Category: 35 કાજલ મહેરીયાના ગીત

  • 92 યાદ તારી આવે

    હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રેહો હો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રેહો યાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રેહો તારીખ ઉપર તારીખ મને મળવા માટે આપે રેયાદ આવે છે રોજ તારી મને અડધી રાતે રે આમ તું મને રાહ ના જોવડાવ જોઘડી ઘડી હવે રોજ ના રોવડાવ […]

  • 91 નજરોના બાણ

    એ પિયુ વારે વારે આમ ના દેખોનજારો ના બાણે મારી નાખશોહો ના શરમાવો વાલીડા અમનેચ્યો હુદી આમ જોયા કરશોહો એક વાર દિલ માં જોઈ લેને તારાએક નૈ લાખો ફોટા પડ્યા છે મારાએ ખાઓ સોગંધ વાલીડા તમે મારીના કદી મને જુદી કરશોએ પિયુ વારે વારે આમ ના દેખોનજારો ના બાણે મારી નાખશો એ સાથ મળ્યો તારો […]

  • 90 મોટર માર્ગે હાલી જાય

    મારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાયગીતો ગમતા વગાડતી મોટર માર્ગે હાલી જાયમારી પોંચ રંગીલી મોટર માર્ગે હાલી જાયમોટર માર્ગે હાલી જાય ડ્રાઈવર દિલવાળો ગાડી લઇ ને નીકળતોમને ભળી ને હોર્ન પ્રેમ નો વગાડતોમારી જોડે આયી ગાડી હલાવે હંકારતોલવ યુ કેવા આયી જોડે બ્રેક મારતોહે મારા દિલ માં વસેલો ડ્રાઈવર ગાડી લઇ ને જાયમારી પોંચ […]

  • 89 આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો

    આંખોથી આંખોનો ઈશારો થઈ ગયોહો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયોતમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયોમન્નત માંગી એ ફળી રે ગઈમારી જિંદગી જન્નત બની રે ગઈતમારી બનવાના ઓરતા ઘણા…(2)હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયોતમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો સપના જોઉં છું ઉઘાડી આંખેકરું છું દુઆ મને ખુશ એ રાખેમારુ મન તને મળવા રે માંગેતારા ઉપર […]

  • 88 અમે એના વગર જીવી લઈશું

    અરે કઈ દોને કોઈ એને જઈનેઅમે એના વગર જીવી લઈશુઅમે એના વગર જીવી લઈશુઅને તોડી દીધું અમારું દિ લઆ વાત ના કોઈને કહેશુઆ વાત ના કોઈને કહેશુ હો યાદ એની આવે તો રડી લઈશુંશમણે આવે એ તો જાગી જઈશુંયાદ એની આવે તો રડી લઈશુંશમણે આવે એ તો જાગી જઈશુંએની યાદ આવેતો થોડું રડશુંઅમે ધીરે ધીરે […]

  • 87 તારા જેવી ચાહત મળી નથી

    હો આભ ના માથે ચોય અણી રે નથીહો આભ ના માથે ચોય અણી રે નથીઆભ ના માથે ચોય અણી રે નથીતારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથીમારા વિના કોઈની તને પડી રે નથીતારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથીહે રાત ને દાડો મારો ખ્યાલ રાખનારામારા માટે પોતાનો જીવ આલનારાહે મારી કોઈ વાત કદી ટાળી રે […]

  • 86 પ્રેમ તો અમર છે

    પ્રેમ તો અમર છે અમર છે કહાનીહો પ્રેમ તો અમર છે અમર છે કહાનીપ્રેમ તો અમર છે અમર છે કહાનીદુનિયા ની રસમો થી અલગ છે કહાનીતારા મારા પ્રેમ ની અજબ છે કહાનીતારા મારા પ્રેમ ની મશહૂર કહાની હું પાગલ દીવાની તને પ્રેમ રે કરવાનીહો તું ભલે ભૂલી જાય હું નથી ભૂલવાનીતું ભલે ભૂલી જાય હું […]

  • 85 એક હાથે તાળી ના પડે

    એ તારું મારું કરશો તો મેળ નઈ પડેછેટા છેટા ફરશો તો ગાડું નઈ હેડેઆપણું રાખશો તો ગાડી પાટે રે ચડેએ એક હાથે તાળી નઈ રે પડેએ એક હાથે તાળી નઈ રે પડેહો કોઈ વેંત નમે તો હાથ નમાવું પડેથોડું ઘણું લેટ ગો કરવું પડેએમ નમ પ્રેમ આ પાર નઈ પડેએ એક હાથે તાળી નઈ રે […]

  • 84 તું કદી નઈ ભુલાય

    હો આકાશ પાતાળ એક થઈ જાયપણ તું કદી નઈ ભુલાયહો આકાશ પાતાળ એક થઈ જાયપણ તું કદી નઈ ભુલાયહો બારે મેઘ એક થઇ જાયપણ તું કદી નઈ ભુલાય હો મારા હોના જેવા દિલમાંતને હાચવીને રાખુંજિંદગી મારી આખી તારા નામે કરી નાખુંઆકાશ પાતાળ એક થઈ જાયપણ તું કદી નઈ ભુલાયહે બારે મેઘ એક થઇ જાયપણ તું […]

  • 83 આંબલી પીપળી રમતા મળી ઓખડી

    ઓબલી પીપળી રમતા મળી ઓખડીભેરુ એ મારી પોકરી હો…હો દલ થી દલ ની બંધાણી પ્રીતડીપ્રેમ ની લાગી લોટરી ના દલ ને કઈ હુજે જ્યાં જોઉં ત્યાં તું છે.હો ઓબલી પીપળી રમતા મળી ઓખડીઓબલી પીપળી રમતા મળી ઓખડીભેરુ એ મારી પોકરી હો…પ્રેમ ની લાગી લોટરી હો વેકેશન માં અમે આયા તા ગોમડેત્યારે પૂછ્યું તું તે મારુ […]