Category: 36 જીગ્નેશ બારોટના ગીત

  • 37 નસીબનો ખેલ

    હો નસીબનો ખેલ ના હમજાણોતને મારો પ્યાર ના દેખાણોહો દિલ દાઝ્યુંને દર્દ વધતું રે ગયુંતારી રે યાદમાં તડપતું રે રહ્યુંહો નસીબનો ખેલ ના હમજાણોતને મારો પ્યાર ના દેખાણો હો દિલના ભેદ કોઈ જાણી શકે નાતારા વગરતો ખબર પડે નાહો મારા જેવા હાલ કોઈ કોઈના કરે નાજુઠા પ્રેમમાં કોઈ પડે નાહો પથ્થર દિલ તારૂં પારખી શક્યો […]

  • 36 અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલું

    અલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલુંપહેરીને પટોળું હવે કોને લગાડું ઘેલુંઅલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલુંહવે પહેલું ને સેલુ તને જાનુ કહી દઉ વેલુતારા દલને યાદ રહશે કાયમ મારૂં કહેલુંઅલબેલું અલબેલું મારૂં સેલુ થઈ ગયું મેલું પણ આંખે રહી ગયા અધુરા ઓરતાઅરે રે મારા મનડે અધુરી વાતપણ દલડે એ દલડે અધુરી મારી પ્રીતડીઅરે […]

  • 35 ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો

    ઉપર છલ્લો પ્રેમના બતાવશો રેઉપર છલ્લો પ્રેમના બતાવશો રેખોટા મને લાડ ના લડાવશો રેઅરે ખાલી ખોટો દેખાડો ના કરશોજાનુડી મારી ભોળો હમજી ના ભોળવશો રેઉપર છલ્લો પ્રેમના બતાવશો રેખોટા મને લાડ ના લડાવશો રે મારા પગલાંમાં તું પગલું રે મૂકેમને મળવાનું તું કદી ના ચુકેરોજ કેશે જીગા તારા માટે રવશું ભૂખેમને ના પાલવે તારું માથું […]

  • 34 પોતાનાજ પથારી ફેરવે છે

    દોષ શું આલવો પારકા નેવાંક શું કાઢવો પારકા નોપથારી તો પોતાનાજ ફેરવે છેબદનામ તો થયા વાલા અમે દુનિયામાંબદનામ કરવા વાળા અમારા હતાજીવથી વધારે જેને માન્યા હતાએ દિલ તોડવા વાળા પણ અમારા હતાજિંદગીની પત્તર રગડે છેહસ્તી જિંદગી મારી બગડે છેપોતાના જ પથારી ફેરવે છેપથારી તો પોતાના ફેરવે છે… દિલ ને દર્દ ના જખ્મ આપીનેઆંસુ સારે પ્રેમની […]

  • 33 સોગંધ ખઉં તારા

    હો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમ નો તું મારાહો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમનો તું મારાવિશ્વાસ કરી લે જાનુ પ્રેમનો તું મારાદિવાપર હાથ રાખી સોગંધ ખઉં તારાહો વિશ્વાસ કરીલે જાનુ પ્રેમ નો તું મારાદિવાપર હાથ રાખી સોગંધ ખઉં તારા હો હવે તું મોનીજા હમ છે તને મારાહવે તું મોનીજા હમ છે તને મારાજોજેના બળી જાય હાથ […]

  • 32 મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે

    દુવા કરું દિલથી તને દગો ના મળેદુવા કરું દિલથી તને દગો ના મળેહાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડેમારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળેદુવા કરું દિલથી તને દગો ના મળેહાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડેમારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે તરસે આજે દિલ મારુ જાનુ તારા માટેતું પણ રડશે જાનુ જોજે મારા […]

  • 31 તારા વિના પડી જ્યો એકલો

    તું કરતી’તી પ્રેમ ચેવોનહિ મળે મને ચોય એવોમારી જાનુ તારા વિના પડી જ્યો એકલોઅરે કુણ હાચવે તારા જેવોકુણ હાચવે તારા જેવોહવે કનો સહારો લેવોમારી જાનુ તારા વિના પડી જ્યો એકલો નામ ના મારો પેલો અક્ષર લખેલો તારા હાથેરોજ કેતી’તી હું તો જીગા જીવું છુ તારા માટેતું કરતી’તી પ્રેમ ચેવોનહિ મળે મને ચોય એવોમારી જાનુ તારા […]

  • 30 ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા

    ડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળાનવો નવો પ્રેમ હારો લાગ્યો રે નવ દાડાજીવ ને મારા હવે તો જપ ના પડેએને બીજા હારે જોઈ આંખ રે રડેઅરે પેલા લાગે હારા પછી નેકળે દગાળાડુંગરા તો દૂરથી લાગે રે રઢિયાળા હાથે કરી મેં મારી જિંદગી બગાડીતારી હારે રેવાની મેં આદત પાડીદુઃખ નો છે દાડો અને રાતો છે અંધારીમારા […]

  • 29 જન્નત તું હતી જોડે જિંદગી

    તું હતી જોડે જિંદગી જન્નત હતીમાંગી દુવાને મળી મન્નત હતીતું હતી જોડે જિંદગી જન્નત હતીમાંગી દુવાને મળી મન્નત હતીજે હતી મારી દુનિયા એ મને ના મળીચાહવા છતાં તારી ચાહત ના મળીમિલનના બદલમાં જુદાઈ મળીજે હતી મારી દુનિયા એ મને ના મળી જાણું છું તારી પણ કંઈક મજબુરી હશેમારાથી દૂર રઈ તું પણ ના રાજી હશેકેવા […]

  • 28 હાથ તારા પીળા થઇ ગયા

    એક વાર મળ્યા પછી ફરી ના મળ્યાઅમે મજબૂર તમે દૂર રે થઇ ગયાઆંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયાતારા હસ્તમેળાપ થયા મારા શ્વાસ તૂટી રયાતમે ફરો ફેરા અમે જોતા રહી ગયાઆંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા ખાધેલા કસમો તમે રે ભૂલી ગ્યાઅમે મજબૂર તમે દૂર રે થઇ ગયાઆંખો મારી લાલ હાથ પીળા […]