Category: 36 જીગ્નેશ બારોટના ગીત

  • 64 સમયની સાથે મારો પ્યાર

    હો રાહ જોવું છું જાનુ પિયર પાછી આવેહો રાહ જોવું છું જાનુ પિયર પાછી આવેગોમની ગલિયોમાં વાટ જોવડાવેહો સમયની સાથે મારો પ્યાર યાદ આવેહો સમયની સાથે મારો પ્યાર યાદ આવે હો રાતો વીતીને મારા દિવસો ગયાતમને જોયાને ઘણા દાડા થયાતમને જોયાને ઘણા દાડા થયારાહ જોવું છું જાનુ પિયર પાછી આવેગોમની ગલિયોમાં વાટ જોવડાવેસમયની સાથે મારો […]

  • 63 મારા મલકના મેના રાની

    તાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રેતાંબા પિત્તળના બેડાં મારા ઇંઢોણીમાં મોતીડાં રેસરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રેસરખી સૈયર પાણી હાલ્યા અમે પનઘટના પંખીડા રે હો મારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રેમારા મલકના મેના રાની ધીમા ધીમા હાલો રેમુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા મેળા રેમુખે મલક્તાં નિતે નિહાળવા ખેતરે બાંધ્યા […]

  • 62 તે દિલ તોડયું ધોળા દાડે

    એ હવે પુરૂ થઈ ગયું જાન તારેને મારેએ હવે પુરૂ થઈ ગયું જાન તારેને મારેપુરૂ થઈ ગયું જાન તારેને મારેતે દિલ તોડયું ધોળા દા’ડે’એ હવે પુરૂ થઈ ગયું જાન તારેને મારેછેટું પડી ગયું જાન તારેને મારેતે દિલ તોડયું ધોળા દા’ડે’ અરે જા દગાબાજ નથી કરવી વાતતોડી નાખ્યો તે મારો સઘળો વિશ્વાસઅરે તારા જેવી બેવફા હારે […]

  • 61 ઘમંડ

    હો મારા હોમું જોઈ આમ નજર ફેરવે છેહો મારા હોમું જોઈ આમ નજર ફેરવે છેદિલથી ઉતારીને મોઢું ફેરવે છે હો મારા હોમું જોઈ આમ નજર ફેરવે છેદિલથી ઉતારીને મોઢું ફેરવે છેદિલથી ઉતારીને મોઢું રે ફેરવે છેઆ તું નઈ પણ તારો ઘમંડ બોલે છેઆ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે હો ત્યારે કોઈ વાત મારી […]

  • 60 તૂટેલા દિલ ના આંસુ

    ટુકડા કરીને મારા દિલના છોડીને તું જાયતુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈમારા તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ ટુકડા કરીને મારા દિલના છોડીને તું જાયતુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈટુકડા કરીને મારા દિલના છોડીને તું જાયતુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈમારા તુટેલા આ દિલના આશું રોક્યા ના રોકાઈ હો પોતાની જાણીને […]

  • 59 ખુશ રહે તારી જિંદગી

    હું ચાહુ તને દિલથી વાત કેમ ના સમજેહું ચાહુ તને દિલથી વાત કેમ ના સમજેહું ચાહુ તને દિલથી વાત કેમ ના સમજેખુશ રહેજે તારી જિંદગીમાં ભલે ના મળેહો હસતો તારો ચહેરો આજ રડાવે મનેહસતો તારો ચહેરો આજ રડાવે મનેખુશ રહેજે તારી જિંદગીમાં ભલે ના મળે હો યાદમાં રહેવાના યાદ કરવાનાતમે ભુલવાના અમે નહીં ભુલવાનાયાદમાં રહેવાના […]

  • 58 નોનપણાની યાદ આઈ

    નોનપણા ની યાદ આઈહે આઈ નોનપણા ની યાદઆઈ બાળપણાં ની યાદજોઈ ફોટો પાકીટ મો રેહે જોઈ ફોટો પાકીટ મો રેહે મારા જોડે કરતી વાત એ તોએ તો વાતો આઈ યાદજોઈ ફોટો પાકીટ મો રેહે જોઈ ફોટો પાકીટ મો રે હે ફોટો જોઈને મારી ઓખ ઉભરોણીશી ખબર ગોડી મારી ચો ખોવરોણીહે નથી મળતી એની ભાળ નથી […]

  • 57 તું તો રૂપિયે તોલાઈ

    હું કઉ એટલું કરે, એ પુછીને પગલું ભરેહું કઉ એટલું કરે, એ પુછીને પગલું ભરેમારા માટે એ મરે, જગત વાતું રે કમારા પડેલા બોલ ઝીલનારી ક્યાં ગઈ..?હે તું તો રૂપિયે તોળીઈ ને મારી જિંદગી રોળાઈહે તું તો રૂપિયે તોળીઈ ને મારી જિંદગી રોળાઈ હો તારા રે પ્રેમના આંખે મેં પાટા બાંધ્યા,મારો જીવ કહીને જીવતે મારી […]

  • 56 દગો કોઈનો હગો નઈ

    હે રડતી આંખોની નઝર તને લાગશેહે રડતી આંખોની નઝર તને લાગશેપછી લોહીના આહુડે રોવડાવશેએ દાડે,એ દાડે,એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈબેવફા એ દાડે તને આજની ઘડી યાદ દેવડાઈ હો કોક દાડે મારી ઝપટમાં તું રે આઈછઠ્ઠીનું ધાવણ હું તો તને યાદ કરાઈહે રડતી આંખોની નઝર તને લાગશેપછી લોહીના આહુડે રોવડાવશેએ દાડે,એ દાડે,એ દાડે તને […]

  • 55 તને ભૂલવું એ મારા હાથમાં નથી

    હો તને ભૂલવું એ મારા હાથમાં નથીભૂલવું એ મારા હાથમાં નથીહો તને મળવું એ કિસ્મતમાં નથીએ હવે ભરોસો મને તારી વાતમાં નથીભરોસો મને તારી વાતમાં નથીહો પેલા જેવો પ્રેમ તારી આંખમાં નથીઅરે મનાવી લેત જો રિસાયા હોત તોપણ તમે તો બદલાઈ ગયા છોમને ભૂલી ને બીજા ના થયા છોતને ભૂલવું એ મારા હાથમાં નથીભૂલવું એ […]