gujaratisongslyrics

  • App title
  • Sample Page
Illustration of a bird flying.
  • 24 તું તારા દિલનો દીવો થા ને

    તું તારા દિલનો દીવો થા ને!ઓ રે! ઓ રે! ઓ ભાયા! રખે કદી તું ઉછીનાં લેતોપારકાં તેજ ને છાયા;એ રે ઉછીનાં ખૂટી જશે નેઊડી જશે પડછાયા!ઓ રે! ઓ રે ઓ ભાયા! તું. કોડિયું તારું કાચી માટીનું,તેલ દિવેલ છુપાયાં;નાની સળી અડી ન અડીપરગટશે રંગમાયા!ઓ રે! ઓ રે ઓ ભાયા! તું. આભના સૂરજ ચંન્દ્ર ને તારા,મોટા મોટા […]

    February 12, 2023
  • 23 પ્રેમળ જ્યોતિ તારો દાખવી

    પ્રેમળ જ્યોતિ તારો દાખવી,મુજ જીવનપંથ ઉજાળપ્રેમળ જ્યોતિ દૂર પડ્યો નિજ ધામથી હું,ને ઘેરે ઘન અંધાર,માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,નિજ શિશુને સંભાળ,મારો જીવનપંથ ઉજાળપ્રેમળ જ્યોતિ ડગમગતો પગ રાખ સ્થિર મુજ,દૂર નજર છો ન જાય;દૂર માર્ગ જોવા લોભ લગીર ન,એક ડગલું બસ થાય,મારે એક ડગલું બસ થાયપ્રેમળ જ્યોતિ આજ લગી રહ્યો ગર્વમાં હું નેમાગી મદદ ના લગાર;આપબળે […]

    February 12, 2023
  • 34 રોણા શેરમા રે

    શેરમા શેરમાએ શેરમા શેરમા શેરમા શેરમાએ શેરમા શેરમારોણા શેરમા રે રોણા શેરમા રેચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રેરોણા શેરમા રે રોણા શેરમા રેચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે હે મારા વડવાળાની મેર અમે લેરમાં રેમારા વડવાળાની મેર અમે લેરમાં રેશેરમા રે રોણા શેરમા રેચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રેએ શેરમા રે રોણા શેરમા રેચાલી ચાલી […]

    February 8, 2023
  • 33 માં મોમાઇ મહેર કરશે

    માં તું આવે… માં તું આવેમાં તું આવે… માં તું આવે માં મોમાઈ ભેળી આવેમાં મોમાઈ વારે આવેએને કડવો કોંટો ન વાગેજેનો મોમાઈ હાથ ઝાલેએને ઉની આંચ ન આવેજેનો મોમાઈ હાથ ઝાલેમાં મોમાઈ વારે આવેમાં મોમાઈ ભેળી આવેમાં મોમાઈ ભેળી આવેજગદંબા ભેળી આવે… દરિયે તૂફાન હોય નાવ મધધાર હોયબૂડતાં બચાવે માં પોંચે પલવાર માંપોંચે પલવાર […]

    February 8, 2023
  • 32 માં એ અવતાર ધર્યો

    આવો માં આવો માં આવો માં આવો માંઆવો માં આવો માં આવો માં આવો માં હા માં એ અવતાર ધર્યો માં એ અવતાર ધર્યોમાં એ અવતાર ધર્યો ધરતી પરકે નવખંડ દિવા બળે ધરણી પર હે તારા દિવા ભર્યા દીવડામાંઅજવાળા કરજે મારા નેહડામાંહો સાચો મારો પંથ ને તું સાચી મારી શક્તિસદા સંગાથે રહેજે કરું તારી ભક્તિ […]

    February 8, 2023
  • 20 કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન

    કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈકાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈકાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈભાન ભૂલી ગઈ ને ગોપી ભાન ભૂલી ગઈભાન ભૂલી ગઈ ગોપી ભાન ભૂલી ગઈભાન ભૂલી ગઈ ગોપી ગાંડી ઘેલી થઇકાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈકાના ને નોતરૂં દીધું […]

    February 8, 2023
  • 19 ખોડલના પ્રતાપ લીલા લહેર છે

    જય જય ખોડલ માં મારી જય જય ખોડલ માંજય જય ખોડલ માં મારી જય જય ખોડલ માં હે દીવડો પ્રગટાવું હું દાડીખોડલ રાખે લીલી વાડીહે દીવડો પ્રગટાવું હું દાડીખોડલ રાખે લીલી વાડીઆઈલ મગર વાળીની મીઠી મહેર છેમારે ખોડલના પ્રતાપ લીલા લહેર છે દીવડો પ્રગટાવું હું દાડીખોડલ રાખે લીલી વાડીઆઈલ મગર વાળીની મીઠી મહેર છેમારે ખોડલના […]

    February 8, 2023
  • 36 ભજો મારી મોગલ ને દીન રાત

    ભજો મારી મોગલ ને દીન રાતથાય જ્યાં યદો યદોના નાદ,જાંજ ને ડાકલીયાની હાક,ચારણની ચરજુ કેરો સાદ,મોગલનો તરવાળો છે આજ,ભજો મારી મોગલ ને દીન રાત, દશૅન કરતા દુ:ખળા જાય,નામ લેતા લીલા લહેર થાય,જે માંનો તરવાળો તરી જાયજગપર ફરે ને ગુણલા ગાય,ભજો મારી મોગલ ને દીન રાત, હે જગતની પાલક પોશકમાંત,પુછા વિના પડે નહીં તને રાત,નમે બ્રહ્માંડ […]

    February 7, 2023
  • 35 સર્પ હાથે કાળા છે ચારણની બાળા

    માં હો માં, માં મોગલ માંમાં હો માં, માં મોગલ માં હે સર્પ હાથે કાળા છે ચારણની બાળાસર્પ હાથે કાળા છે ચારણની બાળાભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા ઓ ડુંગરના ગાળા ત્યાં હોઈ નહીં તાળાડુંગરના ગાળા ત્યાં હોઈ નહીં તાળાભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણાહો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા હો સાદ કરો દિલથી […]

    February 7, 2023
  • 34 મોગલ માં તારું ધાર્યું જગમાં થાતું

    મોગલ માં રે મારી મોગલ માંતારું ધાર્યું જગમાં થાતુંબાકી બધી વાતું રે મારી માવલડી રેમોગલ માં રે મારી મોગલ માંતારું ધાર્યું જગમાં થાતુંબાકી બધી વાતું રે મારી માવલડી રે એ મોગલ માં રે મારી મોગલ માંતારી કરુણા ના તળ હાચાઆવે નિર આછા રે મારી માવલડી રેમોગલ માં રે મારી મોગલ માંતારી કરુણા ના તળ હાચાઆવે […]

    February 7, 2023
←Previous Page
1 … 86 87 88 89 90 … 232
Next Page→

gujaratisongslyrics

Proudly powered by WordPress