-
112 તને નમે છે મોટા મોટા ભૂપ
હે તને નમે છે મોટા મોટા ભૂપ રેગણપતિ દેવ રેહે તને નમે છે મોટા મોટા ભૂપ રેગણપતિ દેવા રેહે તમે રિદ્ધિ સિદ્ધિ ના છોને નાથગજાનન દેવ રેહે તમે રિદ્ધિ સિદ્ધિ ના છોને નાથગણપતિ દેવા રેહે તને નમે છે મોટા મોટા ભૂપ રે.. હે દાદા આવો ઉતારા દેશું ઓરડા રેગણપતિ દેવા રેહે દાદા આવો ઉતારા દેશું […]
-
111 અરજી સુણીને આઈ આવતી
અરજી સુણીને આઈ આવતી તીરે મારો સાદ રે સુણીને સિધાવતી તી રે માંખોડલ માં તું ખમકારી રે માંહે માતાજી મોગલ માં રે માછરાળી માંઅરજી સુણીને આઈ આવતી તીરે મારો સાદ રે સુણીને સિધાવતી તી રે માંખોડલ માં તું ખમકારી રે માંખોડલ માં તું ખમકારી રે માં.. “પણ નબઘણ આવ્યો વરુડીના નેહડેઅરે જગદંબા ને લળી લળી […]
-
110 આકાસમાંથી ઉતર્યા રે ભોળી
આકાશમાંથી ઊતર્યા રે, ભોળી ભવાની મા.ઊતર્યા એવા નોતર્યા રે, ભોળી ભવાની મા. ઊતર્યા ભાઈને ઓરડે રે, ભોળી ભવાની મા.બેઠાં ઊંચા બારણે રે, ભોળી ભવાની મા. ખીર ખાંડ ને રોટલી રે, ભોળી ભવાની મા.મીઠી મજાની પુરણ પોળી રે, ભોળી ભવાની મા. ઉપર પાપડનો કટકો રે, ભોળી ભવાની મા.એવો વહુનો લટકો રે, ભોળી ભવાની મા. ચોખલિયા ખાંડીને […]
-
109 આસોની અજવાળી રાતલડી
આસોની અજવાળી રાતલડી માંગરબામાં ઘુમે અંબે માવલડી માંઆસોની અજવાળી રાતલડી માંગરબામાં ઘુમે અંબે માવલડી માંગગન મંડળનો ગરબો કરતો માંલાવી સૂરજ નો દીવો કર્યોઆસોની અજવાળી રાતલડી માંગરબામાં ઘુમે અંબે માવલડી માં.. હો ગરબાના તાલમાંરમતા સહુ તાનમાંમાથે શોભે રૂડો ગરબોહો ગરબાના તાલમાંરમતા સહુ તાનમાંમાથે શોભે રૂડો ગરબોમાથે શોભે રૂડો ગરબોફરરરર ફરે માંડી ફુદરડી માંરુડી લેહરાતી માની ચૂંદલડીમાંઆસોની […]
-
108 સાદ કરું ત્યાં આવજે મોગલ
સાદ કરું ત્યાં આવજે મોગલ,સાદ કરું ત્યાં આવજેસાદ કરું ત્યાં આવજે મોગલ,સાદ કરું ત્યાં આવજેચારણ ખોળો વિનવે માંડીવગતે વેલી આવજેચારણ ખોળો વિનવે માંડીવગતે વેલી આવજેસાદ કરું ત્યાં આવજે મોગલ,સાદ કરું ત્યાં આવજેસાદ કરું ત્યાં આવજે સોનલ,સાદ કરું ત્યાં આવજે.. મંગળ કરણી માવડી મોગલમંગળ કરણી માવડીમંગળ કરણી માવડી મોગલમંગળ કરણી માવડીકરુણા વરસે તુજ કૃપાનાએવા મે વરસાવજેકરુણા […]
-
107 ઘૂમતો ઘૂમતો જાય આજ
ઘૂમતો ઘૂમતો જાયઆજ માનો ગરબો ઘૂમતો જાયઘૂમતો ઘૂમતો જાયઆજ માનો ગરબો ઘૂમતો જાયહે પવન જપાટા ખાય,તોય માનો ગરબો જોને ઘૂમતો જાયહે પવન જપાટા ખાય,તોય માનો ગરબો ઘૂમતો જાય.. ઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલાઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલાઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલાઇરે ગરબામાં ટાંક્યા નવલખ તારલાહે રૂપેરી…. હે રૂપેરી સોહે રુડી ભાતઆજ માનો ગરબો ઘૂમતો જાયહે […]
-
106 તું દયાળી છે માં
તું દયાળી છે માં માગું તારી દયાતું દયાળી છે માં માગું તારી દયાતારા વિન સુનો સુનો છે ગરબો અહિયાંદયાળી છે માં માગું તારી દયાતું દયાળી છે માં માગું તારી દયા.. ગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળીનમું ચરણોમાં તારા હો આરાસુર વાળીગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળીનમું ચરણોમાં તારા હો આરાસુર વાળીદયાળી છે માં […]
-
105 અંબાકહે બહુચર ચાલો સંતાકુકડી
અંબા કહે બહુચર ચાલો સંતાકુકડી રમીએપહેલો તે દાવ આપણે કોને તે દઈએપહેલો તે દાવ મારી કાળકા માં નોકાળકા માં તમે ક્યાં સંતાણાહું રે સંતાણી મારા પાવાગઢ ધામ માંપાવાગઢ માં કાળકા માં નો થપ્પો થપ્પો અંબા કહે બહુચર ચાલો સંતાકુકડી રમીએબીજો તે દાવ આપણે કોને તે દઈએબીજો તે દાવ મારી ખોડલ માં નોખોડલ માં તમે ક્યાં […]
-
104 ટેહુ ટેહુ મોરીલીયા બોલે છે
ટેહુ ટેહુ મોરીલીયા બોલે છેહે મારી અંબે માં ને ધામમોરીલીયા બોલે છેટેહુ ટેહુ મોરીલીયા બોલે છે ટેહુ ટેહુ મોરીલીયા બોલે છેહે મારી મેલડી માં ને ધામમોરીલીયા બોલે છેટેહુ ટેહુ મોરીલીયા બોલે છે ટેહુ ટેહુ મોરીલીયા બોલે છેહે મારી બહુચર માં ને ધામમોરીલીયા બોલે છેટેહુ ટેહુ મોરીલીયા બોલે છે ટેહુ ટેહુ મોરીલીયા બોલે છેહે મારી મહાકાળી […]
-
103 કોયલ માં ના મૈયર ની મોનીતી
કોયલ માં ના મૈયર ની મોનીતીહે એ તો આરાસુર ઉડતી જાયહે ભઈ મારા ભઈકોયલ માં ના મૈયર ની મોનીતીહે કોયલ અંબે માં ના ગુણલા ગાયહે ભઈ મારા ભઈકોયલ માં ના મૈયર ની મોનીતી કોયલ માં ના મૈયર ની મોનીતીહે એ તો પાવાગઢ ઉડતી જાયહે ભઈ મારા ભઈકોયલ માં ના મૈયર ની મોનીતીહે કોયલ કાળકા માં […]