Category: 28 માતાજીના ગરબા

  • 122 માનો ગરબો રે રમે રાજ

    માનો ગરબો રેરમે રાજ ને દરબારરમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વારઅલી કુંભારી ની નારતું તો સુતી હોય તો જાગમાના ગરબે રેરૂડા કોડિયા મેલાવમાનો ગરબો રે રમે રાજ ને દરબાર રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વારઅલી સોનીડા ની નારતું તો સુતી હોય તો જાગમાના ગરબે રેરૂડા જોળિયા મેલાવમાનો ગરબો રે રમે રાજ ને દરબાર […]

  • 121 એક લાલ દરવાજે તંબુ તાણીયા

    એક લાલ દરવાજે તંબુ તાણીયાઅમદાવાદી નગરીએની ફરતે કોટે કાંગરીમાણેકલાલની મઢીગુલઝારી જોવા હાલીહે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં બાદશો બડો મિજાજીએક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ સીદી સૈયદની જાળીગુલઝારી જોવા હાલીકાંકરિયાનું પાણીગુલઝારી જોવા હાલીહે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં બાદશો બડો મિજાજીએક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ ત્રણ દરવાજા માંહીમાં બિરાજે ભદ્રકાળીમાડીના મંદિરીયેગુલઝારી જોવા […]

  • 120 મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો

    મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયોમાં તારો સોના રૂપા નો બાજોઠીયો પહેલી તે પોળમાં પેસતા રેસમા સોનીડાના હાટ જોસોનીડો લાવે રૂડા ઝૂમણાં રેમારી અંબામાં ને કાજ જોઅંબિકા તારા તે ચોકમાંઉડે અબીલ ગુલાલમેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો બીજી તે પોળમાં પેસતા રેસમા વાણીડાના હાટ જોવાણીડો લાવે રૂડા ચુંદડી રેમારી ખોડીયાર માં ને કાજ જોખોડીયાર માં તારા તે ચોકમાંઉડે અબીલ […]

  • 119 તાળીઓ ના તાલે ગોરી ગરબે

    તાળીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રેપૂનમ ની રાત ઉગી પૂનમ ની રાતઆસમાની ચૂદલડી માં લહેરીયા લહેરાય રેપૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત ગોરો ગોરો ચાંદલીયો નેદિલ ડોલાવે નાવલીઓકહે મન ની વાત રેપૂનમ ની રાત ઉગી પૂનમ ની રાત ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરીચાંદલીયો હિચોળે તારા હૈયા કેરી દોરીરાતલડી રળિયાત રેપૂનમ ની […]

  • 118 સાથીયા પુરાવો દ્વારે

    સાથીયા પુરાવો દ્વારેદીવડા પ્રગટાવો રાજઆજ મારે આંગણેપધારશે માં પાવાવાળીજય અંબે માં જય અંબે માંજય જય અંબે… વાંઝીયા નું મેણું ટાળીરમવા રાજકુમાર દે માંખોળા નો ખુંદનાર દે…કુંવારી કન્યા ને માડીમનગમતો ભરથાર દે માંપ્રીતમજી નો પ્યાર દે…નિર્ધન ને ધન ધાન આપેરાખે માડી સહુની લાજઆજ મારે આંગણેપધારશે માં પાવાવાળી… કુમ કુમ પગલા ભરશેમાડી સાતે પેઢી તરશેઆધ્યશક્તિ માં પાવાવાળીજનમ […]

  • 117 હે ડુંગર વાળી હે ગબ્બર વાળી

    હે ડુંગર વાળી હે ગબ્બર વાળીતારી ભક્તિ નો રંગ મને લાગ્યોહે ડુંગર વાળી હે ગબ્બર વાળીતારી ભક્તિ નો રંગ મને લાગ્યોઆરાસુર વાળી હે અંબે માંડીઆરાસુર વાળી હે અંબે માંડીતારી ભક્તિ નો રંગ મને લાગ્યો રેહો તારા આશીર્વાદ મને મળ્યા છેદુખડા મારા પળમાં ટળીયા છેહો તારા આશીર્વાદ મને મળ્યા છેદુખડા મારા પળમાં ટળીયા છેહે ડુંગર વાળી […]

  • 116 સોના રૂપા નો ગરબો મેલાયો

    સોના રૂપા નો ગરબો મેલાયોસોના રૂપા નો ગરબો મેલાયોજગમગતા દિવડે ને ફૂલડે સજાયોસોના રૂપા નો ગરબો મેળાયોજગમગતા દિવડે ને ફૂલડે સજાયોહો કંકુ કેસર નો સાથિયો પુરાયોહો કંકુ કેસર નો સાથિયો પુરાયોહે સાચા મોતીડે ગરબો વધાયોહે સાચા મોતીડે ગરબો વધાયોજગમગતા દિવડે ને ફૂલડે સજાયોજગમગતા દિવડે ને ફૂલડે સજાયો.. હે ચાચર ચોકમાં થયા અજવાળાદીપી ઉઠયા નગર ને […]

  • 115 માં તું પાવાની પટરાણી

    હે પતાઈ રાજાએ મોલ ચડી જોયુંહે માને રમતા જોઈને મન મોહ્યુંલાગ્યો એને નેણલો જાલ્યો માનો છેડલોક્રોધે ભરાણા મહાકાળીમાં તું પાવાની પટરાણીભવાની માં કાળકા રે લોલમાં તું પાવાની પટરાણીભવાની માં કાળકા રે લોલ..માં તારે ડુંગરે ચડવું અતિ ઘણું દોહ્યલું રે લોલ આવી રુડી આસોની નવ રાતુંપાવાગઢ જળહળે રે લોલહે માં તારા મંડપ ના દર્શન રેઅતિ ઘણા […]

  • 114 હે મારી અંબા છે અલબેલી

    હે મારી અંબા છે અલબેલીહે મારી અંબા છે અલબેલીરમે ગબરે થઈ ને માંડી ઘેલીરમે ગબરે થઈ ને માંડી ઘેલીનવરંગ ચુંદડી માને સોહાય છેચૂંદડીમાં તારલા જગમગ થાયનવરંગ ચુંદડી માને સોહાય છેચૂંદડીમાં તારલા જગમગ થાયચૂંદડીમાં તારલા જગમગ થાયહે મારી આરાસુર વાળી અલબેલીરમે ગબરે થઈ ને માંડી ઘેલીહે મારી અંબા છે અલબેલીરમે ગબરે થઈ ને માંડી ઘેલી.. હો […]

  • 113 ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા

    હે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રેહે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રેહે આંગણિયે પથરાવો ફૂલ રાજહે આંગણિયે પથરાવો ફૂલ રાજઆજ આવશે અંબા જોને જાગતી રેહે ઢાળો ઢાળો બાજોટ ઢાળો ઢોલિયા રે.. માં અંબાને છે ઉતારા ઓરડા રેમાં અંબાને છે ઉતારા ઓરડા રેહે એમના છોરુડાને મેડિયુના મોલ રાજહે એમના છોરુડાને મેડિયુના મોલ રાજઆજ આવશે અંબા […]