-
112 પ્રેમ નથી જુઠ્ઠો
હો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠોપહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠોતને રે જોઈ ને જીવ મારો રે હરખાતો પહેલો પહેલો પ્રેમ છે આ પ્રેમ નથી જુઠોતને રે જોઈ ને જીવ મારો રે હરખાતોહો પિયુ તમે છો મારા દિલ માંઆભાર તમે આયા મારા જીવન માંપિયુ તમે છો મારા દિલ માંઆભાર તમે […]
-
111 પિયુ માનો મારું
હેએ પિયુ મોનો મારૂંહેએ પિયુ મોનો મારૂં કવશુ લઈ લો જુવારૂજેઠાણી કજીયા કરે ગોમ જોવે લાગેસે ના હારું હેએ મોભાદાર ખોરડું મારું હેડે છેકથી મજીયારૂસુરેસે બાપાની આબરૂ લેવા બેહુજો જુવારુંહોઓ તમાંરેસે નોકરી તોકણ મકાન લઇલોનથી તેવું ઓય મને સિટીમ લઇજોહેંએ સેરમ મોઘું ભાડું ચમનું પૂરું પાડવુંસોળીને રોજના ઝગડા રાગે પડી રોતો રે હારુંજેઠણી કજીયા કરે […]
-
110 તારા પ્રેમની મૌસમ
તારા પ્રેમ ની આ કેવી મોસમ કરે છે વાયરે વાતોરાહ જોવે આખો અમારી થાય ક્યારે મુલાકાતો તું સરગમ હું ગીત તું મારુ મીતહું ધડકન તું શ્વાસ મને તારો વિશ્વાસતને જોયી ને દિલ મારુ કહેતું છે જ એનો કર્યો ઇંતજારતું છે જ એનો કર્યો ઇંતજાર…. હો આખો ના પાપણ જુકાવી લીધાબંધ કરી ને દિલ માં છુપાવી […]
-
109 મારો વાલમ રીસણો
હું મારો વાલમ રિહાણો વાહે કોકના જડિમને ગુસ્સામાં કહે તને મારી નથી પડીહો ઘણી વાર નજરે જોયેલું ખોટું હોય શકેહો કોકની વાતોનો ના ભરોસો કરાય રેના વાત કરે ઉભો રહીએ મારી જોડે ધડિ હું તમે વાલીડા મારી દુનિયાને જીવ શોવેમ ના કરો રાખો મુજ પર ભરોસોહો દિવસ ઉગે મારો જોઈ તારો ચહેરોતારો ને મારો પ્રેમ […]
-
108 મનથી મન મળી ગયું
હૈયા થી આ હૈયું મળી ગયુંહો હો હૈયા થી આ હૈયું મળી ગયુંતારી આખો થી આ દિલ મારુ લડી ગયુંમન થી મન કેમ નું મળી ગયુંજયારે પોતાનું કોઈ જડી ગયુહૈયા થી આ હૈયું મળી ગયુંતારી આખો થી આ દિલ મારુ લડી ગયું દિવસે યાદ રે કરું યાદ માં ખોતી રહુંરાતે શમણાં જોઉં સવારે શોધતી રહુહે […]
-
107 હું મોજીલી મતવાલી
એ હૂતો મોજીલી ને મતવાલી રે…(2)મોજીલી ને મતવાલી રેહું તો છોકરી છું મેહોણા ની રેએ હૂતો લાગુ સુ હઉ ને વાલી રેહું તો છોકરી છું GJ 2 ની રેએ મને ખોટું બોલતા ના આવડેકોઈને હાડાબારી ના પાલવે….(2)એ હૂતો મોજીલી ને મતવાલી રેહું તો છોકરી છું મેહોણા ની રેએ હું તો છોકરી છું GJ 2 ની […]
-
106 તારાથી મારી સાંજ સવાર
તને જોઉં તો સવાર તારાથી મારી સાંજહો તને જોઉં તો સવાર તારાથી મારી સાંજરાત દિવસ હોઠો પર તમારું જ નામતારા પ્રેમ નો કમાલ દિલ પૂછે છે સવાલ કેવો જાદુ કરી ગયા કહો ને મારા યારમારી પહેલી દુઆ ને આખરી ઉમ્મીદતારી સાથે બાંધી મેં જન્મો ની પ્રિતહો દિલ કઈ ના બીજું માંગે મળી ગયો તારો પ્યારદિલ […]
-
105 તારા મારા સપના અધૂરા
તારા ને મારા સપના અધૂરા…(2)કરશું ઓ સાયબા આ જનમારે પૂરાતારા ને મારા સપના અધૂરાકરશું સાયબા આ જનમારે પૂરાસાથ મારો કદી તું છોડતો નહીંઅરમાનો દિલના તોડતો નહીં…(2)તમે છો સાજણ મારા દિલને પ્યારાતારા ને મારા સપના અધૂરાકરશું સાયબા આ જનમારે પૂરા આંખોના તારલા બની ચમકો છોબંધ કરું આંખોને નજરે આવો છોતમેં મનમાં તું દિલની ધડકનમાં તુંતમને જોઈને […]
-
104 પહેલી પસંદ અમારી
હો પસંદ અમારી પણ બહુ લાજવાબ છેહો પસંદ અમારી પણ બહુ લાજવાબ છેઉદારણ તમારૂં જ લઈ લોએ મારા દિલના દસ્તાવેજ તારા નામ છેમારા દિલના દસ્તાવેજ તારા નામ છેતમે તલાસી લઈ લો હો એકજ દિલ આપ્યું છે ભગવાનેએજ દિલ અમે દીધી તને દાનેકેટલા વાલા એ જોઈ લોહો પસંદ અમારી પણ બહુ લાજવાબ છેપસંદ અમારી પણ બહુ […]
-
103 યાદ તારી જશે નહીં
હો રાતો ની રાતો જાશે દાડા ના દાડા જશે…(2)યાદ તારી જાશે નહિ આ દિલ માંથી યાદ તારી જાશે નહિહો યુગ ભલે વીતી જશે મોત ભલે આવી જાશેયાદ તારી જાશે નહિ આ દિલ માંથી યાદ તારી જાશે નહિ હો જેદી તારી યાદ આ દિલ માંથી જાશે…(2)ખોળિયું પ્રાણ છોડી દેશે આ ખોળિયું પ્રાણ છોડી દેશેવાયરા વાતા રેશે […]