Category: 35 કાજલ મહેરીયાના ગીત

  • 22 ક્યારે થશુ ભેળા

    આવી જુદા પડવાની આજ વેળા રેકોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રેહો કિસ્મતે ફાડ્યા પ્રેમના છેડા રેભગવાન જાણે ક્યારે થાશું ભેળા રેહો આજે લઈને જાય તારી જોન રેમારા દર્દથી તું અજોણ રેહો હો તું અજોણ રેઆવી જુદા પડવાની આજ વેળા રેકોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રેકોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે ચહેરો બોનધી […]

  • 21 ફરિયાદ

    એ ચો જઈને કરું ફરિયાદના મળ્યો મને પ્યાર રેઆંખે આહુડાની ધાર રેચો જઈ ને કરું ફરિયાદકર્યા પ્રેમમાં બુરા હાલ રેથઇ જિંદગી પાયમાલ રેહો પ્રેમમાં થયું છે મારે તો જબરુંતારા વિના જીવવું મારે તો અઘરુંએ ચો જઈને કરું ફરિયાદના મળ્યો મને પ્યાર રેઆંખે આહુડાની ધાર રે લવ કરીને મારી લાઈફ બગાડીતું તો ગયો મારી વાટ લગાડીતારા […]

  • 20 કંકોતરી

    લાલ પીળો કાગળ દઈ આજ મને નોતરીકાગળ નથી આ મારા મોતની કંકોતરીખુદથી વિહોણા કરવા મને નોતરીનોતરું નથી આ મારા મોતની કંકોતરી હો તમારી થશે રોજ ખુશીઓનું ગાનઅમારી દુનિયા થશે દર્દની દુકાનતમારી રોજ હશે અજવાળી રાતમારા દિલની ગલીયો થાશે વીરાણહો મળે તમને બીજું કોઈ અમને ગયા ભૂલીતરછોડી મેલી મને તમે ગયા ભૂલીલાલ પીળો કાગળ દઈ આજ […]

  • 19 મને હરઘડી સતાવે

    મને હરઘડી સતાવે, મને હરઘડી રડાવેહો હરઘડી સતાવે, મને હરઘડી રડાવેવીતેલી વાતો મને યાદ દેવડાવેઆ મનને શુ કેહવું મારે યારહવે જતો રે રહ્યો છે દિલદારહવે શું કરવા કરે પરેશાનમને હરઘડી સતાવે, મને હરઘડી રડાવેવીતેલી વાતો, મને યાદ દેવડાવે ઓ રે ભગવાન આતે, કેવી દીધી રે સજાજિંદગીમાં મારી હવે, રહી નથી કોઈ મજાહો તું પણ કહીને […]

  • 18 છૂટી ગઈ આશા

    છૂટી ગઈ આશા ને મળી છે નિરાશામારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષાહો છુટી ગઈ આશા ને મળી છે નિરાશામારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષારાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમેદિલથી રહી ગયા પ્યાસાહો છુટી ગઈ આશા ને મળી છે નિરાશામારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા હો તારી સાથે જીવવું મારા માટે બહુ સેહલુ […]

  • 17 જુદા તમે દિલથી થયા

    જે દિવસે જુદા તમે દિલથી થયામારા પોતાના હતા એ પારકા થયામારા દિલના ટુકડે ટુકડા થયાહો મારા કાળજાના કટકે કટકા થયાદિલ ધડકતું નથી આંખો રડતી નથીતુ કેમ મળતો નથી રેમારા દિલના ટુકડે ટુકડા થયાહો મારા કાળજાના કટકે કટકા થયા તારી જુદાઈમાં જીવતા જીવ લાસ બનીતારી યાદોમાં બળી બળીને રાખ બનીહો મજબુરી હતી તો કેવું તુ હતુ […]

  • 16 તને મારી નથી પડી તો મને

    તને એમ હશે કે તારા વગર રહીના શકીશુતને કરતી હતી પ્રેમ તોય કદર ના કરીતે મારા હાચા પ્રેમની મજાક કરીતને કરતી હતી પ્રેમ તોય કદર ના કરીતે મારા હાચા પ્રેમની મજાક કરીતને મારી નથી પડી તો મને તારી શું પડીતને મારી નથી પડી તો મને તારી શું પડી હો પ્રેમની વાટે તે મને રે બોલાવી,પ્રેમની […]

  • 15 જીવ આવે ને જાય તારી યાદમાં

    જીવ આવેને જાય તારી યાદમાંવાત દિલની કોઈને કહેવાય નાજીવ આવે ને જાય તારી યાદમાંવાત દિલની કોઈને કહેવાય નાહો હાચો રે પ્રેમ હતો મારોતોય જુદા પડવાનો આયો વારોઆંખો આંખથી મિલાવી તોડ્યો નાતોતારી નારે સમજાણી મને વાતો હો કોને બતાવું પ્રેમ હાચોઆજ આયો રડવાના મારે વારોહો આંખોના આહુડાથી તરસ મેં છીપાવીરાહમાં તમારી મે તો સેજ રે બિછાવીસુના […]

  • 14 પંખી ઉડી જાવાના

    મળવું રે હોય તો મને મળવુ રે હોય તોમળવું રે હોય તો આજનો દાડો કાલનો દાડો,પરમે તો પંખી ઊડી જાવાનાહો બે દાડાની બાકી બે રાતોઆવને કરીયે પ્રેમ ભરી વાતોહે તારે ભેળા થવું હોય તો,આજનો દાડો કાલનો દાડોપરમે તો પંખી ઊડી જાવાના મારા વણા એક દાડો રહી નોતા શકતાએ લોકો આજે રિસાઈને ફરતાહો પરણી ગયા તોય […]

  • 13 મહેંદી લીલીને રંગ એનો રાતો

    એ મહેંદી લીલીને રંગ એનો રાતો હતો,એ તારી યાદમો દાડો મારો જાતો નતોતારા કોઈ હોચ નથી, નથી હમાચાર અલ્યાહે જોજે આવવામાં મોડુ ના થાય મળવાવાટ જોઈને આખ રાતી થઇએ તારો ફોન આયોને રાજી રાજી થઇએ મહેંદી લીલીને રંગ એ લમણાં દુખે કેડ કોમ નથી કરતીતારા વગર મને ચેન નથી પડતીએ ઘરમાં ચક્કર મારુ આટા ફેરા […]