-
70 એનો વણનારો વિશંભર નાથ
એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚પટોળી આ પ્રેમની…હાં હાં રે પટોળી પ્રેમની… સત જુગમાં વણ વાવિયાં‚ઊગ્યા ત્રેતા માં ય‚દ્વાપરમાં એને ફળ લાગ્યાં‚જી રે એમાં કળિયુગમાં ઊતર્યો કપાસપટોળી આ પ્રેમની…હાં હાં રે પટોળી પ્રેમની… સતના ચરખે લોઢાવિયાં‚પ્રેમની પિંજણે પિંજાય‚સરખી સાહેલી કાંતવાને બેઠીએ જી રે એનો તાર ગયો આસમાનપટોળી આ પ્રેમની…હાં હાં રે પટોળી પ્રેમની… બ્રહ્માજીએ […]
-
69 એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર
એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રેરંગાવો રામા ચૂંદલડી… રૂ તો મંગાવ્યાં હરજીવનના હાટના રેમન વિચાર કરી લેવોર્યા વોર્યા આગું ને આધાર રેરંગાવો રામા ચૂંદલડી… ચૂંદલડીના સુતર સુકુળવંતીએ કાંતિયાં રેમન વિચાર કરી લેકાંત્યાં કાંત્યાં કાંઈ નવ મહિના નવ ટાંક રેરંગાવો રામા ચૂંદલડી… ચૂંદલડીનો તાણો એ જી બ્રહ્માજીએ તાણિયો રેમન વિચાર કરી લેઅને તાણ્યો છે કાંઈ હે […]
-
68 સેજે સાયાંજી મારું મનડું
સેજે સાયાંજી ! મારું મનડું ન માને મમતાળું‚કહોને ગુરુજી ! મારું દિલડું ન માને દૂબજાળું… વારી વારી મનને હું તો વાડલે પુરું રે વાલાપતળેલ જાય પરબારૂં…ગુરુજી મારું મનડું ન માને મમતાળું… ઘડી એક મનડું મારું કીડી અને કુંજર વાલાઘડીક ઘોડે ને ઘડીક પાળું…ગુરુજી મારું મનડું ન માને મમતાળું… તીરથ જઈને ક્યો તો તપસાં રે માડું […]
-
67 મારી મમતા મરે નહીં એનું
મારી મમતા મરે નહીંએનું મારે શું રે કરવુંવાલીડો છે દીનનો દયાળ‚મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે‚થિર નહીં થાણે રે લગાર…મમતા મરે નૈં એનું મારે શું રે કરવું… જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું‚પેર્યો મેં તો ભગવો રે ભેખ‚એટલા જોગે રે મારું મન થિર નૈં‚જોવો મારે જોગેસરનો દેશમમતા મરે નૈં એનું મારે શું રે કરવું… એવા રાજાનું […]
-
66 ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા
ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા‚કેમ ઉતરશે પારે રે જી… જડી હળદરને હાટ જ માંડયું‚વધ પડયો વેમારેસાવકાર થઈને ચડી ગિયો તું‚માયાના એકારે…મારા હંસલા… ભેખ લઈને ભંગવા પેર્યા‚ભાર ઉપાડયો ભારે‚ઈમાન વિનાનો ઉપાડો જાશે‚લખ ચોરાશી લારે…મારા હંસલા… લોભાઈ રિયોને નજર ન રાખી‚શીદ ચડયો તો શિકારેમાર્યા ન મંગલો‚ માંસ ન ભરખ્યો‚હું મોહથી સંસારેમારા હંસલા… એકાર મન કર આત્મા‚તું […]
-
65 મારી રે વાડીના ભમરલા
વેડીશ મા રે ફૂલડાં તોડીશ મા‚મારી રે વાડીના ભમરલા વાડી વેડીશ મામારી રે વાડીના ભમરલા… મારી રે વાડીમાં માન સરોવરનાજે ધોજે પણ પાણીડાં ડોળીશ મામારી રે વાડીના ભમરલા… મારી રે વાડીમાં ચંપો ને મરવોફોરમું લેજે પણ કળીયું તોડીશ મામારી રે વાડીના ભમરલા… દાસી જીવણ કે સંતો ભીમ કેરા ચરણેસરખા સરખી જોડી રે તોડીશ મામારી રે […]
-
64 જીવને શ્વાસ તણી સગાઈ
હે જીવને શ્વાસ તણી સગાઈ‚ઘરમાં ઘડી ન રાખે ભાઈ. બાપ કહે છે બેટો અમારો‚માતા મંગળ ગાય ;બેની કહે છે બાંધવ અમારો‚ભીડ પડે ત્યારે ભાઈ…જીવને… લીપ્યું ને ગૂંપ્યું આંગણું‚ને કાઢયા વેળા થઈ‚અડશો મા તમે અભડાશોએમ લોક કરે ચતુરાઈ…જીવને… ઘરની નારી ઘડી ના વિસરતીઅંતે અળગી રઈ‚ભોજો ભગત કહે કંથ વળાવીતરત બીજાને ગઈ…જીવને…
-
63 દલડાનો દાગ મિટાઈ દે
દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈમનડાનો મેલ પરો કર મેરે ભાઈ. સરજનહારને સત કરી સમરો વીરા‚હરદમ સરસતી માઈનમણું કરી લે ગોરા પીરાની વીરા‚ગણપત અકલ બતાઈરામ દલડાનો દાગ… મનડાનો મેલ ધોઈ કરી ડારો વીરા‚સુમિરન સાબુ લગાઈસુરતા શિલા પર ઝટકી પછાડો‚હોંશે હોંશે વધે ઊજળાઈરામ દલડાનો દાગ… નિયમ ધરમકા નાવ ચલાઈ લે‚વીરા ! છલોછલ જાઈપાંચ કેવટિયા વસે કાયામાં […]
-
62 મળ્યો મનુષ્ય જન્મ અવતાર
મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને‚તેં તો ભજયા નહીં ભગવાન હેત કરી ને‚અંતે ખાશો જમનાં માર પેટ ભરીને‚માટે રામ નામ સંભારમળ્યો મનુષ જનમ અવતાર… ગઈ પળ પાછી ફેર ન આવે‚મુરખ મૂઢ ગમાર‚ ભવસાગરની ભુલવણીમાં‚વીતી જશે જુગ ચારફેરા ફરીને માટે રામનામ સંભારમળ્યો મનુષ જનમ અવતાર… જઠરાગ્નિમાં જુગતે રાખ્યો‚નવ માસ નિરાધાર‚સ્તુતિ કીધી અલબેલાની‚બા’ર ધર્યો અવતારમાયામાં મોહીને માટે […]
-
61 જાવું છે નિરવાણી આતમાની
જાવું છે નિરવાણી…આતમાની કરી લે ઓળખાણી‚રામ‚ ચેતનહારા ચેતીને ચાલો જીવજાવું છે નિરવાણી રે. માટી ભેગી માટી થાશેપાણી ભેગું પાણી રેકાચી કાયા તારી કામ નૈ આવે‚થાશે ધૂળ ને ધાણી…ચેતન… રાજા જાશે પ્રજા જાશેજાશે રૂપાળી રાણી રેઈન્દ્રના ઈન્દ્રાસન જાશે‚બ્રહ્મા ને બ્રહ્માણી…ચેતન… ચૌદ ચોકડીનું રાજ જેને ઘીરેમંદોદરી રાણી રેકનક કોટ ને સમંદર ખાઈએની ભોમકા ભેળાણી…ચેતન… સગાળશા સરખા શેઠિયા‚જેને […]