gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 20 સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

    સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણીહે ઈંઢોણી રે રતન જડાવું હો માંઈંઢોણી રે રતન જડાવું હો માંરમવા…હે રમવા આવો તો રંગ જામશે રેહે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણીસોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી હો ગરબો લઈને અમે આરાસુર ગ્યાતાગરબો લઈને અમે આરાસુર ગ્યાતાહે અંબેમા બારણાં ઉઘાડો હો માંઅંબેમા બારણાં ઉઘાડો હો માંરમવા… હે રમવા આવો તો રંગ […]

    August 31, 2022
  • 19 તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે

    (તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રેહો મારી અંબાજી મયા)…3હે તારા વાઘને પાછો વાળ રેહો મારી અંબાજી માહે તારા વાઘને પાછો વાળ રેહો મારી અંબાજી માહે તારા ડુંગરેથી ઉતર્યો…… (હો તારા ડુંગરીયે કેમ તો ચઢાય રેહો મારી અંબાજી મા)…..૩હે તારા વાઘની લાગે બહુ બીક રેહો મારી અંબાજી મયાહે તારા વાઘની લાગે બહુ બીક રેહો મારી અંબાજી મયાહે […]

    August 31, 2022
  • 18 આદ્યશક્તિ તુજને નમુ બહુચરા

    આદ્યશક્તિ તુજને નમુ બહુચરા,ગુણપત લાગુ પાયહે દિન જાણીને દયા કરો મા બહુચરામુખે માગુ તે થાયઆદ્યશક્તિ તુજને નમુ વાણી આપોને પરમેશ્વરી રે બહુચરાગુણ તમારા ગવાયચોસઠ બેની મળી સામટી રે બહુચરામાનસરોવર જવાયઆદ્યશક્તિ તુજને નમુ સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરાધરાવ્યો બહુચર નામસામસામા બે ઓરડા રે બહુચરાસોનુ ખડે સો નારઆદ્યશક્તિ તુજને નમુ શુંભ નિશુંભને હાથે હણ્યા બહુચરાબીજા અનેક […]

    August 31, 2022
  • 17 અંબા અભય પદ દાયની રે

    અંબા અભય પદ દાયની રેઅંબા અભય પદ દાયિની રે,શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની,અંબા અભય… હેમ હિંડોળે હિંચકે રે,હીંચે આરાશુરી માત ભીડ ભંજની,અંબા અભય… સંખીઓ સંગાથે કરે ગોઠડી,આવે આઠમ ની રાત ભીડ ભંજની,અંબા અભય… સર્વે આરાશુર ચોક માં રે,આવો તો રમીએ રાસ ભીડ ભંજની,અંબા અભય… એવે સમે આકાશ થી રે,આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની,અંબા અભય… કોણે […]

    August 31, 2022
  • 16 ચપટી ભરી ચોખાને ઘી નો છે

    ચપટી ભરી ચોખાને ઘી નો છે દીવડોશ્રીફળની જોડ લઈને રે,હાલો હાલો પાવાગઢ જઈએ રે,ચપટી ભરી ચોખા ને… સામેની પોળેથી માળીડો આવે,ગજરાની જોડ લઈને રે,હાલો હાલો પાવાગઢ જઈએ રે,                     ચપટી ભરી ચોખા ને… સામેની પોળેથી સોનીડો આવે,ઝુમ્મરની જોડ લઈને રે,હાલો હાલો પાવાગઢ જઈએ રે,        […]

    August 31, 2022
  • 15 એક વણઝારી ઝૂલણાં ઝૂલતી

    એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી,મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી તીવણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… માએ પહેલે પગથીયે પગ મૂક્યો,માની પાની સમાણાં નીર મોરી માતવણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… માએ બીજે પગથીયે પગ મૂક્યો,માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માતવણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી… માએ ત્રીજે પગથીયે પગ મૂક્યોમાનાં ઢીંચણ સમાણાં નીર મોરી માતવણઝારી ઝૂલણાં […]

    August 31, 2022
  • 14 આવી આસોની રઢીયાળી રાત

    આવી આસોની રઢીયાળી રાત મોરી માંહે માં… હે માંહે આવી આસોની રઢીયાળી રાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માંહે આવી આસોની રઢીયાળી રાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માં હે રૂડો ગરબો, હે રૂડો ગરબોહે રૂડો ગરબો કોરાવ્યો રૂડી ભાત મોરી માંપગલાં પાડોને બિરદાળી માં હો…પગલાં પાડોને બિરદાળી માંહે […]

    August 31, 2022
  • 13 એવું પડવેથી પહેલુ માનું નોરતુ

    એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રેએવા બીજા તણા ઉપવાસ રેમાતા આશાપુરા ગરબે રમે જી રેગરબે રમે ને તાળી પડે જી રેએવા પડછડે ટહુકે ઝીણા મોર રેમાતા આશાપુરા ગરબે રમે જી રે… એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રેએવા ચોથા તણા ઉપવાસ રેમાતા આશાપુરા ગરબે રમે જી રેગરબે રમે ને તાળી પડે જી રેએવા […]

    August 31, 2022
  • 12 માએ ગરબો કોરાવ્યો ગગન

    માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રેસજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે… ગાગરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માતચુંદલડીમાં ચંદ છે સાથે રૂપલે મઢી રાતજોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગતમે જોગનીયો સંગકે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રેમાએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે… ચારે જુગના ચૂડલા માનો સોળે કળાનો વાનઅમ્બાના […]

    August 31, 2022
  • 11 તું કાળી ને કલ્યાણી રે મા

    તું કાળી ને કલ્યાણી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું ચારે યુગમાં ગવાણી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું કાળી ને કલ્યાણી રે મા… તને પહેલાં તે યુગમાં જાણી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું શંકરની પટરાણી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું ભસ્માસુર હરનારી રે મા,જ્યાં જોઉં ત્યાં જોગમાયાતું કાળી ને કલ્યાણી રે મા… તને બીજા તે યુગમાં […]

    August 31, 2022
←Previous Page
1 … 214 215 216 217 218 … 231
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress