gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 40 કૃષ્ણ કરો યજમાન

    કૃષ્ણ કરો યજમાન,પ્રભુ તુમ કૃષ્ણ કરો યજમાન,કૃષ્ણ કરો યજમાન,પ્રભુ તુમ કૃષ્ણ કરો યજમાન જાકી કિરત વેદ વખાનત…૨સાખી દેત પુરાણ પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો મોર મુકુટ પીતાંબર સોહે…૨કુંડલ  ઝળકત  કાન પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો મીરા કે પ્રભુ ગિરધર નાગર,દો દર્શન કા દાન પ્રભુ તુમપ્રભુ તુમ કૃષ્ણ કરો

    September 1, 2022
  • 39 કબહુ મિલે પિયા મેરા

    કબહુ મિલે પિયા મેરાકબહુ મિલે પિયા મેરાગોવિંદ કબહુ મિલે પિયા મેરા (ચરણ કમલ કો હસ હસ દેખુ,રાખુ નેણા  નેરા)…૨નિરખણ કો મોહે ચાવ ઘણેરો…૨કબ દેખુ મુખ તેરાકબહુ મિલે પિયા વ્યાકુળ પ્રાણ ધરે ના ધીરજ,મિલ તુ  મિત  સવેરામીરા કહે પ્રભુ ગિરધર નાગર…૨તાપ તપન બહુ તેરાકબહુ મિલે પિયા

    September 1, 2022
  • 38 કાનુડો બહુ કવરાવે રે જશોદા

    કાનુડો બહુ કવરાવે રે જશોદાતારો કાનુડો બહુ કવરાવે મહિ માખણ માટ છીકે થી ઉતારી(ખાઇ નહી એટલા ઢોળે રે જશોદાતારો કાનુડો બહુ કવરાવે)…૨કાનુડો બહુ કવરાવે જળ જમનાના હુ તો ભરવાને જાતી(પાછળથી બેડલા પછાડે રે જશોદાતારો કાનુડો બહુ કવરાવે)…૨કાનુડો બહુ કવરાવે માંડ કરીને ગાય દોહવાને બેસુ(મધુરી મોરલી વગાડે રે જશોદાતારો કાનુડો બહુ કવરાવે)…૨કાનુડો બહુ કવરાવે મોરલી વગાડી મારુ કાન અકળાવે(મોહના બાણ […]

    September 1, 2022
  • 37 હે દેવ દ્વારિકા વાળા

    હે દેવ દ્વારિકા વાળા,સોનાની નગરીના રાજાશ્યામળીયા શેઠ અમારા,દરીયે નગરી શોભે તારી દ્વારીકાઉચા મોલને અજબ જરુખા,દેવ દ્વારિકાવાળાહે દેવ દ્વારિકા વાળા,તારા દરબારમા વાગે વાજાશ્યામળીયા શેઠ અમારા,તારા દરબારમા વાગે વાજા,શ્યામળીયા શેઠ અમારા, સોનાની ખાટ ને, રૂપાની પાટ છે,રાજ રજવાડે વાલા, રૂડો તારો ઠાઠ છેરાણી પટરાણીઓ માલે રંગમેલમાસાચુ કહી દો કોણ વસેલુ છે દિલમાદેવ દ્વારિકાવાળા…હે દેવ દ્વારિકા વાળા,નથી ભુલાતી હજુ […]

    September 1, 2022
  • 36 કાનુડો શું જાણે મારી પ્રિત

    કાનુડો શું જાણે મારી પ્રિતબાઈ અમે બાળ કુંવારા રેકાનુડો શું જાણે… જળ રે જમુનાના અમે ભરવાને ગ્યાતા વાલાકાનુડે ઉડાડ્યા આછા નીર,કે નીર ઉડ્યા ફ૨૨૨ રે…..૨કાનુડો શું જાણે.. વૃંદા રે વનમાં વાલે રાસ રચ્યા છે વાલા,સોળસો ગોપીના તાણ્યા ચીરચીર ફાટ્યા ચર૨૨ રે….૨કાનુડો શું જાણે.. જમુનાને કાઢે વાલો ગોધણ ચારે રેવાંસળી વગાડી ભાગ્યા ઢોરકે ઢોર ભાગ્ય હ૨૨૨૨ […]

    September 1, 2022
  • 35 શ્રીકૃષ્ણ શરણં મમ

    શ્રીકૃષ્ણઃ શરણં મમ, શ્રીકૃષ્ણઃ શરણં મમશ્રીકૃષ્ણઃ શરણે મમ, શ્રીકૃષ્ણઃ શરણં મમકદમ કેરી ડાળો બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ જમુના કેરી પાળો બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમવ્રજ ચોરાસી કોસ બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમકુંડ કુંડની સીડીઓ બોલે, શ્રીકૃષ્ણ શરણં મમકમલ કમલ પર મધુકરબોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમ ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમવૃંદાવનનાં વૃક્ષો બોલે, શ્રીકૃષ્ણઃ શરણં મમગોકળિયાની […]

    September 1, 2022
  • 34 કાનુડો માગ્યો દેને રે યશોદા

    કાનુડો માગ્યો દેને રે યશોદા મૈયા,મોહન માગ્યો દે. આજની રાત અમે રંગભર રમશુંપ્રભાતે પાછો માંગી લેને રે યશોદા મૈયાકાનુડો માગ્યો જવ તલ ભાર અમે ઓછો નવ કરીએત્રાજવડે તોળી તોળી લેને રે યશોદા મૈયાકાનુડો માગ્યોકાંબીને કડલાને અણવટ વિછીયાહાર હૈયાનો માંગી લેને રે યશોદા મૈયાકાનુડો માગ્યો હાથીને ઘોડા આ માલ ખજાનામેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયાકાનુડો માગ્યો […]

    September 1, 2022
  • 33 રાધે રાધે રટો ચલે આયેંગે

    રાધે રાધે રટો ચલે આયેંગે બિહારીઆયેંગે બિહારી ચલે આયેંગે બિહારીરાધે રાધે, રાધે રાધે રટો ચલે રાધા મેરી ચંદા, ચકોર હૈ બિહારીરાધા મેરી મીસરી તો સ્વાદ હૈ બિહારીરાધા મેરી ગંગા તો ધાર હૈ બિહારીરાધે રાધે, રાધે રાધે રટો ચલે રાધા રાની તન હૈ તો પ્રાણ હૈ બિહારીરાધા રાની મોહીની, તો મોહન બિહારીરાધા રાની સાગર તરંગ હૈ […]

    September 1, 2022
  • 32 પારણીયું બંધાય જશોદાજી ગાય

    પારણીયું બંધાય, જશોદાજી ગાય,લાલો મારો પારણીયામાં ક્યારે પોઢી જાય મારા લાલાને હિંચકે ઝુલાવું,હું તો ગીત મધુરા ગાઉંએના હૈયામાં મારે સમાવું,મારા હૈયામાં તેને સમાવુંએનુ મુખડુ લાલન લાલ,એના ગુલાબી છે ગાલકેવો સુંદર સોહાય….પારણીયું હું તો ઈચ્છુ કે જલ્દીના એનેકોઈ રમાડવા ના માંગેએને બાંધ્યો છે ફાળે ધાગે,એને કોઈની નજર ના લાગેમારો લાલો કરમાય,એતો જોયુ નવ જાય….૨મારૂ દિલડુ દુભાય…….પારણીયું […]

    September 1, 2022
  • 31 આજે સૌને જયશ્રીકૃષ્ણ

    આજે સૌને જયશ્રીકૃષ્ણકાલે વહેલા આવજોહરિગુણ ગાવા, હરિરસ પીવા,આવે તેને લાવજોઆજે સૌને જયશ્રીકૃષ્ણ મન મંદિરના ખૂણે ખૂણેથીકચરો કાઢી નાંખજોઅખંડ પ્રેમ તણી જ્યોતિનેકાયમ જલતી રાખજોઆજે સૌને જયશ્રીકૃષ્ણ વહેવારે પૂરા રહીનેપરમાર્થમા પેસજોસઘળી ફરજો અદા કરીનેસતસંગતમાં બેસજોઆજે સૌને જયશ્રીકૃષ્ણ હરતાં ફરતાં કામો કરતાંહૈયે હરિને રાખજોમાન બડાઈ મૂકી દઈનેઈર્ષા કાઢી નાંખજોઆજે સૌને જયશ્રીકૃષ્ણ હૈયે હૈયાં ખૂબ મિલાવીહરિનું નામ દિપાવજોભક્તિ કેરાં […]

    September 1, 2022
←Previous Page
1 … 197 198 199 200 201 … 231
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress