gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 112 તને નમે છે મોટા મોટા ભૂપ

    હે તને નમે છે મોટા મોટા ભૂપ રેગણપતિ દેવ રેહે તને નમે છે મોટા મોટા ભૂપ રેગણપતિ દેવા રેહે તમે રિદ્ધિ સિદ્ધિ ના છોને નાથગજાનન દેવ રેહે તમે રિદ્ધિ સિદ્ધિ ના છોને નાથગણપતિ દેવા રેહે તને નમે છે મોટા મોટા ભૂપ રે.. હે દાદા આવો ઉતારા દેશું ઓરડા રેગણપતિ દેવા રેહે દાદા આવો ઉતારા દેશું […]

    October 12, 2023
  • 15 નમું ગુણેશા નમું હનુમંતા

    નમું ગુણેશા, નમું હનુમંતા,એ બે દેવોમાં કોણ બળવંતા ગણેશજી કહે છે મારે રિધ્ધી સિધ્ધી નારીહનુમાનજી કહે છે હું તો બાળ બ્રહમચારીનમું ગુણેશા… ગણેશજી કહે છે મને ફુલ ચઢે તાજાંહનુમાનજી કહે છે મને આંકડાની માળાનમું ગુણેશા… ગણેશજી કહે છે મને ચૂરમાના લાડુંહનુમાનજી કહે છે મને તેલ ચઢે ટાઢુંનમું ગુણેશા… ગણેશજી કહે છે મેં તો સૂર્ય રથ […]

    September 20, 2023
  • 14 પ્રથમ પેલા સમરિયે રે

    દુંદાળો દુખ ભંજનો અને સદા એ બાળે વેશએ જી દુંદાળો દુખ ભંજનો જી… જી… એ જી..અને સદા એ બાળે વેશપ્રથમ પેલા સમરિયે, હો શ્રીગૌરીનંદ ગણેશ પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળારિધ્ધી સિધ્ધીના દાતાર દેવતારિધ્ધી સિધ્ધીના દાતાર દેવતામ્હેર કરોને મહારાજ જી એ માતા રે કહીએમાતા રે કહીએ પાર્વતી રે, સ્વામી તમને સૂંઢાળાપિતા રે શંકરદેવ દેવતા, […]

    September 20, 2023
  • 93 રીમ ઝીમ વરસે મેહુલિયો

    રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમેરીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમેમળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે અઢી અક્ષર નું ચોમાસુ ને બે અક્ષર ના અમેખોટ પડી અડધા અક્ષર ની પુરી કરજો તમેરીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમેમળવા મુજને વેલા આવો વાર ના કરતા તમેમળવા મુજને વેલા આવો […]

    September 19, 2023
  • 92 યાદ તારી આવે

    હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રેહો હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રેહો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રેહો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રેયાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે આમ તું મને રાહ ના જોવડાવ જોઘડી ઘડી હવે રોજ ના રોવડાવ […]

    September 19, 2023
  • 90 મારા વીરા

    હું બેની મારી નારે ભીંજાવશો આંખડી રેઆંખડી રે……. આંખડી રેબેની મારી પારકી…. બેની મારી પારકી રેયે બેની મારી નારે ભીંજાવશો આંખડી રેહરખ આયો વીરા તને બાંધતા રાખડી રેહે ઓહુ તારા….. ઓહુ તારા…..ઓહું તારાકાળજા ના કટકા કરે ચાર ઓહું તારાબેની મારી નારે ભીંજાવશો આંખડી રેહો મને હરખ થયો વીરા તને બાંધતા રાખડી રે હું તારા વિના […]

    September 19, 2023
  • 89 મંડપ જોયા તારા આંગણે

    યે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રેહે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રેપરને ત્યારે પોની આયા પોપણે હો જી રેયે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જી રેપરને ત્યારે પોની આયા પોપણે હો જી રે હો ઉગમણે થી આવશે તારી જોન રેઉતરશે નઈ ગળે મારા ધાન રેઉગમણે થી આવશે તારી જોન […]

    September 19, 2023
  • 88 સબંધ રહી જ્યા નોમના

    હો છોડ્યા છે મારા ગોમનાસબંધ ખાલી રહી જ્યા રે નોમનાહો મળીશું હવે કેમનાસબંધ ખાલી રહી જ્યા રે નોમનાહો યાદોમાં તારી આંખે આંશુ ઉભરાશેજોયા વગર તને કેમનું જીવશેયાદોમાં તારી આંખે આંશુ ઉભરાશેજોયા વગર તને કેમનું જીવશેહો અમે કઈ શક્યા કોઈ નાસબંધ ખાલી રહી જ્યા રે નોમનાહો છોડ્યા છે મારા ગોમનાસબંધ ખાલી રહી જ્યા રે નોમનાસબંધ ખાલી […]

    September 19, 2023
  • 87 બેવફા નો એવોર્ડ

    પ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલપ્રેમ નું નાટક ને પ્રેમિકા નો રોલતેતો જબરો રે કર્યો એ મને નવરો રે કર્યોએ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યોએ બેવફા નો એવોર્ડ જા તને રે મળ્યોપ્રેમ ની રમત માં ચીટિંગ નો સ્કોરતે જબરો રે કર્યો એ મને નવરો રે કર્યોઅરે બેવફા નો એવોર્ડ જા તને રે […]

    September 19, 2023
  • 110 દ્વારિકા દેશ જોયો

    દ્વારિકા દેશ જોયોગોકુળનો ગોવાળ જોયોદ્વારકા દેશ જોયો,મૂર્તિ મા મન મોહ્યા,શામળીયાને ભાળી રોયો,ગોમતી મા પાપ ધોયા,રુઠેલા રૂક્ષ્મણી જોયા,દેવ ભુમિ મા સુદ બુધ ખોયા,તુ જસોદા નો લાડકવાયો,નંદ ની આંખ્યો નો તારો,ચોરી માખણ ખાનારો,ગોવાળોનો છે સથવારોગોપીઓના મન હરનારોવન વગડે ગાયો ને ચારોરાધા ના રુદીયે રમનારોકાળીયો તુ કામણગારો,ગોકુળ થી મથુરા આવ્યોમાવતર ને જેલે સોડાયોમામા તે કંસ ને પસડયોનરસિંહ મહેતા […]

    September 10, 2023
←Previous Page
1 … 20 21 22 23 24 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress