gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 17 લગનનું ટાણું એક દી આવશે જીવરાજા

    લગનનું ટાણું એક દી’ આવશે જીવરાજાજાન તારી જબરી જોડાવશે રેકાયા તો તારી ત્યારે થરથર ધ્રુજશેઅન્નપાણીડાં નહીં ભાવશે રેલગનનું ટાણું એક દી’ આવશે જીવરાજાજાન તારી જબરી જોડાવશે રે સગા રે વાલા તારી પાહે નહિ આવેતારા મુવા માટે ની બાધા રાખશે રેસ્વાર્થનો પ્રેમ સહુ ઉપલો બતાવશેરોદણા રડીને દેખાડશે રેઅંત વેળાંએ તને પસ્તાવો થાશેજીવનની નાવ તારી ડૂબશે રેલગનનું […]

    September 5, 2022
  • 16 નાથ જોડી હાથ પાયે પ્રેમથી

    હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએશરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજોપરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરેત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજોપરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ […]

    September 5, 2022
  • 15 હંસલા હાલો રે હવે

    હંસલા હાલો રે હવે,મોતીડાં નહી રે મળે,આ’તો ઝાંઝવાના પાણી,આશા જુઠી રે બંધાણીમોતીડાં નહી રે મળે ધીમે-ધીમે પ્રીતી કેરોદીવડો પ્રગટાવ્યો,એને રામના રખોપે મે’તોઘુંઘટે ઓઢાડ્યોપણ વાયરો વાયો રે ભેંકાર,માથે મેહુલાનો મારદીવડો નહી રે બળેમોતીડાં નહી રે મળે વેલો રે મોડો રે મારોસાહ્યબો પધારે,એને કહેજો કે ચુંદડી,લાશે રે ઓઢાડેકાયા ભલે રે બળે,માટી માટીમાં મળેપ્રીતડી નહી રે બળેમોતીડાં નહી […]

    September 5, 2022
  • 14 તાળી પોડો તો મારા રામની રે

    તાળી પોડો તો મારા રામની રે,બીજી તાળી ના હોય જો,વાતો કરો તો મારા રામની રે,બીજી વાતો ના હોય જો,તાળી પોડો તો બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે ,બાળપણ કોને કહેવાય જો,બાળપણમાં ધ્રુવને ભગવાન મળ્યા રે,બાળપણ એને કહેવાય જો,વાતો કરો તો મારા રામની રે,બીજી વાતો ના હોય જો,તાળી પોડો તો મારા રામની રે,બીજી તાળી ના હોય […]

    September 5, 2022
  • 13 ઊંચી મેડી તે મારા સંતની રે

    ઊંચી મેડી તે મારા સંતની રે,મેં તો મા’લી ન જાણી રામઊંચી મેડી તે મારા સંતની રે,મેં તો મા’લી ન જાણી રામ. અમને તે તેડાં શીદ મોક્લ્યાં,કે મારો પીંડ છે કાચો રામ,મોંઘા મૂલની મારી ચુંદડી,મેં તો મા’લી ન જાણી રામ ઊંચી મેડી તે મારા સંતની રેઅડધાં પેહર્યાં અડધાં પાથર્યાં,અડધાં ઉપર ઓઢાડ્યાં રામચારે છેડે ચારે જણાં,તોયે ડગમગ […]

    September 5, 2022
  • 12 ભૂલો ભલે બીજું બધું મા બાપને

    ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિઅગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડુંએ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યાઅમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યાએ કોડના પુરનારના, કોડને ભૂલશો […]

    September 5, 2022
  • 11 અરજી અમારી સુણો શ્રીનાથજી

    હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજીશ્રીનાથજી લઈ જાજે તારા ધામમાંહાંરે વહાલા હાંરે મારા અંત સમયના બેલીહાંરે હવે મેલો નહિ હડસેલીહાંરે હું તો આવી ઉભો તમ દ્વારેશ્રીનાથજી લઇ જાજે ફર ધામમાંહાંરે વહાલા હાંરે નાથ કરુણા તણા છો સિંધુહાંરે હું તો યાચું છું એકજ બિંદુહાંરે એક બિંદુમાં નહિ થાય ઓછુંશ્રીનાથજી લઈ જાજે તારા ધામ માંહાંરે વહાલા હાંરે […]

    September 5, 2022
  • 22 ભજનમાં આવવું પડશે

    જેવી મોગરાની માળા,એવા રણછોડરાય રૂપાળા;દર્શન કરવાં પડશે…ભજનમાં આવવું પડશે. જેવા રણછોડરાયના હાથ,એવા ગોમતીજીના ઘાટ;ઘાટે નાવું પડશે…ભજનમાં આવવું પડશે. જેવા રણછોડરાયની ધજા,એવી ભક્તિમાં છે મજા;મજા માણવી પડશે…ભજનમાં આવવું પડશે. જેવા ગોમતીજીનાં પાણી,એવી સંતજનોની વાણી;વાણી સાંભળવી પડશે…ભજનમાં આવવું પડશે. જમુનાજીનાં નીર,એવા સુભદ્રાના વીર;વીરને નીરખવા પડશે…ભજનમાં આવવું પડશે. જેવા અંતર માયલી બાજરી,દેજો મંદિરમાં સૌ હાજરી;હાજરી આપવી પડશે…ભજનમાં આવવું […]

    September 5, 2022
  • 21 સાચા સત્સંગમાં લાલો દેખાય

    સાચા સત્સંગમાં લાલો દેખાયસાચા સત્સંગમાં રે આજ મનેલાલો દેખાય છે,ભક્તિના રંગમાં રે આજ મનેલાલો દેખાયછે. જૂનાગઢ ગામ છે અને નાગરોની નાત છે,નરસૈયાના ધામમાં આજ મનેલાલો દેખાય છે. ચિતોડ ગામ છે ને મેવાડાની નાત છે,મીરાંના ઝેરમાં રે આજ મનેલાલો દેખાય છે. જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે,દ્રૌપદીનાં ચીરમાં રે આજ મનેલાલો દેખાયછે. વીરપુર ગામ છે […]

    September 5, 2022
  • 20 તારી એક એક પળ જાય લાખની

    તારી એક એક પળ જાય લાખની,તું તો માળા રે જપી લે ઘનશ્યામની, ખાલી આવ્યા, ખાલી જાશો,સાથે શું લાવ્યા લઈ જાશો,જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી.તું તો માળા… જૂઠા જગના જૂઠા ખેલ,મનવા મારું તારું મેલતું તો છોડી દેને ચિંતા આખા ગામનીતું તો માળા… ભક્તિ ખાડા કેરી ધાર,તેથી ઊતરશો ભવ પાર,જેને લાગી લગન ભગવાનનીતું તો માળા… મનમા લાગી […]

    September 5, 2022
←Previous Page
1 … 184 185 186 187 188 … 231
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress