Category: 27 લોકગીત

  • 127 જૂનાગઢમાં જાવું કે દામો કુંડ નહાવું

    જૂનાગઢમાં જાવું કે દામો કુંડ નહાવુંજૂનાગઢમાં જાવું કે દામો કુંડ નહાવુંહાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું,હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવુંદ્વારિકામાં જાવું ત્યાં ગોમતીમાં નહાવુંહાલ તને હાલ મારો દેશ બતાવું… (ટેક) દેવી દાતાર અલબેલો ગિરનાર,જેના દર્શન કરે બેડો પાર છે૩૩ કોટીનો વાસ, બ્રહ્મા વિષ્ણુનો વાસનવે નાથ બતાવું…હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું ‖ ૧ ‖ જોને દ્વારિકા તીરથ […]

  • 126 આઘે આઘેથી મનની ડેલીએ

    આઘે આઘેથી મનની ડેલીએઆઘે આઘેથી મનની ડેલીએકાંઈ આવ્યા આકાશી કહેણચાંદલિયો ઉગ્યો રે ઊંડે ઊંડેથી હરખું ઘેલી રેહું તો શમણાંએ આંજું નેણચાંદલિયો ઉગ્યો રે ઓલી આંકેલી નદીયું હાથમાંઓલી આંકેલી નદીયું હાથમાંએના મહેંદી એ વાળ્યાં વહેણચાંદલિયો ઉગ્યો રે આઘે આઘેથી મનની ડેલીએકાંઈ આવ્યા આકાશી કહેણચાંદલિયો ઉગ્યો રે કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી મનેજાગતી મેલીને જાય રાતોચાખી છે […]

  • 125 અદલ સોનારણ અદલ સોનારણ

    અદલ સોનારણ… અદલ સોનારણ…અદલ સોનારણ… અદલ સોનારણ… સોનારણ ફુલનો ગજરો રે મારી અદલ સોનારણ…હેજી સોનારણ કાળજાનો કટકો રેમારી અદલ સોનારણ…અદલ સોનારણ… અદલ સોનારણ… હે ક્યો તો સોનારણ કડલા ધડાવી દઉ…ક્યો તો રે કાંબીયુ ઘડાવુ…હે જી રે તમે ક્યો તો રે કાંબીયુ ઘડાવુ…હે… કાંબીયુ… કડલાને શુ રે કરુ…હુ તો માંગુ તારા દલડાંના દાન…હું તારી અદલ સોનારણ…અદલ […]

  • 124 ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં

    ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે… નાક કેરી નથણી લઈ ગયો વિઠ્ઠલો નેનાકે અડવી થાઉં રે ભાણેજ –સરોવર જાઉં ત્યાં ઢોલે રમે… ડોક કેરો હારલો લઈ ગયો વિઠ્ઠલો નેડોકે અડવી થાઉં રે ભાણેજ –સરોવર જાઉં ત્યાં ઢોલે રમે… કાન કેરા કુંડળ લઈ ગયો વિઠ્ઠલો નેકાનને અડવ થાઉં રે ભાણેજ –સરોવર જાઉં ત્યાં ઢોલે રમે… […]

  • 123 વાલમીયા છોડીને મત જાજો રે

    છોડી મત જા, છોડી મત જાજો રેછોડી મત જા, છોડી મત જાજો રે હે વાલમીયા છોડીને મત જાજો રેવાલમીયા છોડીને મત જાજો રે..હે મારો આટલો સંદેશો કેજો રેમારો આટલો સંદેશો કેજો રે.. હે મને તારી લાગી મોહ-માયા રેમારે રેવું બની ને તારી છાયા રેહે વાલમીયા છોડીને મત જાજો રેવાલમીયા છોડીને મત જાજો રે.. છોડી મત […]

  • 122 મને કૃષ્ણ જોયાના કોડ

    મને કૃષ્ણ જોયાના કોડ,હાંરે મને વા’લો જોયાના કોડ.હે સહિયર ચાલો ને,ચાલો ચાલો સહિયર ચાલોનેમાતા ઉમીયાને લાગુ પાય (૨)હરિ વર આલોને…………સહિયર… હે દે’રે દે’રે દીવા કરું ને,પૂ જું હું શંકર દેવ,શામળિયો વર પામવા રે (૨)હું કરું રે શંભુ તારી સેવ…સહિયર… કાલંગડીને કાંઠડે ને, નહાતા નિર્મળ નીર,વસ્ત્ર જ વીઠલો હરિ ગયો રે (૨)હું તો શાણે ઢાકું શરીર…સહિયર… […]

  • 121 વગડાની વચ્ચે તળાવ

    વગડાની વચ્ચે તળાવ,મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છેગોરી મને લેવા દો લ્હાવ,નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે બાળ રે પણાથી પ્રિતડી બંધાઈ,વ્હાલીડાના રંગે હું તો ગઇ રે રંગાઇલાગ્યો મને કાળજડે થાક,સપનામાં આવી મધરાતે નાગેડો મારો છોડે છે ગોરી મને લેવા દો લ્હાવ,નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છેવગડાની વચ્ચે તળાવ,મનનો માનેલો મારો રસિયો ગાગરડી […]

  • 120 વેરૂમાં વીરડો ગાળતી

    “મજબૂત રાખું મનનેમારુ હૈયું રહે નય હાથમાંજે દી એ હતી સઘળું હતુંમારું સુ:ખ એની સાથમાંમજબુર થઈ મારે જીવવું રહ્યુંઅને મારા નેણે નીંદ ના આવતીપાદર ઘુમાવે અલ્યા પદમણીમને યાદ તારી એ આવતી,મને યાદ તારી આવતી…” વેરૂમાં વીરડો ગાળતીવેરૂમાં વીરડો ગાળતી તી રેગેલડીયારે રબારી…તારા ખોબલે પાણી પાતી તીપહોલીએ પાણી પાતી તી રેઘેલી રે હો હજારણ પણ પલ […]

  • 119 હૈયે રાખી હામ મારે ચીતરાવું છે

    હૈયે રાખી હામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ.પાઘડ્યું પરિયામ ત્યાં તોઉમટ્યાં ગામના ગામ,મેળે નહીં જઇએ. ગામના મણિયારા રૂડીચૂડીયું લઇ બેઠાં’ જો,ચૂડીનું શું કામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ. મંદિરના પછવાડે પેલોસૂંડલાવાળો બેઠો’ તોઆવી લેજો દામ,મારે ચીતરાવું છે નામ,મેળે નહીં જઇએ.

  • 118 કાળી વાદલડી તુંને વિનવે રે

    કાળી વાદલડી તુંને વિનવે રેબે ઘડીક નાચી લે રંગ મોરલાકાળી વાદલડી તુંને વિનવે રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહે જાય છે મારી સાહેલીનો સાથ રેબે ઘડીક નાચી લે રંગ મોરલા.. હો બાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહો બાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગ મોરલાહે કરી લેને […]