-
34 પોતાનાજ પથારી ફેરવે છે
દોષ શું આલવો પારકા નેવાંક શું કાઢવો પારકા નોપથારી તો પોતાનાજ ફેરવે છેબદનામ તો થયા વાલા અમે દુનિયામાંબદનામ કરવા વાળા અમારા હતાજીવથી વધારે જેને માન્યા હતાએ દિલ તોડવા વાળા પણ અમારા હતાજિંદગીની પત્તર રગડે છેહસ્તી જિંદગી મારી બગડે છેપોતાના જ પથારી ફેરવે છેપથારી તો પોતાના ફેરવે છે… દિલ ને દર્દ ના જખ્મ આપીનેઆંસુ સારે પ્રેમની […]
-
33 સોગંધ ખઉં તારા
હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમ નો તું મારાહો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમનો તું મારાવિશ્વાસ કરી લે જાનુ પ્રેમનો તું મારાદિવાપર હાથ રાખી સોગંધ ખઉં તારાહો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમ નો તું મારાદિવાપર હાથ રાખી સોગંધ ખઉં તારા હો હવે તું મોનીજા હમ છે તને મારાહવે તું મોનીજા હમ છે તને મારાજોજેના બળી જાય હાથ […]
-
32 મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
દુવા કરું દિલથી તને દગો ના મળેદુવા કરું દિલથી તને દગો ના મળેહાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડેમારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળેદુવા કરું દિલથી તને દગો ના મળેહાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડેમારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે તરસે આજે દિલ મારુ જાનુ તારા માટેતું પણ રડશે જાનુ જોજે મારા […]
-
31 તારા વિના પડી જ્યો એકલો
તું કરતી’તી પ્રેમ ચેવોનહિ મળે મને ચોય એવોમારી જાનુ તારા વિના પડી જ્યો એકલોઅરે કુણ હાચવે તારા જેવોકુણ હાચવે તારા જેવોહવે કનો સહારો લેવોમારી જાનુ તારા વિના પડી જ્યો એકલો નામ ના મારો પેલો અક્ષર લખેલો તારા હાથેરોજ કેતી’તી હું તો જીગા જીવું છુ તારા માટેતું કરતી’તી પ્રેમ ચેવોનહિ મળે મને ચોય એવોમારી જાનુ તારા […]
-
30 ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા
ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળાનવો નવો પ્રેમ હારો લાગ્યો રે નવ દાડાજીવ ને મારા હવે તો જપ ના પડેએને બીજા હારે જોઈ આંખ રે રડેઅરે પેલા લાગે હારા પછી નેકળે દગાળાડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા હાથે કરી મેં મારી જિંદગી બગાડીતારી હારે રેવાની મેં આદત પાડીદુઃખ નો છે દાડો અને રાતો છે અંધારીમારા […]
-
29 જન્નત તું હતી જોડે જિંદગી
તું હતી જોડે જિંદગી જન્નત હતીમાંગી દુવાને મળી મન્નત હતીતું હતી જોડે જિંદગી જન્નત હતીમાંગી દુવાને મળી મન્નત હતીજે હતી મારી દુનિયા એ મને ના મળીચાહવા છતાં તારી ચાહત ના મળીમિલનના બદલમાં જુદાઈ મળીજે હતી મારી દુનિયા એ મને ના મળી જાણું છું તારી પણ કંઈક મજબુરી હશેમારાથી દૂર રઈ તું પણ ના રાજી હશેકેવા […]
-
28 હાથ તારા પીળા થઇ ગયા
એક વાર મળ્યા પછી ફરી ના મળ્યાઅમે મજબૂર તમે દૂર રે થઇ ગયાઆંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયાતારા હસ્તમેળાપ થયા મારા શ્વાસ તૂટી રયાતમે ફરો ફેરા અમે જોતા રહી ગયાઆંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા ખાધેલા કસમો તમે રે ભૂલી ગ્યાઅમે મજબૂર તમે દૂર રે થઇ ગયાઆંખો મારી લાલ હાથ પીળા […]
-
27 હતું એ હારી ગયો
મારા દિલને પૂછો ને શું થાય છેહતું એ હારી ગયોકોઈ પ્રેમ કરી કેમ ભૂલી જાય છેહતું એ હારી ગયોમારા પ્રેમ ના ખજાનાની વાતલુંટાવાવાળા લૂંટી ગયાજેના માટે ના જોયા દિવસ રાતભુલવાવાળા ભૂલી ગયાસાચો પ્રેમ ક્યાં કોઈને સમજાય છેહતું એ હારી ગયોમારા દિલને પૂછો ને શું થાય છેહતું એ હારી ગયો જેને મને પ્રેમ રે કરતા શીખવાડયુંએ […]
-
26 મળી રે કંકોત્રી
પરોઢ થ્યું ને પડી છે હવારતારી મને મળી રે કંકોત્રીરાતે તારા આવતા તા વિચારખબર નથી મળશે કંકોત્રીતું ના આઈ તને બઉ મે બોલાવીએક વાર મારી તને યાદ ચમ ના આઈજીવનમાં કોઈ રહ્યો નહીં સારતારી મને મળી રે કંકોત્રીપરોઢ થ્યું ને પડી છે હવારતારી મને મળી રે કંકોત્રી નામ કંકોત્રીમાં લખ્યું લાલ રંગથીમને ભૂલી ને જાનુ […]
-
25 ૧૦૦ દાડા તારા ૧ દાડો મારો
૧૦૦ દાડા તારાને ૧ દાડો મારોવારા પછી વારો તારો આવશે રેમને રોવડાવ્યો એવું રોવું તારે પડશેવારા પછી વારો હૌવનો આવશે રેપાપનો રે ઘડો તારો જે દાડે છલકાશેએ દાડે તારૂ હગુ કોઈ ના થાશે૧૦૦ દાડા તારાને ૧ દાડો મારોવારા પછી વારો હૌવનો આવશે રે તારા ઉપર ઓધળો વિશ્વાસ રાખ્યોતોયે તે જાનુડી મને ચોઈનો ના રાખ્યોતારા સિવાય […]