-
137 કપડવંજ ની શેરિયો મોનબા
કપડવંજ ની શેરિયો મોનબા આ. ઉ. આ. ઉ. (2) કોણ – કોણ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ.સસરો આણે આયો મોનબ આ. ઉ. આ. ઉ.સસરો હું – હું લાયો મોનબા આ. ઉ. આ. ઉ.સસરો ગાડી લાયો મોનબા આ. ઉ. આ. ઉ.સસરા ભેળી નહીં જાવ મોનબા આ. ઉ. આ. ઉ. કોણ – કોણ આણે આયો […]
-
136 મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ
હે વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલવાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલમારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલમારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ પહોળું થયું ને પછી પહોળું થયુંપહોળું થયું ને પછી પહોળું થયુંએક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયુંએક સજ્જડ-બમ્મ પાંજરું પહોળું થયુંવાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે […]
-
135 હમ્બો હમ્બો વિંછૂડો
અરરર માડી રે! છાણાં વીણવા ગઈ’તી રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મને ટચલીએ ટચકાવ્યો રે વિંછૂડોમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા સસરાજીને તેડાવો રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા જેઠજીને તેડાવો રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા પરણ્યાને તેડાવો રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો વિંછૂડાના ઝેર ઉતરાવો રેમા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો
-
134 ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો
હે ફરરર એતો ફરે રેફરરર એતો ફરે રેહે ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરોહે છોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો હે ફરરર એતો ફરે રેફરરર એતો ફરે રેહા ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરોહે ગોરી તારો ઘૂમરીયાળો ઘાઘરો એ ગોરી તારાગોરી તારાગોરી તારા ઘાઘરામાં ફૂમતાં મેલાવુંહે એ રે ફુમતામાં ગોરી મોર ચીતરાવુંઘાઘરામાં તારા હીરા મોતી રે મઢાવુંગોરી તારા નામની ભાત ચીતરાવું… […]
-
133 એક રાજાની સો સો રાની
એક રાજા ની સો સો રાનીઝમકુડી રે ઝમકુડીનવ્વાણું ને પાછળ પાળેઝમકુડી રે ઝમકુડી એક રાજા ની સો સો રાનીઝમકુડી રે ઝમકુડીનવ્વાણું ને પાછળ પાળેઝમકુડી રે ઝમકુડી બઉ રૂપાળી કામણ ગારીઝમકુડી રે ઝમકુડીઅંધારા મા ચમકનારીપ્રજા કરે સહહહ એક રાજા ની સો સો રાનીઝમકુડી રે ઝમકુડીનવ્વાણું ને પાછળ પાળેઝમકુડી રે ઝમકુડી… આ તો ઝમકુડીઆંખોં જગ મગ જગ […]
-
132 ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
હો… ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારાઅલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારાપસી દોઢ આલી ધુણવા આયા માતા મારા ખમા માડી ખમા…. એ.. ડાચેણો ના દેશમો કોમરુ દેશમો,ખભે નોખ્યો ખેહ ન પાઘડી વાળા વેશ મો હે મા અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારાપસી દોઢ આલી ધુણવા આયા માતા મારા ભુવાજી આવતા તા, માતા ને લાવતા […]
-
131 એક પાટણ શહેરની નાર પદમણી
એક પાટણ શહેરની નાર પદમણીઆંખ નચાવતી ડાબી ને જમણીસૂરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાયભાતીગળ ચૂંદલડી લહેરાયઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય એક વાગડ દેશનો બંકો જુવાનીયોરંગ જાણે એનો લાલ ફાગણીયોકંઠે ગરજતો જાણે શ્રાવણિયો સાવજડો વર્તાયનજર્યુંમાં આવી એવો નજરાયદલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય રંગમાં નખરો અરે ઢંગમાં નખરોરંગમાં નખરો ઢંગમાં […]
-
130 ઝીણા મોર બોલે આ લીલી નાઘેરમાં
ઝીણા મોર બોલે આ લીલી નાઘેરમાં,લીલી નાઘેરમાં, હરી વનરાઈમાંઝીણા મોર… ઉતારા કરોને આજ લીલી નાઘેરમાં,દેશું દેશું મેડીના મોલ રાજઝીણા મોર… દાતણ કરોને આજ લીલી નાઘેરમાં,દેશું દેશું કણેરીની કાંબ રાજઝીણા મોર… નાવણ કરોને આજ લીલી નાઘેરમાં,દેશું દેશું નદિયુંનાં નીર રાજઝીણા મોર… ભોજન કરોને આજ લીલી નાધેરમાં,દેશું દેશું સાકરિયો કંસાર રાજઝીણા મોર… મુખવાસ કરોને આજ લીલી નાધેરમાં,દેશું […]
-
129 માવાની મરલીયે મારા
માવાની મરલીયે મારાહો માવાની મરલીયે મારા મનડાં હર્યા રેમાવાની મરલીયે મારા મનડાં હર્યા રેપ્રેમ ચંદનના જાડાવાહે પ્રેમ ચંદનના હોપ્રેમ ચંદનના જાડાવાહે પ્રેમ ચંદનના જાડાવા મારી દેહમાં રોપ્યા રેમાવાની મરલીયે મારા મનડાં હર્યા રે હે આંશુંડે ભીંજાય કસવો રે વાલાઆંશુંડે ભીંજાય હોઆંશુંડે ભીંજાય કસવો રે વાલાઆંશુંડે ભીંજાય કસવો રે હે ભીંજાય આછા ચીર રેમાવાની મરલીયે મારા […]
-
128 તમે એક વાર મારવાડ જાજો રે
તમે એક વાર મારવાડ જાજો રે, મારવાડાતમે મારવાડથી મેંદી લાવજો રે, મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજોપાન સોપારી, પાનના બીડાં, એલચી દાણાહોં કે, પેલું લાવજો રે, મારવાડા તમે એક વાર જામનગર જાજો રે, મારવાડાતમે જામનગરથી લેરિયું લાવજો રે, મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજોપાન સોપારી, પાનના બીડાં, એલચી દાણાહોં કે, પેલું લાવજો રે, મારવાડાતમે કચકડાની […]