gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 04 મા મોગલ તારો આશરો

    મા મોગલ તારો આશરોઓ મા, ઓ મા, ઓ મામા મોગલ તારો આશરોઓ મા, ઓ મા, ઓ મા… મુઠ્ઠીભર બાજરોને ભર્યો પણીયારો દેજેઆંગણિયે પારણા ઝુલાવજેમા, આંગણિયે પારણા ઝુલાવજેદીવાની દિવેટને ઘી થી પલાળજે ને,નેહડા રૂડાં દીપાવજેમાઁ, નેહડા રૂડાં દીપાવજેકે તારા ચરણોની ચડતી રાખજે માઁકે તારા છોરૂડાની ચડતી રાખજેમાઁ રાખજેને આયલ ભણજેને મીઠો હોંકારોમા મોગલ તારો આશરોઓ મા, […]

    June 16, 2022
  • 03 હા મોગલ હા

    હો ભર્યા પનિહારે પાવડુ પાણીનો જડેહો ભર્યા પનિહારે પાવડુ પાણીનો જડેભર્યા પનિહારે પાવડુ પાણીનો જડેમોગલ રુઠે તો ઈ ગોત્યાનો જડેહે ભર્યા ભંડારે અન્ન નો દાણોનો જડેભર્યા ભંડારે અન્ન નો દાણો નો જડેમોગલ રુઠે તો ઈ ગોત્યા નો જડે…હા મોગલ હા મોગલ મોગલ મારી માવડીહા મોગલ હા મોગલ મોગલ મારી માવડી મન અભિમાનમાં ઈ મોટપમાં માલતોહદનો […]

    June 16, 2022
  • 02 મોગલ આવશે રે

    આવશે આવશે આવશે મોગલ આવશેમોગલ આવશે મોગલ આવશેમોગલ આવશે રે મોગલ આવશેમોગલને કે જે, મોગલને કે જેહે મોગલને કે જે ભેળીયાવાળી ભેળી આવશેમોગલને કે જે ભેળીયાવાળી ભેળી આવશેમોગલ આવશે મોગલ આવશેમોગલ આવશે રે મોગલ આવશે હે જગ આખું જાકારતું જેદી વ્હાલા વેરી થાય રેજગ આખું જાકારતું જેદી વ્હાલા વેરી થાય રેતારી ધીરજ ખૂટી જાય તો […]

    June 16, 2022
  • 10 આંખ મારી ઉઘડે ત્યાં

    આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,ધન્ય મારું જીવન કૃપા એની લેખું રામકૃષ્ણ….રામકૃષ્ણ …જાપ રે જપું હુંહરીનો આનંદ નિત ઉરમાં ધરૂ હું…આંખ મારી ઉઘડે… રામાયણને ગીતા મારી અતંરની આંખો,હરીએ દિધી છે મને ઉડવાની પાંખો,સીતારામ નામ મારે અઢળક નાણું,ગાવું મારે નિશદિન રામનું રે ગાણુંઆંખ મારી ઉઘડે… પ્રભુના ભક્તો રે મારા સગાને સબંધી,છુટી ગઇ સંસારીથી માયાની બંધી.સંતો ભક્તોને […]

    June 16, 2022
  • 09 રાખનાં રમકડાં મારા રામે

    રાખનાં રમકડાં મારા રામે,રમતાં રાખ્યાં રેમૃત્યુલોકની માટીમાંથી,માનવ કહીને ભાખ્યાં રેરાખનાં રમકડાં, રમકડાં… બોલે ડોલે રોજ રમકડાં,નિત નિત રમત્યું માંડેઆ મારું આ તારું કહીને,એકબીજાને ભાંડે રે,રાખનાં રમકડાં, રમકડાં… એઇ કાચી માટીને કાયામાંથી,માયા કેરા રંગ લગાયાએજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં,ત્યાં તો વિંઝણલા વિંઝાયા રેરાખનાં રમકડાં, રમકડાં… તંત અનંતનો તંત ન તૂટ્યો,ને રમત અધૂરી રહી,તનડા ને મનડાની વાતો,આવી […]

    June 16, 2022
  • 08 રામ રમે સોગઠે રે

    હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,હે એવી સવળી બાજી છે મારા રામની… હે પહેલી બાજી રમિયા રામ અવધપુરીમાં જઈ,તિલક તાણીયાં રે,તિલક તાણીયાં રે,હે એવી સવળી બાજી છે મારા રામની… હે બીજી બાજી રમિયા રામ જનકપુરીમાં જઈ,ધનુષ તોડીયા રે, ધનુષ તોડીયાં રે,હે એવી સવળી બાજી છે મારા રામની… હો ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં […]

    June 16, 2022
  • 07 રામ મઢી રે મારી રામ મઢી

    રામ મઢીરે મારી રામ મઢીગામના છેડે મારી રામ મઢીભગતો આવો વાલા ભેળા રે મળી …ગામના છેડે મારી રામ મઢી… કુટુંબ કબીલો મેં છોડી રે દીધોભગવો ભેખ મે તો પેરી રે લીધો (૨)હરી ના ભજન ની હેલી ચડી…ગામના છેડે મારી રામ મઢી… આઠે પહોર હું તો અલખ આરાધુમારી મઢુલી યે આવે સંત ને સાધુ (૨)સત્સંગ રસની પ્યાલી ભરી…ગામના છેડે મારી રામ મઢી…  બાજરા ના રોટલાને શાક હું બનાવુસંતો ભગતોને હું તો ભાવથી જમાડુ (૨)એ ભાવે જમાળું હું તો ખીચડીને કઢી…ગામના છેડે મારી રામ મઢી… નાની એવી મઢુલી ને મન મારું મોટુંબેસી રેવું છે હવે દેવી નથી દોટુ (૨)રામ રટવાની મને ટેવ પડી…ગામના છેડે મારી રામ મઢી… રામ ના ભરોસે ભાઈ હાલે છે ગાડીમઢુલીની ચારે કોર બનાવી છે વાડી (૨)ફળ ફૂલની જુઓ ટોપલિયું ભરી…ગામના છેડે મારી રામ મઢી… સવાર-સાંજ ભાઇ ઉતરે છે આરતીઝળહળતી જ્યોતું ને દુઃખ સુગંધ આવતી(૨)નોબત નગારા ને વાગે ઝાલરી….ગામના છેડે મારી રામ મઢી… ગોવિંદ મેર કે આનંદ આઠે પોર છેનંદનો રે કિશોર મારા ચિતડાનો ચોર છે (૨)એના રે ભજનની મને ખુમારી ચડી….ગામના છેડે મારી રામ મઢી…

    June 16, 2022
  • 06 સીતાજી જગાડે શ્રીરામને

    સીતાજી જગાડે શ્રીરામનેએ જાગો તમે રઘુકુળના રાજાસાદ રે કરુ તો કોઈ સાંભળેવાલા હવે વાણલા રે વાયાએજી વાલા સીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સપનુ આવ્યુ રે સ્વામી નાથનેઇ જોઇને મનમા મુંજાણાઆવ્યા છે સુમંતજી એજી તેડવા નેરથડે ઘોડલા રે જોડાણાસીતાજી જગાડે શ્રીરામને… એજી વાલા સાસુ કેવા છે જોને સ્વારથીઅને બોલે કાંઈ રાજવી બંધાણાતમે રે અમે રે વગડો […]

    June 16, 2022
  • 05 મનનો મોરલીયો

    મન નો મોરલીયો રટે તારુ નામમન નો મોરલીયો રટે તારુ નામમારી ઝૂંપડીએ આવો મારા રામએક વાર આવી પૂરો હૈયા કેરી હામએક વાર આવી પૂરો હૈયા કેરી હામમારી ઝૂંપડીએ આવો મારા રામ સુરજ ઊગે ને મારી ઊગતી રે આશાસંધ્યા ઢળે ને મને મળતી નીરાશારાત દિવસ મને સુઝે નહી કામમારી ઝૂંપડીએ આવો મારા રામમન નો મોરલીયો રટે […]

    June 16, 2022
  • 04 પાયોજી મેને રામ રતન

    પાયોજી મેને રામ રતન ધન પાયોવસ્તુ અમોલિક દી મેરે સદગુરુકીરપા કર અપનાયો, પાયોજી મેનેરામ રતન ધન પાયો…. ખરચના ખૂટે ચોર ના લુટેદિન દિન બઢત સવાયો પાયોજી મેનેરામ રતન ધન પાયો….. જનમ જનમકી પૂજા મેને પાયીજગમે સભી ખોવાયો, પાયોજી મેનેરામ રતન ધન પાયો….. મીર કહે પ્રભુ ગીરીધર નાગરહરખ હરખ જસ ગાયો, પાયોજી મેનેરામ રતન ધન પાયો….

    June 16, 2022
←Previous Page
1 … 222 223 224 225 226 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress