gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 12 કભી રામ બનકે કભી શ્યામ બનકે

    કભી રામ બનકે કભી શ્યામ બનકેચલે આના પ્રભુજી ચલે આના તુમ શ્યામ રૂપમે આનારાધા સાથ લેકે મુરલી હાથ લેકેચલે આના પ્રભુજી ચલે આના… તુમ શિવ રૂપમે આનાપાર્વતી સાથ લેકે ડમરુ હાથ લેકેચલે આના પ્રભુજી ચલે આના… તુમ રામ રૂપમે આનાસીતા સાથ લેકે ધનુષ હાથ લેકેચલે આના પ્રભુજી ચલે આના… તુમ વિષ્ણુ રૂપમે આનાલક્ષ્મિ સાથ લેકે […]

    September 1, 2022
  • 11 હરી તારા નામ છે હજાર

    હરી તારા નામ છે હજારકિયા નામે લખવી કંકોત્રીરોજ રોજ બદલે મુકામકિયા નામે લખવી કંકોત્રી મથુરામાં મોહન તું ગોકુલમાં ગોવાળિયોદ્વારકા માં રાજા રણછોડ,કિયા નામે લખવી કંકોત્રી… કોઈ કહે સીતારામ કોઈ કહે રાધેશ્યામકોઈ કહે નંદનો કિશોર,કિયા નામે લખવી કંકોત્રી… ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા તે અનેકઅંતે તો એક નો એક,કિયા નામે લખવી કંકોત્રી… ભક્તો તારા છે અપાર […]

    September 1, 2022
  • 54 દર્શન દ્યો માં શ્રી યમુનાજી

    દર્શન દ્યો માં શ્રી યમુનાજીહું તો બીજા કશાથી નથી રાજી,પાન કરાવો અમૃત જળના,જોર હટાવો માયા બળ ના,રટણ કરાવો શ્રી રાધાવરના,દર્શન દ્યો માં શ્રી યમુનાજી શરણ પડ્યો છું દુખડા કાપો,તાપ નિવારી સુખડાં આપો,યુગલ સ્વરૂપ મારા હૃદયે સ્થાપો,દર્શન દ્યો માં શ્રી યમુનાજી અહર્નિશ સેવામાં દિન ગાળું,કૃષ્ણ કૃપાળુ દીનતા માંગુ,અવિચળ પદ માંગુ પાયે લાગુ,દર્શન દ્યો માં શ્રી યમુનાજી […]

    September 1, 2022
  • 53 તમે મને માયા લગાડી શ્રીનાથજી

    તમે મને માયા લગાડી શ્રીનાથજી,તમે મને માયા લગાડી બાળપણામાં લીલા બતાવી,માસી તે પૂતના સંહારીઅઘાસુર માર્યો વ્હાલે બકાસુર માર્યોપેલી અધમ ગણિકા ઉદ્ધારી શ્રીનાથજી,તમે મને માચા લગાડીતમે મને માયા લગાડી શ્રીનાથજી ટચલી આંગળીયે વ્હાલે, ગોવર્ધન તોડ્યો,જળ નાખ્યા છે વારી વારીકાલિન્દી કાંઠે શ્રીકૃષ્ણ પધાર્યાનાથી લીધો છે નાગ કાળી શ્રીનાથજી,તમે મને માયા લગાડીતમે મને માયા લગાડી શ્રીનાથજી શરદપુનમની રાતે […]

    September 1, 2022
  • 52 શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો

    શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યોબીજો ચડતો નથી એકોય રંગ વિઠ્ઠલનાથઆવોતે રંગ મને સિદ લગાડ્યોશ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો… હુતો વ્રજમાં ગઈ ને મારું મન મોયુંમારી જાખી પુરવની પ્રીત વિઠ્ઠલનાથ    આવોતે રંગ મને સિદ લગાડ્યોશ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો… મારે રહેવું અહીયાં ને મેળ તારો થયોહવે કેમ કરી ટાણા જાય વિઠ્ઠલનાથઆવોતે રંગ મને […]

    September 1, 2022
  • 51 પ્રેમ ભરીને હું આવી

    પ્રભુ પ્રેમ ભરીને હું આવીકટોરી ભરી લાવી છુ ગિરધારીદૂધ ગાયનું કાઢેલકટોરી ભરી લાવી છુ ગિરધારી રેપ્રભુ પ્રેમ ભરીને હું સાકર નાખી મોળી અહી એલચી ચારોડીદહીં બદામ કેસર ઘોળીકટોરી ભરી લાવી છુ ગિરધારી રેપ્રભુ પ્રેમ ભરીને માખણને મિશ્રી લેજો દૂધ પાક પુરીનું કેજોપ્રભુ જમીને દર્શન દેજોકટોરી ભરી લાવી છુ ગિરધારીપ્રભુ પ્રેમ ભરીને ખારુંને મોળું કેજો જે જોઈંએ તે માંગી […]

    September 1, 2022
  • 50 શ્રીજી બાવાએ કૃપા કરી આંગણ

    શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે,આંગણ અવસર આવ્યોરેશ્રીજી પધાર્યા શ્રીયમુનાજી પધાર્યાશ્રીમહાપ્રભુજી પધાર્યા રે, શ્રીજીબાવાએ કૃપા સોના સુરજ આજ ઉગ્યો આંગણીયે,પધાર્યો પુષ્ટિ આધાર રેહૈયે હરખન ના માયે સાહેલી,ધન્ય ભાગ્ય અમારા રેશ્રીજીબાવાએ કૃપા આંગણ વાળી સ્વચ્છ કરાવ્યું,તોરણીય બંધાવ્યા રે….૨કુમ કુમના રૂડા ચોક પુરાવી,ફૂલડાં તો વેરાવ્યા રેશ્રીજીબાવાએ કૃપા શ્રીજી નીરખીને મારી આંખો હરખાયે રેમંગલ ગીત ગવાય રે  ઝાંજ મૃદંગ ને બજે શરણાઈ,રંગ રાસ રમાય […]

    September 1, 2022
  • 49 વાકે અંબેડી શ્રીનાથજી

    વાકે અંબેડી શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપશ્રીવલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપશ્રીવલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ પાધ બાંધે વાલો જરકસી ને સુદીર વાધા સાજપટકા દે છે પચરરંગના સજ્યા તે શોળે શ્રીગારપટકા દે છે પચરરંગના સજ્યા તે શોળે શ્રીગાર કેસરી તીલક સોહામણા નાસીકા વિશ્ર્વાધાતચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હારચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના […]

    September 1, 2022
  • 48 મારા શ્રીનાથજીને સોનાની ઘંટી

    મારા શ્રીનાથજીને સોનાની ઘંટીતેમા દળાય નહિ ને બજરો ને બંટીજીણુ દળુ તો ઉડી ઉડી જાયકેસર દળું તો સામગ્રી થાયમારા શ્રીનાથજી માંડી તારા કાનને એવી છે ટેવ રેઅમારી વાહે ફરતો રે રેતોહરતો જાય ફરતો જાયગોપીઓના મટકા ફોડતો જાયમારા શ્રીનાથજી ઘેરે આવીને એતો માખણ માંગેમાખણ આપું ત્યારે મિસરી રે માંગેહે ખાતો જાય ખવડાવતો જાયમાંકડાને ઘરમાં ઘાલતો જાય  મારા શ્રીનાથજી બે ચાર […]

    September 1, 2022
  • 47 શ્રીજી છેલરે છોગાળો

    શ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળોમારા મનડા કેરો મોર મારા ચિતડાનો ચોરશ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળોમારા મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર શ્રીજી અલબેલો લટકાળો, શ્રીજી રૂપે રંગે કાળોશ્રીજી યમુનાજી નો ભરથાર મારા ચિતડાનો ચોરશ્રીજી છેલ રે છોગાળો શ્રીજી ગોપીયોનો પ્યારો, શ્રીજી નંદનો દુલારોશ્રીજી રાસમા રમનાર મારા ચિતડા નો ચોરશ્રીજી છેલરે  છોગાળો શ્રીજી ભક્ત્તોનો રખવાળો,શ્રીજી […]

    September 1, 2022
←Previous Page
1 … 201 202 203 204 205 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress