

    દિલનો દર્દી બનાયો તે ભલેપણ દુવા હુ કરુ છુ તને દુઃખ નહી પડેનથી ખબર હવે શું થશે કાલેપણ દુઆ હુ કરુ છુ તને દુઃખ નહી પડેભલે તુ ભભુલી જાય હવે મારો હક ના થાયભલે કદી સામે ના મળેપણ દુવા હુ કરુ છુદિલનો દરદી બનાયો તારી ખુશીઓને કોઈની નજરુ ના લાગે,બધુ તને મળે જે દિલથી તુ […]

    September 13, 2022
  • 02 મારે કેટલા ટકા

    એલી હોભળયુ છે તનેરૂપિયાવાળો મળી ગ્યો છે કોઇએટલે મોઢુ ફેરવી લેસે, મારી હોમુ જોઇતને એવુ લાગતુ હસે, તને હુ કગરીસતને એવુ લાગતુ હસે, તને હુ રોકીસઅરે મારે કેટલા ટકાતારે જવુ હોય તો જા મારે કેટલા ટકાહવે નથી પરવા, મારે કેટલા ટકાતને રૂપિયાવાળો હો ભલે અમે નોના ઘરના,પણ દિલમા ના દગો હોય,રૂપિયા દોલત જોઇને જોનેફરી જાય […]

    September 13, 2022
  • 31 હે કાનજી હા કાનજી

    હે કાનજી હા કાનજીતમ વિના સુના રાજતમ વિના સુના રાજ.સુના ગોકુળ ગામ કાનજીસુના ગોકુળ ગામ કાનજી.હે કાનજી હા કાનજી.કાનજી કાનજી કરતી ફરું,કાનજી કાનજી કરતી ફરું.વનરાવન ની વાટ વાલીડા,વનરાવન ની વાટ વાલીડા.હે કાનજી હા કાનજી હો સોનાના મહેલ છે તમારા,નાના છે ગામડા અમારા.ઓ મહેમાન થાવને અમારા,દાસ છીએ અમે તમારા.કાનજી કાનજી કરતી ફરું,કાનજી કાનજી કરતી ફરું.યમુનાને ઘાટ […]

    September 13, 2022
  • 30 કૃષ્ણ હઠીલો

    કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલોકાન હઠીલો મારો કૃષ્ણ હઠીલોગોકુલ છોડી ને હાલ્યો ગયોકાન હઠીલો મારો કૃષ્ણ હઠીલોગોકુલ છોડી ને હાલ્યો ગયોકાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો જોઈ મેડીયું ની મૌલાતતારી યાદ આવી ગયીતારી યાદ આવી ગયીજોઈ મેડીયું ની મૌલાતતારી યાદ આવી ગયીતારી યાદ આવી ગયીકે કામણગારો કાલો ઘેલોકાન હઠીલો મારો કૃષ્ણ હઠીલોગોકુલ છોડી ને હાલિયો વીયોકાન […]

    September 13, 2022
  • 29 કાનુડા ના કાળજા માં ચીરા

    આખી દુનિયા એ જોયા મોંઘા હીરાના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરાહે આખી દુનિયા એ જોયા મોંઘા હીરાના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરાના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરાહે એના આંસુ વહ્યા તા ધીરા ધીરાના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરાના જોયા કોઈએ કાનુડા ના કાળજા માં ચીરાના જોયા કોઈએ […]

    September 13, 2022
  • 28 રાધા ને ભૂલી કાન

    કાના તારી યાદ માં હું ઝૂરી રહી વનમાંસૂનું લાગે કાના તારા વિના ગોકુળમાંકાના તારી યાદ માં હું ઝૂરી રહી વનમાંસૂનું લાગે કાના તારા વિના ગોકુળમાં હો રાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનોરાધા ને ભૂલી કાન બન્યો છે બીજાનોકેમ કરી જાશે જન્મારો, જન્મારોકેમ કરી જાશે જન્મારો તારા વિના મને સૂનું સૂનું લાગેકાના વિના જગ અધૂરું […]

    September 13, 2022
  • 27 વડવાળાના દેશમાં

    એ ધોળી ધજાયુ એ ધોળી ધજાયુએ ધોળી ધજાયુ ફરકે કોના દેશમાંધોળી ધજાયુ ફરકે કોના દેશમાંએ સતની ધજા ફરકે કોના દેશમાંધરમની ધજા ફરકે કોના દેશમાં હા ધોળી ધજાયુ ફરકે કોના દેશમાંધોળી ધજાયુ ફરકે કોના દેશમાંએ વડવાળાના દેશમાંદુધરેજ ગામમાંઝાલાવાળ દેશમાંવટેશ્વરના ધામમાં ધોળી ધજાયુ ફરકે કોના દેશમાંધોળી ધજાયુ ફરકે કોના દેશમાંએ સતની ધજા વડવાળાના દેશમાંધરમ ધજા વટેશ્વરના દેશમાં […]

    September 13, 2022
  • 26 આજ તે ભોળો નાથ આયો

    ન પુછ મેરી પહેચાનમૈં તો ભસ્મધારી હુંભસ્મ સે હોતા હે જિનકા સિંગારમૈં ઉસ મહાકાલ કા પુજારી હુંઅલખ હે શ્રાવણ કેરો માસ આયોએ ભૂતો જો સરદાર આયોઅરે શ્રાવણ કેરો માસ આયોભૂતો જો સરદાર આયોનાચો ભાઈ નાચોઆજ તે ભોળો નાથ આયો હે ડમરૂ પાયી નચાઅજીત મુજો નાથ આયોદેવો નો મહાદેવ આયોકૈલાશ મા તાંડવ મચાયોઅરે…. મંદિરો નાદ સુણાયોનાચો […]

    September 13, 2022
←Previous Page
1 … 136 137 138 139 140 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress