gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 10 સૂઈ જા સૂઈ જા મારા લાલ

    સૂઈજા તું સૂઈજામારે વાડીયે જાવું લાલ,ખમ્મા ખમ્મા મારા લાલસૂઈ જા સૂઈ જા મારા લાલ,ખમ્મા ખમ્મા મારા લાલસૂઈજા તું સૂઈજા. હજુતો ઘણું કામ છે લાલા,હજુ મારે ગાવું છે વાલા,પહેરવું તને હું લાલાસોના રૂપના સાંકળા રે,મારે વાડીયે જાવું લાલ,ખમ્મા ખમ્મા મારા લાલસૂઈજા સૂઈજા મારા લાલ… ચાલે મારો લાલ ઠમકઠમક આવે તો વાહે,જાગી મારો લાલ જલ્દીખવડાવું છે એને […]

    May 2, 2023
  • 09 હાલા મારા વીરાના પારણીયા ઘુઘરીયાળા

    હાલા મારા વીરાના પારણીયાજોને બાઈ ઘુઘરીયાળાહાલ વાળા કરુ મારા વીરાને નિંદર જોને આવે,નીંદર કે હું આવું ને જાવમારા વીરાના ધોડિયા ફરતી જોને ફેરા ખાવ,હા હા હાત ગલુંહાલા મારા વીરાના પારણીયા… માસી ગયા છે, હવે ને લાડવા લાવશે, હવે,હા હા હાત ગલુંહાલા મારા વીરાના પારણીયા… હાટડી છે કમાડ મારો વીરો તોરોતો હોય તો જોને બાઈ રમાડ,મારા […]

    May 2, 2023
  • 08 વીર જુલે ત્રીશુલા જુલાવે

    વીર જુલે ત્રીશુલા જુલાવે,ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,ઘડી રમે ધડી હસે કરે મન માની,શિશુ બની ને ખેલે જગનો સ્વામી,પ્યાર ભરી માતા પોઢાડે, પોઢાડે,ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે,વીર જુલે ત્રીશુલા જુલાવે,ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુણાવે. સોનાના,ફૂમકા ને હીરાના જુમ્ખા,પારણીયે બાંધ્યા મોતીના જુમ્ખા,જળાહળા તેજ કરે નીલ વાળા,કૃપા કેરી ઘંટડીના થાય રણકાર,હીરા કેરી દોરી બંધાવે,બંધાવે,ધીરે […]

    May 2, 2023
  • 07 હતો હું સૂતો પારણે પુત્ર નાનો

    હતો હું સૂતો પારણે પુત્ર નાનો,રડું છેક તો રાખતું કોણ છાનોમને દુખી દેખી દુખી કોણ થાતુંમહા હેતવાળી દયાળી જ મા, તું સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,પીડા પામી પંડે તજે સ્વાદ તો તે,મને સુખ માટે કટુ કોણ ખાતુંમહા હેતવાળી દયાળી જ મા, તું લઈ છાતી સાથે બચી કોણ લેતું ?તજી તાજું ખાજુ મને કોણ દેતુંમને કોણ […]

    May 2, 2023
  • 06 તમે મારા દેવ ના દીધેલ છો

    દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છોકુળ ના દિવા છો તમે મારા દેવ ના દીધેલ છોતમે મારા દેવ ના દીધેલ છોતમે મારા માંગી લીધેલ છોતમે પર ભવ ના લખેલ છોતમે મારા કુળ ના દિવા છોઆવો ને અમર થઇ ને રો,મારા લાડક વાયા રોયતમે મારા દેવ ના દીધેલ છોતમે મારા માંગી લીધે છોતમે […]

    May 2, 2023
  • 05 દીકરી મારી લાડકવાયી

    દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર હોદીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતારએ સુવે તો રાત પડે ને જાગે તો સવારદીકરી મારી લાડકવાયી… દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાયપામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાયએક જ સ્મિત મા તારા ચમકે મોતીડા હાજરદીકરી મારી લાડકવાયી… ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારૂ બાળરમતા થાકી ને ભૂખ લાગે […]

    May 2, 2023
  • 04 થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા

    થઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારાસુઇ જાને હવે બાળ મારા દેવના દુલારાથઈ ગઈ છે માઝમરાત હો હોથઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા મયુર પંખ ફેલાવી ને તારી સામે નાચતોગુંજતો કોયલનો ટહુકાર કેવો મીઠો ભાસતોઝુલતા મેના પોપટ પારણે તારા કિલ્લોલ કરતાંથઈ ગઈ છે માઝમરાત હો ઓથઈ ગઈ છે માઝમરાત મારા રાજદુલારા મુખ મલકી રહ્યું પારણે તારૂં […]

    May 2, 2023
  • 03 પારણીયું બંધાય જશોદાજી ગાય

    પારણીયું બંધાય, જશોદાજી ગાય,લાલો મારો પારણીયામાં ક્યારે પોઢી જાય મારા લાલાને હિંચકે ઝુલાવું,હું તો ગીત મધુરા ગાઉંએના હૈયામાં મારે સમાવું,મારા હૈયામાં તેને સમાવુંએનુ મુખડુ લાલન લાલ,એના ગુલાબી છે ગાલકેવો સુંદર સોહાય….પારણીયું હું તો ઈચ્છુ કે જલ્દીના એનેકોઈ રમાડવા ના માંગેએને બાંધ્યો છે ફાળે ધાગે,એને કોઈની નજર ના લાગેમારો લાલો કરમાય,એતો જોયુ નવ જાય….૨મારૂ દિલડુ દુભાય…..પારણીયું […]

    May 2, 2023
  • 02 હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં

    હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉંઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છેહાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉંઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યોઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરીઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે… ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયોઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે અગર ચંદનની છોટી ગિરધરથી […]

    May 2, 2023
  • 01 શિવાજીનું હાલરડું

    આભમાં ઉગેલ ચાંદલો નેજીજીબાઈને આવ્યા બાળબાળુડા ને માત હિંચોળેઘણણણ ડુંગરા બોલે !શિવાજીને નીંદરૂ ના’વે,માતા જીજીબાઈ ઝૂલાવે. પેટમાં પોઢીને સાંભળેલીબાળે રામ લખમણની વાતમાતાજીને મુખ જે દી થી,ઊડી એની ઉંઘ તે દી થીશિવાજીને …. પોઢજો રે મારા બાળ !પોઢી લેજો પેટ ભરીને આજકાલે કાળા જુધ્ધ ખેલાશેસુવાટાણું ક્યાંય ન રે’શેશિવાજીને …. ધાવજો રે, મારા પેટધાવી લેજો ખૂબ ધ્રપીને […]

    May 2, 2023
←Previous Page
1 … 52 53 54 55 56 … 231
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress