-
07 હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,તારી ધૂન લાગી ભોળા , તારી ધૂન લાગી,હર હર શંભુ ભોળા… પાર્વતી નાં પ્યારાં તમારી ધૂન લાગી,ગણેશજી નાં પિતાં તમારી ધુન લાગી,હર હર શંભુ ભોળા… લાંબી જટાવાળા તમારી ધૂન લાગી,ગળે સર્પ કાળા. તમારી ધૂન લાગી,હર હર શંભુ ભોળા… કૈલાસે વસનારા, તમારી ધૂન લાગી,ડાક ડમરુવાળાં, તમારી ધૂન લાગી,હ૨ હર શંભુ […]
-
06 બટુક બળિયો છે બ્રહમચારી
બટુક બળિયો છે બ્રહમચારીબજરંગ એનું નામ રે… તેલ ચડે સિંદુર ચડે રે…ગળે આકડાં ની માળા રે…રામ નામનાં પત્થર તરીયાંબાંધ્યો સેતુ-પુલ રે… લંકા બાળી રાવણ મારયોસીતાજી ને ઘેર લાવ્યાં રે…સીતાજી ને અયોધ્યા લાવીઅતિ આનંદ વરસાવ્યો રે… નામ લેતાં નાસે પાપો.અમર રહો હનુમાન રે…બટુક બળિયો છે બ્રહમચારીબજરંગ એનું નામ રે…
-
05 ભાવ થકી ભજવા ભગવાન
ભાવ થકી ભજવા ભગવાન,સુખ દુઃખ આવે સંસારમાં… દુ:ખથી ન ડરવું, હિંમત ન હારવી,શિવજી ને સોંપ્યો સુકાન,સુખ દુ:ખ આવે સંસાર માં…ભાવ થકી ભજવા… કોઇ દિન આંગણીયે લગ્નની તૈયારી,કોઇ દિન રુદિયા માં ઘાવ,સુખ-દુ:ખ આવે સંસારમાં…ભાવ થકી ભજવા… કોઇ દિન જમવા માં મેવા ને માવા,કોઇ દિન કરીએ, ઉપવાસ,સુખ-દુ:ખ આવે સંસારમાંભાવ થકી ભજવા…
-
04 અંજનીનો જાયો બજરંગી બાબા
અંજનીનો જાયો, બજરંગી બાબાબોલાવે તમારાં બાળ,હનુમાન દર્શન આપોને… તેલ ચઢને, સિંદૂર ચઢે છે,ચઢે છે આકડાંની માળ,હનુમાન દર્શન આપો નેઅંજનીનો જાયો… છલાંગ મારી કુદ્યાં સમંદર,સીતાજીની શોધ કરનાર,હનુમાન દર્શન આપોને.અંજનીનો જાયો… નાના બાલુડા પાયે પડીને,વિનવે વારંવારહનુમાન દર્શન આપો ને.અંજનીનો જાયો…
-
03 કનૈયા લે કનૈયા લે
કનૈયા લે કનૈયા લેમધુરી મૌરલી તારીકનૈયા લે કનૈયા લેમધુરી મૌરલી તારી હસેલાં ને રડાવે છે.૨ડેલાં ને હુસાવે છે.કનૈયા લે કનૈયા લેમધુરી મૌરલી તારી ભૂલેલાં ને સ્મરણ તારુંસુપંથે દોરનારું છે.કનૈયા લે કનૈયા લેમધુરી મૌરલી તારી
-
02 દુનિયા ચલેનાં શ્રી રામ કે બીનાં
દુનિયા ચલેનાં શ્રી રામ કે બીનાંરામજી ચલેનાં હનુમાન કે બીનાંરામજી ચલેનાં હનુમાન કે બીનાંરામજી ચલેનાં હનુમાન કે બીનાંદુનિયા ચલેનાં… રાવણ મરે નાં શ્રીરામ કે બીનાંલંકા જલેનાં હનુમાન કે બીનાંલંકા જલેનાં હનુમાન કે બીનાંદુનિયા ચલેનાં… લક્ષ્મણ મૂર્છા મેં આયા તોબુટી આવેનાં હનુમાન કે બીનાંબુટી આવેનાં હનુમાન કે બીનાંદુનિયા ચલે નાં…
-
20 સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુ
સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુકરતે હૈ હમ શુરુ આજ કા કામ પ્રભુસુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુકરતે હૈ હમ શુરુ આજ કા કામ પ્રભુ શુધ્ધ ભાવ સે તેરા ધ્યાન લગાયે હમવિધ્યા કા વરદાન તુમ્હિ સે પાયે હમશુધ્ધ ભાવ સે તેરા ધ્યાન લગાયે હમવિધ્યા કા વરદાન તુમ્હિ સે પાયે હમહા વિધ્યા કા વરદાન તુમ્હિ સે […]
-
19 અમે તો તમારા નાનાં બાળ
અમે તો તમારા નાનાં બાળ,અમારી તું લેજે સંભાળઅમે તો તારાં નાનાં ડગલે પગલે ભુલો અમારી,દે સદબુદ્ધિ ભુલો વિસારી,તુજ વિણ કોણ લેશે સંભાળઅમે તો તારા નાના દીન દુખિયાનાં દુઃખ હરવાને,આપો બળ મને સહાય કરવાને,અમ પર પ્રેમ ધણો વરસાવઅમે તો તારા નાનાં બાળ જીવન અમ વીતે હર્ષેના દુનિયાની મલિનતા સ્પર્શે,અમારું હસવું રહે ચિરકાળઅમે તો તારાં નાનાં
-
18 ભૂલો ભલે બીજું બધું માબાપને
ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહીઅગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડુંએ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી કાઢી મુખેથી કાળિયા, મોંમા દઈ મોટા કર્યાઅમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહી લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કર્યાએ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી લાખો […]
-
17 તેરી પનાહ મેં હમે રખના
તેરી પનાહ મેં હમે રખનાશીખે હમ નેક રાહ પર ચલના કપટ, કર્મ, ચોરી, બેઈમાની,ઔર હિંસા સે હમ કો બચાના,નાલી કા બન જાયે ના પાનીનિર્મલ ગંગા જલ હી બનાનાઅપની નિગાહે મેં હમે રખનાશીખે હમ નેક રાહ પર ચલના ક્ષમાવાનતુજ સાકોઈનહી.ઔર મુજસાકોઈનહી અપરાધી,પુણ્ય કી નગરી મેં ભી મૈનેપાપો કી ગઠરી બાંધીકરુણા કી છાઁવ મેહ મે રખના,શીખે હમને […]
