Category: 35 કાજલ મહેરીયાના ગીત

  • 12 જાનુ કેમ ખીજી

    હો તમે બહો રહો સો બિજીહવે વાત કરો સીધીપછી કેતા નઈ કેમ ખીઝીમને લાગે છે તમને મળી ગઈ બીજીપહેલા તમે મારી જોડે આવુ નતા કરતાહવે કોઈ વાત મારી તમે નથી માનતાહે તમે બહો રહો છો બિજીહવે વાત કરો સીધીપછી કેતા નઈ ચમ ખિઝીમને લાગે સે તમને મળી ગઈ બીજી હો કોઈનુ રૂપ જોઈ મનમોહી ના […]

  • 11 તુ મારો નથી

    મારી જીવન નૈયાને કિનારો નથીમારા પ્રેમનો તુ સાચો સહારો નથીમાની લીધુ મે એટલુ,કે તુ મારો નથી, કે તું મારો નથીઅંતરના ભાવ લઇ ચાહતની પ્યાસ લઇતારા ભરોસે છોડી મારી આ ઝીંદગીહવે જીવવાનો કોઈ મારે આરો નથીમારા પ્રેમનો તુ સાચો સહારો નથીમાની લીધુમે એટલું કે તુ મારો નથી તારી સાથે જે સપના જોયાયાદ કરી અમે ખુબ રોયાપ્રેમ […]

  • 10 કોને કરું ફરિયાદ

    હો દિલ માં દર્દ ભરીહૂતો તને યાદ કરીરોતી રહું દિલ-રાતકોને કરું ફરિયાદકોને કરું ફરિયાદ હો કેવી હતી પ્રેમ ની મુલાકાતોરાત ભર જાગી ને થતી વાતોપલ માં જુદા થઇ ગયાદિલ માં રહી ગઈ ખાલી યાદો હો હવે તારી યાદ માં હુંરાહ જોઈ વાટ માં હુંહો હવે તારી યાદ માં હુંરાહ જોઈ વાટ માં હુંબેઠી રહું દિન-રાતકોને […]

  • 09 તારી યાદોને દિલથી

    તારી યાદોને દિલથી મીટાવી દઈશુઘણુ મુશ્કિલ છે ભુલવુ પણ ભુલાવી દઈશુતારી યાદોને દિલથી મીટાવી દઈશુઘણુ મુશ્કિલ છે ભુલવુ પણ ભુલાવી દઈશુહો એકદમ નહી તો ધીરે ધીરેભુલાવી દઈશુ મિટાવી દઈશુતારી યાદોને દિલથી હો ખુશ તુ હશે, જુદા મારાથી થઈનેઅમને પણ ગમ નથી એકલા રઈનેઅમરા વગર જો તારે રે ચાલશેતારા વગર અમારે પણ દોડશેજે પાવર ચડ્યો છે […]

  • 08 યાદમાં રહો છો

    યાદમાં રહો છો પણ આવતા નથી,નજરમાં રહો છો પણ દેખાતા નથી,દિલની કરુ વાત તને હોદિલની કરુ વાત, કેમ મળતા નથીયાદમા રહો છો પણ આવતા નથીનજરમાં રહો છો પણ દેખાતા નથી મનડાની મેડીયુ તારા વીના સુની,તારી મારી પ્રેમની કહાની અધુરી,તારી મારી પ્રેમની કહાની અધુરી,મનડા કેરી વાતો કેમ જાણતા નથી,નજરમા રહો છો પણ આવતા નથીહો દિલની કરું […]

  • 07 કાન્હાની દિવાની

    એ મારા કાન્હા તુ આવજે વેલોરાધાજી બોલે હેલો હેલોકાના તું આવજે વેલોરાધાજી બોલે હેલો હેલોએ બોલતો નથી બોલાવતો નથીમીઠુંડી વોહડી(વાંસળી) વગાડતો નથીબોલતો નથી બોલાવતો નથીમીઠુંડી વોહડી(વાંસળી) વગાડતો નથીતુ હતો મારા પ્રેમમા ધેલોરાધાજી બોલે હેલો હેલોએ મારા કાના તુ આવજે વેલોરાધાજી બોલે હેલો હેલો કેમ રે રીહાણા છો બોલો કાનુડા,તારા વિના સુના થયા સે રાહડાભુલ હોય […]

  • 06 દગો

    હો રોમત દિલ મારા ચુપ થઇ જાનેહો રોમત દિલ મારા ચુપ થઇ જાનેતારુ મારુ દર્દ અહી કોઈ નહી જાણેરોમત દિલ મારા ચુપ થઇ જાનેતારુ મારુ દર્દ અહી કોઈ નહી જાણે હો જિંદગીમાં મળે બધા સાચા ક્યાં હોય છેજિંદગીમાં મળે બધા સાચા ક્યાં હોય છેદિલમાં રઈને દગો કરતા હોય છેહો દિલમાં રઈને દગો કરતા હોય છેહો […]

  • 05 દિલ છે મારૂ રમકડું નથી

    જિંદગી તારા જ નામે કરીમદલામા હરપળ બદનામ તે કરીદિલ છે આ મારુ રમકડુ નથીઆમથી તેમ તે ફરતુ મુક્યુખબર પડતી ના તારા શોખોપળ પળ તુ આપે ધોખોમુજને રડાવી તુ હસેખીલોના જાનકર તુમ તોમેરા દિલ તોડ જાતે હો મારી સાચી મોહાબત ઠુકરાવીપારકા સાથે તે પ્રિત તમે બાંધીભોળા ભોળપણમા તો હુ છેતરાણીપ્યારના નામે તે તોજુઠી કસમો ખાધીઆંખો એની […]

  • 04 મારી મહેંદીનો રંગ ઉડી જાય

    મારી મહેંદીનો રંગ ઉડી જાયબસ તારુ નામ જ ના ભુસાયહુ તો બેઠી રહુ દિનભર બસ રાહ જોવુ તારીતારી યાદોમા તો હવે મારી જીંદગી જવાનીમારી મહેંદીનો રંગ ઉડી જાયબસ તારુ નામ જ ના ભુસાયમારી મહેંદીનો રંગ ઉડી જાય આ દિવસો તો જેમ તેમ જતા રહેશેરાતો જતી નથીક્યા સુધી હુ જીવુ તારી યાદોના સહારેયાદો ભુલાતી નથીહુ તો […]

  • 03 તમે બોવ જબરા

    ભુલી ગયા યાર અમને, તમે બોવ જબરાલાગે પ્રેમ હતો ફુરસતનો, હતા જ્યારે નવરાનથી આવતો હવે કોલ, કે ના આવે મિસકોલલાગે નથી રયો પ્રેમનો મારા મોહકહી દો અમને પ્રેમ કરો છો કે નથી કરતાવાત નથી કરતા હવે યાદ નથી કરતાઘનઘોર બની આંખો યાદ કરી તમને રડતાભુલી ગયા યાર અમને, તમે બોવ જબરાલાગે પ્રેમ હતો ફુરસતનો, હતા […]